તાલુકાના વરસામેડી અને ભીમાસર વચ્ચે આઇસર ગાડીની હડફેટે ચડતાં બાઇક પરના મખિયાણના હિતેશ વેરા રબારી (ઉ.વ. ૧૯) અને તેના માતા વેજુબેન વેરા રબારી (ઉ.વ. ૪૫)નું નવમી એપ્રિલે મોત નીપજ્યું હતું.
યુરોપિયન યુનિયન, બેલ્જિયમ, ડેનમાર્ક અને જર્મનીના રાજદૂતોએ ખાવડા અને મુન્દ્રાની મુલાકાત લીધી હતી. ખાસ કરીને અદાણી ગ્રૂપના વ્યવસાયોની આ મુલાકાત હતી. ગૌતમ અદાણીએ આ મુલાકાતને સૌભાગ્યશાળી લેખાવી હતી.
કચ્છમાં માથાભારે શખ્સોને જાણે ખાખી વર્દીનો કોઇ ડર ન રહ્યો હોય તેમ માંડવીના સ્માર્ટ પોલીસ મથકમાં જ પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવતા રાજ્યભરના પોલીસ બેડામાં ચકચાર ફેલાઈ મચી ગઇ છે.
તાલુકાના વરસામેડી અને ભીમાસર વચ્ચે આઇસર ગાડીની હડફેટે ચડતાં બાઇક પરના મખિયાણના હિતેશ વેરા રબારી (ઉ.વ. ૧૯) અને તેના માતા વેજુબેન વેરા રબારી (ઉ.વ. ૪૫)નું નવમી એપ્રિલે મોત નીપજ્યું હતું.
કચ્છના છેવાડાના સરહદી વિસ્તાર રણ વિસ્તારના હાજીપીરથી લખપત વચ્ચેની ભારતીય સીમા વિસ્તારમાં પાંચમી એપ્રિલે સવારના સમયે બોર્ડર સિક્યુરિટી ફોર્સની ૭૯ બટાલિયનના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે છેક ભારતીય સીમા વિસ્તારના પીલર નંબર ૧૧૨૭ની અંદર...
સરદાર સરોવરમાં પાણીની અછત ઊભી થવાથી કચ્છમાં પીવાનું પાણી ઓછું મળવાની સંભાવના છે. પાણીની અછત હોવાથી કચ્છ સ્થાનિક જળાશયો અને ડેમમાં પાણીની અછતને પહોંચી વળવાના પૂર્વ આયોજન સ્વરૂપે પાણીનો જથ્થો પીવાના પાણી માટે અનામત રાખવાનું વિચારાઈ રહ્યું છે.
ભારત-પાક.ના ૧૯૬૫નું પ્રથમ ‘સત્તાવાર’ યુદ્ધવિરામ ૧૯૬૮ના વર્ષમાં થયું હતું અને જેને ૯ એપ્રિલના ૫૦ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. ૧૯૬૫ના યુદ્ધના પરિણામ સ્વરૂપ કચ્છ રાજના સમયથી કચ્છ અને ભારતના અવિભાજ્ય અંગ સમાન છડાબેટ, કંજરકોટ, પાર બન્નીના ૩૦૦ ચોરસ...
સ્વ. ખીમજી શામજી જેસાણીની સ્મૃતિમાં તેમનાં પુત્રો માવજીભાઇ, કાનજીભાઈ (કે.કે.) જેસાણી તથા સમગ્ર પરિવારે ‘સેવા અગ્ર જ્ઞાનયજ્ઞ મહોત્સવ’નું આયોજન વતન બળદિયામાં...
ભુજ એરપોર્ટ પરથી ૨૯મી માર્ચે એર ઇન્ડિયાના વિમાનમાં મુંબઇ જઇ રહેલા અને અમેરિકામાં વસતા નવસારીના નવીનચન્દ્ર ડિમોન્ડ પાસેથી પ્રતિબંધિત સેટેલાઇટ ફોન સામાનની તપાસમાં તેમની બેગમાંથી કેન્દ્રીય ઓદ્યોગિક સલામતી દળના ફરજ ઉપરના સ્ટાફે પકડી પાડયો હતો. એરપોર્ટ...
બ્રિટનમાં રહીને જ બ્રિટિશ સરકાર સામે લડવાની હિંમત કરનારા ગુજરાતી ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માની ૩૦મી માર્ચે ૮૮મી પુણ્યતિથિ હતી. બ્રિટનમાં વકીલાત કરતાં...
મુંદરા તાલુકાના છસરાથી ભચાઉ તાલુકાના આમરડી સહિતના ભૂભાગમાં વાગડ ફોલ્ટના ભૂકંપથી લોકોમાં ભય પ્રસરી ગયો છે. ૨૯મી માર્ચે મધ્ય રાત્રે ૨.૧૩ કલાકથી એક પછી એક ભૂકંપના ૧૪ આંચકાઓએ કચ્છની ધરા ધ્રુજાવી હતી. ૩૦મી માર્ચે સવારે ૪ વાગે આવેલા ૪.૮ રિક્ટર સ્કેલના...
પૂર્વ આફ્રિકાના વિકાસમાં કચ્છના લેવા પટેલ સમાજનું પ્રશંસનીય યોગદાન છે. વિદેશમાં જ્યાં-જ્યાં પણ ભારતીયો વસે છે તેઓ દેશ અને ભારત વચ્ચેના સંબંધોને વધારે મજબૂત...
રામનવમીના દિવસે રવિવારે સવારે ૮૨ વર્ષીય સંત વિશ્વજીવનદાસજી અક્ષરનિવાસી થતાં સંતો હરિભક્તોમાં શોકની લાગણી છવાઈ છે. મહંત પુરાણી સ્વામી ધર્મનંદનદાસજી, પ્રેમપ્રકાશદાસજી...