ભચાઉના માંડવી વાસમાં જૈન સાધ્વીજીને લૂંટવાના ઈરાદે સાતમીએ તેમના પર હુમલો કરાયો હતો. બાઈક ઉપર આવેલા ત્રણ જણાએ ચીલઝડપના ઈરાદે સાધ્વી પર હુમલો કર્યો હતો,...
યુરોપિયન યુનિયન, બેલ્જિયમ, ડેનમાર્ક અને જર્મનીના રાજદૂતોએ ખાવડા અને મુન્દ્રાની મુલાકાત લીધી હતી. ખાસ કરીને અદાણી ગ્રૂપના વ્યવસાયોની આ મુલાકાત હતી. ગૌતમ અદાણીએ આ મુલાકાતને સૌભાગ્યશાળી લેખાવી હતી.
કચ્છમાં માથાભારે શખ્સોને જાણે ખાખી વર્દીનો કોઇ ડર ન રહ્યો હોય તેમ માંડવીના સ્માર્ટ પોલીસ મથકમાં જ પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવતા રાજ્યભરના પોલીસ બેડામાં ચકચાર ફેલાઈ મચી ગઇ છે.
ભચાઉના માંડવી વાસમાં જૈન સાધ્વીજીને લૂંટવાના ઈરાદે સાતમીએ તેમના પર હુમલો કરાયો હતો. બાઈક ઉપર આવેલા ત્રણ જણાએ ચીલઝડપના ઈરાદે સાધ્વી પર હુમલો કર્યો હતો,...
રાપર તાલુકાના ગાગોદર નજીકની વનવિભાગના સેન્ચુરી વિસ્તારમાં આવેલા મંદિરની પાછળની બાવળની ઝાડીઓમાં રાષ્ટ્રીય પક્ષી મોરને શિકારના ઈરાદાથી તાજેતરમાં મોતને ઘાટ...
નબળા ચોમાસા અને અપૂરતા વરસાદના કારણે કચ્છની પરિસ્થિતિ જાણવા માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ભુજની મુલાકાત લીધી હતી. પ્રજાના પ્રતિનિધિઓ, મહાજનોની રજૂઆત સાંભળ્યા ઉપરાંત વહીવટીતંત્ર પાસેથી પરિસ્થિતિનો ચિતાર મેળવી કચ્છને અછતગ્રસ્ત જિલ્લો જાહેર કર્યો...
ટૂંક સમયમાં જ શરાબના શોખીનો દેશ-વિદેશમાં વખણાતી કચ્છની મીઠી મધુરી ખારેકનો શરાબ પીતાં પીતાં ‘ચિયર્સ’ કરશે. ગુજરાતના ત્રણ યુવા ઉદ્યોગ સાહસિકોને આબકારી ખાતાની...
રંગ અને રાગથી દુનિયાભરમાં જાણીતા ચિત્રકાર નવિનભાઈ રમણિકલાલ સોની તા.૨૦ સપ્ટેમ્બરથી ૭ ઓક્ટોબર સુધી યુકેની મુલાકાતે આવી રહ્યા છે. મૂળ ગઢડા (સૌરાષ્ટ્ર)ના અને...
આફ્રિકાના કેન્યામાં આંતરરાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે વિવિધ ટીમોની પસંદગી માટે મોમ્બાસા ક્રિકેટ એસોસિએશનના વરિષ્ઠ સદસ્ય થોમસ ઓડોયોએ તાજેતરમાં...
કેન્યામાં વસતા ગુજરાતીઓ કચ્છની બેંકોમાં જમા પોતાના પૈસા મોટી સંખ્યામાં ઉપાડીને કેન્યામાં ઠાલવી રહ્યાં છે. અત્યાર સુધીમાં કચ્છની બેંકોમાંથી કરોડો રૂપિયા...
ગુજરાતમાં આજે જળસંગ્રહની સમસ્યા સંકટ સમાન છે, પણ કચ્છમાં આવેલી પુરાતત્ત્વીય સાઈટ ધોળાવીરા અંગે પુરાતત્ત્વવિદો કહે છે કે, ધોળાવીરા નગર પાસે અફલાતુન જળ સંરક્ષણ...
જાકાર્તા-પાલેમબેંગમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં આ વખતે સૌપ્રથમ વાર ઈ-સ્પોર્ટ્સ (ઈલેક્ટ્રોનિક સ્પોર્ટ્સ)નો પણ સમાવેશ કરાયો છે. ઈ-સ્પોર્ટ્સની ‘હાર્ટસ્ટોન’...
નલિયા તાલુકાના ચીયાસર ગામની સીમમાં કચ્છમાં દુર્લભ ગણાતા પ્રાણી કીડીખાઉ એટલે પેંગોલીન દેખાયાના સમાચાર મળ્યા છે. જેથી વન્યજીવ પ્રેમીઓમાં કુતૂહલ છે. કચ્છમાં...