ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કની મુલાકાતે વિદેશી રાજદૂતો

યુરોપિયન યુનિયન, બેલ્જિયમ, ડેનમાર્ક અને જર્મનીના રાજદૂતોએ ખાવડા અને મુન્દ્રાની મુલાકાત લીધી હતી. ખાસ કરીને અદાણી ગ્રૂપના વ્યવસાયોની આ મુલાકાત હતી. ગૌતમ અદાણીએ આ મુલાકાતને સૌભાગ્યશાળી લેખાવી હતી.

માંડવીમાં પોલીસ મથકે હુમલોઃ પીએસઆઇને છરીનો ઘા લાગ્યો

કચ્છમાં માથાભારે શખ્સોને જાણે ખાખી વર્દીનો કોઇ ડર ન રહ્યો હોય તેમ માંડવીના સ્માર્ટ પોલીસ મથકમાં જ પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવતા રાજ્યભરના પોલીસ બેડામાં ચકચાર ફેલાઈ મચી ગઇ છે. 

કચ્છમાં નર્મદાનું પાણી મેળવવા માટે નહેર હોવી જરૂરી છે અને નહેર માટે જમીનની મહત્ત્વની આવશ્યક્તા છે. આથી મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ કચ્છના ખેડૂતોને જમીન...

યુકેની ટ્રિનિટી વર્લ્ડ યુનિવર્સિટીએ કોર્પોરેટ સેવા અને સામાજિક કાર્યો માટે મુંબઈના નાગજી કેશવજી રીટાને ડોક્ટર ઓફ ફિલોસોફીની માનદ્ પદવી અને ગોલ્ડમેડલથી...

ભૂજની માતુશ્રી મેઘબાઇ પ્રેમજી જેઠા લેઉવા પટેલ હોસ્પિટલમાં વિદેશવાસી વતનીઓએ મેડિકલ સેવા વધુ સુદ્રઢ બનાવવા દાનનો ધોધ વહાવ્યો છે.

ભૂજ અને માંડવી શહેરમાં નવી નખાયેલી ભૂગર્ભ ગટર લાઈનો દરમિયાન ખોદાયેલા માર્ગના નવીનીકરણ માટે ભૂજ નગરપાલિકાને બીજા હપ્તાની જ્યારે માંડવીને પ્રથમ હપ્તાના મળી કુલ રૂ. પાંચ કરોડની ફાળવણી થઇ છે.

આફ્રિકાના આ વિસ્તારમાં કચ્છી લેવા પટેલ સમાજ દ્વારા શરૂ થયેલી સામાજિક સેવાની રજત જયંતીની અનોખા મહોત્સવ રૂપે ઉજવણી થઇ હતી. 



to the free, weekly Gujarat Samachar email newsletter