ડ્રગ્સની હેરાફેરીના આંતરરાષ્ટ્રીય નેટવર્કને ભેદવું લગભગ અશક્ય હોવાનું કહેવાય છે. આવા કારસ્તાન અંગે ભૂતકાળમાં તપાસ કરી ચૂકેલા સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું...
યુરોપિયન યુનિયન, બેલ્જિયમ, ડેનમાર્ક અને જર્મનીના રાજદૂતોએ ખાવડા અને મુન્દ્રાની મુલાકાત લીધી હતી. ખાસ કરીને અદાણી ગ્રૂપના વ્યવસાયોની આ મુલાકાત હતી. ગૌતમ અદાણીએ આ મુલાકાતને સૌભાગ્યશાળી લેખાવી હતી.
કચ્છમાં માથાભારે શખ્સોને જાણે ખાખી વર્દીનો કોઇ ડર ન રહ્યો હોય તેમ માંડવીના સ્માર્ટ પોલીસ મથકમાં જ પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવતા રાજ્યભરના પોલીસ બેડામાં ચકચાર ફેલાઈ મચી ગઇ છે.
ડ્રગ્સની હેરાફેરીના આંતરરાષ્ટ્રીય નેટવર્કને ભેદવું લગભગ અશક્ય હોવાનું કહેવાય છે. આવા કારસ્તાન અંગે ભૂતકાળમાં તપાસ કરી ચૂકેલા સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું...
માંડવી તાલુકામાં આવેલા કોડાઈ ગામની વિજયા બેંકમાંથી અગાઉ લેવાયેલી રૂ. ૧.૯૩ કરોડની લોન પેટે મુકાયેલું સોનું ખોટું નીકળતાં આ મામલો સમગ્ર પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. બેંકના મેનેજર દ્વારા આ અંગે પ્રમાણપત્ર આપનાર અને લોન લેનાર કુલ ૧૩ જણા સામે...
કચ્છના હરામીનાળા પાસે ૧૫મી ડિસેમ્બરે પેટ્રોલિંગ કરી રહેલી બીએસએફને બિનવારસુ પાકિસ્તાની માછીમારી બોટ મળી આવતાં એજન્સીઓ દોડદામ શરૂ થઇ હતી. વળી, આ લાકડાંની બોટમાં સવાર પાકિસ્તાની માણસો પરત ભાગી જવામાં પણ સફળ થયાં છે. આ બોટસવારોને શોધવા માટે બીએસએફ...
લંડન વસતા અને ફેસબુક, ઈન્સ્ટાગ્રામ પર નોંધપાત્ર ફોલોઅર ધરાવતાં ‘સેલ્ફી ક્વીન’ કચ્છી યુવતી અનિતા પ્રકાશ હાલાઈ તાજેતરમાં વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવમાં ભાગ...
કેન્યાને કર્મભૂમિ બનાવતા કચ્છી પટેલ સમુદાય દ્વારા અહીં વિવિધ પ્રકારની સામાજિક પ્રવૃત્તિ પણ કરવામાં આવતી હોય છે. આ સંદર્ભમાં માધાપરના પટેલ સમાજના સભ્યોએ...
કચ્છમાં આરોગ્ય સેવા ક્ષેત્રે રહેલી મુશ્કેલી નિવારવા કચ્છી લેવા પટેલ છેલ્લા દસ વર્ષથી પ્રયત્નશીલ છે. ભુજમાં દસ વર્ષથી કાર્યરત લેવા પટેલ હોસ્પિટલની રાહતદરની...
કચ્છના ભુજમાં ફરજ બજાવતા ભારતીય જવાન વિષ્ણુ શર્માએ બીજી ડિસેમ્બરે ચાલતી કારમાં તેની સાળી ડિમ્પલ ઉર્ફે ખુશ્બુ શર્માને લાયસન્સ વાળી પિસ્તોલથી ગોળી માર્યા પછી પોતાની પત્ની દામિની શર્માને પણ ગોળીથી વીંધી નાંખી હતી. કાર ચલાવતાં જવાનના કાકા સસરા મિથિલેશ...
રાજ્યમાં ચકચારી પૂર્વ ધારાસભ્ય જયંતીભાઇ ભાનુશાળીની હત્યાના કેસમાં ધરપકડથી અત્યાર સુધી વંચિત રહેલો યરવાડા (પૂણે)નો નીતિન થોરાટ અંતે ૨૯ નવેમ્બરે ખાસ તપાસ ટુકડી સમક્ષ સામેથી હાજર થયો હતો. આ આરોપી પાસેથી મહત્ત્વની કડીઓ મળે અને તેના કારણે કેસની તપાસને...
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સહિત પ્રતિનિધિ મંડળ ઉઝબેકિસ્તાનના પ્રવાસે ગયું હતું ત્યારે આપેલા આમંત્રણના પગલે ઉઝબેકિસ્તાનનું એક પ્રતિનિધિમંડળ તાજેતરમાં...
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની પરિસ્થિતિમાં અજાણ્યા માણસની ઘૂસણખોરીને મામલે સીમા સુરક્ષાદળો સજાગ રહે છે.