ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કની મુલાકાતે વિદેશી રાજદૂતો

યુરોપિયન યુનિયન, બેલ્જિયમ, ડેનમાર્ક અને જર્મનીના રાજદૂતોએ ખાવડા અને મુન્દ્રાની મુલાકાત લીધી હતી. ખાસ કરીને અદાણી ગ્રૂપના વ્યવસાયોની આ મુલાકાત હતી. ગૌતમ અદાણીએ આ મુલાકાતને સૌભાગ્યશાળી લેખાવી હતી.

માંડવીમાં પોલીસ મથકે હુમલોઃ પીએસઆઇને છરીનો ઘા લાગ્યો

કચ્છમાં માથાભારે શખ્સોને જાણે ખાખી વર્દીનો કોઇ ડર ન રહ્યો હોય તેમ માંડવીના સ્માર્ટ પોલીસ મથકમાં જ પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવતા રાજ્યભરના પોલીસ બેડામાં ચકચાર ફેલાઈ મચી ગઇ છે. 

વિશ્વના છેલ્લા એકમાત્ર મોરચંગ વાદક બન્નીના સામત સાજન પઠાણનું ૨૯મી એપ્રિલે ૬૫ વર્ષની વયે મૃત્યુ થયું હતું. સામત પઠાણ લોખંડનું તળપદું વાદ્ય મોરચંગ જીભથી...

સુખપરના ખીમજી વેલજી મેઘાણી મસ્કતમાં બાંધકામ માટે મજૂરી કરવા ગયા હતા. તેમને ત્યાં હાર્ટ એટેક આવતાં કંપનીએ સારવાર માટે તેમને સ્થાનિક હોસ્પિટલે ખસેડ્યા હતા. ૧૩મી એપ્રિલે તેમનું મૃત્યુ થયું હતું. તેમના મૃતદેહને સલાલા હોસ્પિટલમાં રખાયો હતો અને ત્યાંથી...

છેલ્લા ૧૦ વર્ષથી કચ્છના દિવ્યાંગો માટે સાહસ દ્વારા ચેરિટી ફંડ એકત્ર કરી સહાયરૂપ થતાં યુકે સ્થિત ફ્રેન્ડ્ઝ ઓફ કેરા જૂથે તાજેતરમાં લંડનથી હિમાલયની તળેટીમાં...

અબડાસાના ભવાનીપર ગામે ગયા મહિને લાલછતાપીરની દરગાહમાં અજાણ્યા માણસોએ તોડફોડ કરી હતી. પછી ભવાનીપર ભાનુશાળી મહાજન દ્વારા મજારનું નવીનીકરણ કરાયું હતું. સમસ્ત...

કચ્છના અને યુએસમાં સ્થિત ગુજરાતી પર્ફ્યુશનિસ્ટ અને ઈસીએમઓ સ્પેશિયાલિસ્ટ જ્યોતિ ધરોડ ગાલાએ તાજેતરમાં મુંબઈમાં આવેલા દહીંસરમાં ઘૂંટણની બીમારીથી પીડિત દર્દીઓની...

ગુજરાતમાં પાકિસ્તાન સરહદનો કેટલોક વિસ્તાર હજુ પણ ફેન્સિંગ વગરનો છે. જૂન-૨૦૧૭ સુધીમાં ૫૧૨ કિલોમીટરની સરહદમાંથી ૨૮૦ કિલોમીટરમાં જ ફેન્સિંગ છે. ફેન્સિંગ ન હોવાના કારણે ઘૂસણખોરીના બનાવો અહીં નોંધાતા રહે છે. ગુજરાતમાં આવેલી પાકિસ્તાન સરહદના ૫૧૨ કિલોમીટરમાંથી...

ભુજ સ્વામીનારાયણ મંદિરના મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી, પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી, કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગતની આજ્ઞા અને આશીર્વાદથી કચ્છ સત્સંગના આરાધ્ય નરનારાયણ ભગવાનનો ૧૯૫મો વાર્ષિક પાટોત્સવ તાજેતરમાં ધામધૂમથી ઉજવાયો હતો. આ પ્રસંગે...

આશરે સાડા ત્રણ દાયકા પૂર્વે કચ્છના દલિતોને ફાળવાયેલી જમીનો તેમને નહીં અપાતા દલિતોએ આંદોલનના માર્ગે એ જમીન મેળવવાનો નિર્ધાર કર્યા પછી તાજતેરમાં ૧૪ એપ્રિલે...

કચ્છમાં આવેલા પાવરપટ્ટી વિસ્તારના નિરોણા ગામમાં વસતા માત્ર બે ખત્રી (મુસ્લિમ) પરિવાર જ રોગાન કળા માટે વિખ્યાત છે. સદીઓથી સચવાયેલી અને અમેરિકાના વ્હાઇટ...



to the free, weekly Gujarat Samachar email newsletter