ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કની મુલાકાતે વિદેશી રાજદૂતો

યુરોપિયન યુનિયન, બેલ્જિયમ, ડેનમાર્ક અને જર્મનીના રાજદૂતોએ ખાવડા અને મુન્દ્રાની મુલાકાત લીધી હતી. ખાસ કરીને અદાણી ગ્રૂપના વ્યવસાયોની આ મુલાકાત હતી. ગૌતમ અદાણીએ આ મુલાકાતને સૌભાગ્યશાળી લેખાવી હતી.

માંડવીમાં પોલીસ મથકે હુમલોઃ પીએસઆઇને છરીનો ઘા લાગ્યો

કચ્છમાં માથાભારે શખ્સોને જાણે ખાખી વર્દીનો કોઇ ડર ન રહ્યો હોય તેમ માંડવીના સ્માર્ટ પોલીસ મથકમાં જ પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવતા રાજ્યભરના પોલીસ બેડામાં ચકચાર ફેલાઈ મચી ગઇ છે. 

પાલનપુરઃ ભણતર કરતાં ગણતર ચઢે તે આનું નામ. સલેમપુરા ગામનાં નિરક્ષર મહિલા ઇશાબહેન મેડાતે પશુપાલન થકી વર્ષે રૂ. ૪૪ લાખની કમાણી કરીને ડેરી વ્યવસાયમાં મોટી નામના મેળવી છે. ઇશાબહેને પશુપાલનના વ્યવસાય થકી પરિવારને તો સમૃદ્ધ બનાવ્યો જ છે, સમાજના અન્ય...

ગાંધીનગર જિલ્લાના રૂપાલ ખાતે યોજાયેલા વરદાયિની માતાજીના પલ્લીના મેળાની તૈયારીને આખરી ઓપ આપી દેવાયો છે. ત્રીજી ઓક્ટોબરે યોજાનારા આ પરંપરાગત મેળા માટે તંત્રે ૧૪ સીસીટીવી કેમેરા લગાડયા છે. તેમ જ ૨૭ નિયત સ્થાનો પર પૂજા-અર્ચન માટે વિશેષ મંડપ બાંધવામાં...



to the free, weekly Gujarat Samachar email newsletter