ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કની મુલાકાતે વિદેશી રાજદૂતો

યુરોપિયન યુનિયન, બેલ્જિયમ, ડેનમાર્ક અને જર્મનીના રાજદૂતોએ ખાવડા અને મુન્દ્રાની મુલાકાત લીધી હતી. ખાસ કરીને અદાણી ગ્રૂપના વ્યવસાયોની આ મુલાકાત હતી. ગૌતમ અદાણીએ આ મુલાકાતને સૌભાગ્યશાળી લેખાવી હતી.

માંડવીમાં પોલીસ મથકે હુમલોઃ પીએસઆઇને છરીનો ઘા લાગ્યો

કચ્છમાં માથાભારે શખ્સોને જાણે ખાખી વર્દીનો કોઇ ડર ન રહ્યો હોય તેમ માંડવીના સ્માર્ટ પોલીસ મથકમાં જ પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવતા રાજ્યભરના પોલીસ બેડામાં ચકચાર ફેલાઈ મચી ગઇ છે. 

હસ્તકલા ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં આગવું સ્થાન ઊભું કરનારા કચ્છના ભુજોડી ગામના યુવા વણકર અશોક ડાહ્યાભાઈ મંગેરિયાની હાથવણાટના ઉત્કૃષ્ટ નમૂનાની રાષ્ટ્રીય એવોર્ડ...

કેન્યામાં ઇસ્માઇલી ખોજા સમાજના અગ્રણી અને મોટેલ કિંગ તરીકે ઓળખાતા સલીમ મોલુએ તાજેતરમાં પોતાના વતન કચ્છના કેરા ગામે રૂ. ત્રણ કરોડના ખર્ચે કોમ્યુનિટી સેન્ટર અને અંતેષ્ઠીની વિધિ કરી શકાય તેવી વાડીની વ્યવસ્થા ઊભી કરી છે.

કુંદનપુરમાં મહિલાઓના સ્વામીનારાયણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે હરિભક્તોએ ઉત્સાહમાં આવીને ૧૫ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. 

મુંબઈમાં સામાજિક અને જીવદયાના કાર્ય માટે જૈન શ્રેષ્ઠીઓ દ્વારા થોડિક ક્ષણોમાં જ રૂ. ૧૧.૫ કરોડની જંગી રકમ એકત્ર કરાઈ હતી.



to the free, weekly Gujarat Samachar email newsletter