ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કની મુલાકાતે વિદેશી રાજદૂતો

યુરોપિયન યુનિયન, બેલ્જિયમ, ડેનમાર્ક અને જર્મનીના રાજદૂતોએ ખાવડા અને મુન્દ્રાની મુલાકાત લીધી હતી. ખાસ કરીને અદાણી ગ્રૂપના વ્યવસાયોની આ મુલાકાત હતી. ગૌતમ અદાણીએ આ મુલાકાતને સૌભાગ્યશાળી લેખાવી હતી.

માંડવીમાં પોલીસ મથકે હુમલોઃ પીએસઆઇને છરીનો ઘા લાગ્યો

કચ્છમાં માથાભારે શખ્સોને જાણે ખાખી વર્દીનો કોઇ ડર ન રહ્યો હોય તેમ માંડવીના સ્માર્ટ પોલીસ મથકમાં જ પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવતા રાજ્યભરના પોલીસ બેડામાં ચકચાર ફેલાઈ મચી ગઇ છે. 

વરસાદની મોસમમાં ભુજવાસીઓની તો એક જ ઇચ્છા હોય છે કે, લોકલાડીલું હમીરસર તળાવ જલદી છલોછલ થાય આ વર્ષે પણ કુદરતે આ લાગણી સાંભળી અને તળાવ નવાં નીરથી છલોછલ થયું....

કચ્છી લેઉઆ પટેલ જ્ઞાતિ સમાજના ૪૫મા ત્રિદિવસીય સમૂહલગ્નોત્સવમાં સમાજની ઈ.સ. ૨૦૦થી અત્યારની સ્થિતિનો ચિતાર આપતી દસ્તાવેજી ફિલ્મ નિર્માણનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે તેવી રજૂઆત થઈ હતી.

૧૮થી ૨૦ ડિસેમ્બર દરમિયાન ગુજરાતના આંગણે પ્રથમ વખત યોજાઈ રહેલી નેશનલ ડીજીપી સમીટમાં ગુજરાતી આતિથ્યના દર્શન આમંત્રણમાં જ થઈ ગયા છે. કચ્છના સફેદ રણ ખાતે યોજાનારી કોન્ફરન્સમાં રાજ્યોના પોલીસવડાઓને તેમનાં પત્નીને પણ સાથે લાવવાનું આમંત્રણ આપ્યું છે. 

ભુજિયાના ઐતિહાસિક વારસા અને જૈવિક વૈવિધ્યનું જતન કરવાના હેતુ સાથે ગઠન થયેલી ‘ભુજિયા સંવર્ધન સમિતિ’ છેલ્લા બે વર્ષોથી વિવિધ પ્રવૃત્તિઓ કરી ભુજિયાને ધમધમતો રાખવાના પ્રયાસો કરી રહી છે. ભુજિયાના રક્ષણ માટે સરકાર સાથેના સંકલનથી માંડી શાળાના વિદ્યાર્થીઓમાં...

ગત સ્વતંત્રતા દિને લાલ કિલ્લા પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા આહવાનને ઝીલતાં ભુજ અને મુંદરા તાલુકાના નવ ગામોએ ‘જ્યાં શૌચ ત્યાં શૌચાલય’ની દિશા પકડી...

કચ્છની ભાતીગળ લોકસંસ્કૃતિ, તળપદી જીવનશૈલી, ટેરવાના સ્પર્શથી વિશ્વ પ્રસિદ્ધ હસ્તકલા-કારીગરી તેમજ વૈવિધ્યસભર ભૌગોલિક ભૂપૃષ્ઠથી દેશી અને વિદેશી સહેલાણીઓને...

કેન્યામાં વસતા કચ્છી પટેલ સમાજ જ્ઞાતિની સભામાં એવો નિર્ણય લેવાયો કે, કચ્છીઓ નૈરોબીમાં રૂ. ૧૦૦ કરોડના ખર્ચે સાર્વજનિક હોસ્પિટલ બાંધશે. 

શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી યુકે SKLPC -UK દ્વારા રવિવાર તા. ૪ અોક્ટોબરના રોજ નોર્થોલ્ટ સ્થિત SKLPCસેન્ટર ખાતે કચ્છી સમાજના ૮થી ૯ હજાર જ્ઞાતિજનોની ઉપસ્થિતીમાં વાર્ષિક મેળો યોજાયો હતો. જેમાં સૌ જ્ઞાતિ બંધુઅોએ બિઝનેસ પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમો,...

કચ્છ જ્યોતિષ મંડળના ૩૪મા વર્ષ પ્રવેશ નિમિત્તે અહીંની કચ્છી શ્રીમાળી દશા જૈન વણિક વાડી ખાતે ગત સપ્તાહે એક દિવસીય કાર્યક્રમમાં ‘લગ્નની સમસ્યાઓ જયોતિષની નજરે’ વિષય પર વક્તવ્ય યોજાયું હતું.



to the free, weekly Gujarat Samachar email newsletter