શિયાળાની મોસમમાં કચ્છનું નલિયા સૌથી વધુ ઠરી રહ્યું છે. નલિયાનું તાપમાન સરેરાશ ૬.૦૦ ડિગ્રી નીચે ચાલ્યું જવાની સાથે રાજ્યના અનેક ભાગોમાં પારો ૧૧ ડિગ્રીથી પણ નીચે રહે છે.
યુરોપિયન યુનિયન, બેલ્જિયમ, ડેનમાર્ક અને જર્મનીના રાજદૂતોએ ખાવડા અને મુન્દ્રાની મુલાકાત લીધી હતી. ખાસ કરીને અદાણી ગ્રૂપના વ્યવસાયોની આ મુલાકાત હતી. ગૌતમ અદાણીએ આ મુલાકાતને સૌભાગ્યશાળી લેખાવી હતી.
કચ્છમાં માથાભારે શખ્સોને જાણે ખાખી વર્દીનો કોઇ ડર ન રહ્યો હોય તેમ માંડવીના સ્માર્ટ પોલીસ મથકમાં જ પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવતા રાજ્યભરના પોલીસ બેડામાં ચકચાર ફેલાઈ મચી ગઇ છે.
શિયાળાની મોસમમાં કચ્છનું નલિયા સૌથી વધુ ઠરી રહ્યું છે. નલિયાનું તાપમાન સરેરાશ ૬.૦૦ ડિગ્રી નીચે ચાલ્યું જવાની સાથે રાજ્યના અનેક ભાગોમાં પારો ૧૧ ડિગ્રીથી પણ નીચે રહે છે.
સ્થાનિક માલધારીઓ, સરહદે ફરજ બજાવતા સૈનિકો અને પ્રવાસીઓએ કચ્છના રણના બન્નીના ઘાંસિયા મેદાનો અને આસપાસના વિસ્તારોમાં ગેબી પ્રકાશ જોયો હશે. તેને સ્થાનિક ભાષામાં...
પાટણની રાણકી વાવને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું છે. અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો ખિતાબ પણ મળ્યો છે. એ પછી હવે ગુજરાતની વધુ એક...
કચ્છમાં વરસાદ થાય તો કોટીબા, ગાંગમી, ઘોઘા, લુસ્કા, લિયાર, બોર જેવા ફળો સિઝન પ્રમાણે જોવા મળે, પણ વરસાદ ન થાય તો કેટલાક ચોક્કસ ફળ કચ્છમાં દેખાય. કચ્છમાં...
પાટડીના વયોવૃદ્ધ ઇન્દુચાચા પાસે અતિ દુર્લભ ગણાય એવો અત્યંત જર્જરિત ઐતિહાસિક ચોપડો મળી આવ્યો છે. જેમાં લખાયેલા ઇતિહાસ પરથી માલૂમ પડે છે કે એક માત્ર પાટીદાર નાથાલાલ રણમલ વિક્રમ સંવત ૧૩૩૧માં ચાંપાનેરથી વિરમગામ થઈને પાટડી આવીને વસ્યા હતા અને પાટડીનો...
ભુજ જિલ્લાના કોટડા ચકાર ગામ પાસે આવેલા ખાત્રોડ ગામના ડુંગરોની હારમાળામાંથી કરોડો વર્ષ જૂના ૭ ઇંચ લાંબા અને ૪ ઇંચ પહોળા ઈંડાનું અશ્મિ મળી આવતાં કુતૂહલ ફેલાયું...
૨૦૧૯માં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે મુંબઈમાં ઉદ્યોગ–વેપારજગતના અગ્રણીઓ સાથે બેઠક યોજવા માટે ૨૯મી નવેમ્બરે વિજય રૂપાણીએ મુંબઈની મુલાકાત લીધી...
ભચાઉમાં થોડા સમય પહેલા જૈન સાધ્વીજી પર લૂંટના ઈરાદે થયેલા હુમલામાં પોલીસ આરોપીઓને પકડી શકી નથી. હવે ભચાઉ તાલુકાના લાકડિયાથી ચિત્રોડના રસ્તે શિવલખા પાસે...
ભાજપના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલે તેમની સામે નોર્થ દ્વારકા, દિલ્હીના પોલીસ સ્ટેશનમાં થયેલી દુષ્કર્મની ફરિયાદમાં દ્વારકાની કોર્ટમાં જ આગોતરા જામીન મેળવી લેતાં પોલીસે તેમની ધરપકડ કરી કોર્ટના આદેશ મુજબ તરત જ રૂ. ૫૦ હજારના પર્સનલ બોન્ડ પર જામીન મુક્ત...
કચ્છના માંડવીમાં ૨૩મીએ સૈફઅલી ખાને પોતાની વેબસિરીઝ ‘સેક્રેડ ગેમ્સ સિઝન-૨’નું શૂટિંગ કર્યું હતું. સવારે માંડવી આવી પહોંચેલા સૈફે શહેરના ઐતિહાસિક પુલ, નવા...