લોકડાઉનના પગલે અગાઉ મોટા મોલ પણ બંધ રાખવા માટે જાહેરાત કરાઈ હતી. સોશિયલ ડિસ્ટન્સનું ધોરણ જળવાઇ રહે તે માટે જરૂરી તકેદારીના પગલાંઓ પણ ભરવામાં આવ્યા હતા....
યુરોપિયન યુનિયન, બેલ્જિયમ, ડેનમાર્ક અને જર્મનીના રાજદૂતોએ ખાવડા અને મુન્દ્રાની મુલાકાત લીધી હતી. ખાસ કરીને અદાણી ગ્રૂપના વ્યવસાયોની આ મુલાકાત હતી. ગૌતમ અદાણીએ આ મુલાકાતને સૌભાગ્યશાળી લેખાવી હતી.
કચ્છમાં માથાભારે શખ્સોને જાણે ખાખી વર્દીનો કોઇ ડર ન રહ્યો હોય તેમ માંડવીના સ્માર્ટ પોલીસ મથકમાં જ પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવતા રાજ્યભરના પોલીસ બેડામાં ચકચાર ફેલાઈ મચી ગઇ છે.
લોકડાઉનના પગલે અગાઉ મોટા મોલ પણ બંધ રાખવા માટે જાહેરાત કરાઈ હતી. સોશિયલ ડિસ્ટન્સનું ધોરણ જળવાઇ રહે તે માટે જરૂરી તકેદારીના પગલાંઓ પણ ભરવામાં આવ્યા હતા....
તાજેતરમાં મુંબઇ તેમજ અન્યે ફસાયેલા કેટલાક ઉત્તર ગુજરાતના લોકો અને કચ્છવાસીઓએ લોકડાઉનમાં રણ વાટે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પ્રવેશવા માટે પ્રયત્નો કર્યાં હતાં. સૂકુંભઠ્ઠ - ભેંકાર રણ પણ જાણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ હોય તેવી ચહલપહલ અહીં શરૂ થઈ ગઈ હતી....
ઓમાનમાં ૫૦ હજારથી વધુ ગુજરાતી શ્રમિકોમાં ૧૧ હજાર કચ્છી શ્રમિકો અને અમુકના પરિવારોનો પણ સમાવેશ થાય છે. ઓમાનમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે. રૂઇ, મથરા, હમરિયા શહેરો સંપૂર્ણ બંધ છે. લોકડાઉન સ્વયંભૂ છે જોકે શ્રમિકો ત્યાં સુરક્ષિત હોવાનું એક અખબારી...
વિખ્યાત હડપ્પન શહેર એટલે કે સિંધુ-સરસ્વતી સંસ્કૃતિ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટ બનાવા ભારત સરકારે યુનેસ્કોને ડોઝિયર મોકલી આપ્યું હોવાના અહેવાલ ૨૯મી માર્ચે...
કચ્છમાં આવેલા મુન્દ્રામાં પોલીસે અદાણી પોર્ટ સ્થિત સીએફસના એક ગોડાઉનમાંથી બે કન્ટેનર ભરી ચાર લાખ થ્રિ લેયર માસ્કનો જથ્થો પણ તાજેતરમાં પકડ્યો હોવાના અહેવાલ છે. આ જથ્થો જાપાનની એક પાર્ટી પાસેથી આયાત કરાયો હતો, પરંતુ વિકટ પરિસ્થિતિને ધ્યાને લઇને...
સામાન્ય રીતે લોકોમાં એવી સમજ પ્રવર્તે છે કે, કાંટાળા થોર બિનઉપયોગી છે, પણ કચ્છના ભુજ સ્થિત સેન્ટ્રલ ઓરિડ ઝોન રિસર્ચ ઇન્સ્ટટ્યૂટના સંશોધકોએ થોરની એવી નવી...
મહાશિવરાત્રિના પર્વએ જ જાહેર થયું કે, ભારત સરકારની બ્રિડ રજિસ્ટ્રેશન કમિટીની મિટિંગમાં કચ્છી ગધેડાની માન્યતાને મંજૂરી અપાઈ છે અને સમગ્ર કચ્છમાં કચ્છી ગધેડાની...
મંગળ ગ્રહની સપાટી પર મળતું જેરોસાઇટ ખનીજ કચ્છમાં આશાપુરાના સ્થાનક માતાના મઢ પ્રદેશમાં મળ્યું છે, જે સાબિત કરે છે કે જમીનનું બંધારણ મંગળ ગ્રહ જેવું જ છે....
કચ્છની મહિલાઓ દ્વારા ઝીણુ કાંતીને ભરતકામની જે કલા વિકસાવવામાં આવી છે તેનું મૂલ્ય બજારમાં દિવસે ને દિવસે વધી રહ્યું છે. કચ્છી ભરતકામના કપડાં ખૂબ મોંઘા ભાવે બજારમાં વેચાઈ રહ્યા છે, પરંતુ તેનાથી પણ વધારે કિંમતી કહી શકાય તેવું એક નવું સંશોધન થયું...