મસ્કત ગુજરાતી સમાજ એટલે ભારત અને ઓમાન વચ્ચેનો જીવંત સેતુ

મસ્કત ગુજરાતી સમાજ માત્ર ગુજરાત જ નહીં, પણ ભારતની ભવ્ય સંસ્કૃતિ અને પરંપરાનો ધ્વજવાહક છે. કોરોના મહામારી હોય કે બીજી કોઈ ઈમર્જન્સી આ સમાજે હરહંમેશ ઈન્ડિયન એમ્બેસી સાથે મળીને ગુજરાતીઓ તથા ભારતીયોને મદદ પહોંચાડી છે. સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કરવા...

ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કની મુલાકાતે વિદેશી રાજદૂતો

યુરોપિયન યુનિયન, બેલ્જિયમ, ડેનમાર્ક અને જર્મનીના રાજદૂતોએ ખાવડા અને મુન્દ્રાની મુલાકાત લીધી હતી. ખાસ કરીને અદાણી ગ્રૂપના વ્યવસાયોની આ મુલાકાત હતી. ગૌતમ અદાણીએ આ મુલાકાતને સૌભાગ્યશાળી લેખાવી હતી.

માંડવી નજીકના મોટાસલાયા ગામના મામદ આમદ તુર્ક અને રઝાક આમદ તુર્કની માલિકીના ‘નિગાંહે મખદુમી’ નામના વહાણમાં ઇલેકટ્રિક શોર્ટસર્કિટના કારણે આગ લાગ્યા બાદ આ વહાણે શારજાહ ખાતે જળસમાધી લીધી હતી. 

માધાપરમાં ગુજરાત સરકારની પાણી પુરવઠા યોજના અંતર્ગત અંદાજે રૂ. આઠ કરોડની સ્વતંત્ર પાણી યોજનાનું ગત સપ્તાહે લોકાર્પણ થયું હતું. 

આધુનિક સમયમાં માનવજીવન પર વિજ્ઞાન અને ટેક્નોલોજી અસર વધી રહી છે. પરંતુ જ્યાં શ્રદ્ધા અને પરંપરાની વાત હોય તો માનવી કયારેય વિજ્ઞાનને સ્વીકારતો નથી. આવું...

ભૂજ શહેરના માધાપર તરફના રોડ ઉપર આવેલા શ્રીજીનગર (NRI) કોલોની ખાતે ગત સપ્તાહે રાત્રે એકસાથે ત્રણ મકાનમાં ચોર ત્રાટક્તા રહેવાસીઓ ભયભીત બન્યા છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter