ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કની મુલાકાતે વિદેશી રાજદૂતો

યુરોપિયન યુનિયન, બેલ્જિયમ, ડેનમાર્ક અને જર્મનીના રાજદૂતોએ ખાવડા અને મુન્દ્રાની મુલાકાત લીધી હતી. ખાસ કરીને અદાણી ગ્રૂપના વ્યવસાયોની આ મુલાકાત હતી. ગૌતમ અદાણીએ આ મુલાકાતને સૌભાગ્યશાળી લેખાવી હતી.

માંડવીમાં પોલીસ મથકે હુમલોઃ પીએસઆઇને છરીનો ઘા લાગ્યો

કચ્છમાં માથાભારે શખ્સોને જાણે ખાખી વર્દીનો કોઇ ડર ન રહ્યો હોય તેમ માંડવીના સ્માર્ટ પોલીસ મથકમાં જ પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવતા રાજ્યભરના પોલીસ બેડામાં ચકચાર ફેલાઈ મચી ગઇ છે. 

કચ્છ-મુંબઈને જોડતી વિમાની સેવામાં ઉંચા ભાડાથી કચ્છી સમુદાયમાં ભારે નારાજગી સાથે આક્રોશની લાગણી પ્રવર્તે છે. વેપાર - પ્રવાસન માટે જાણીતા કચ્છમાં જવા તાજેતરમાં...

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પત્ની અંજલિ અને કેટલાક મિત્રો સાથે હવાઈ માર્ગે તાજેતરમાં ભૂજ આવી પહોંચ્યા હતા. તેમણે સપરિવાર માંડવીની બજારોમાં કચ્છી ચીજવસ્તુઓની...

છેલ્લાં કેટલાંક વર્ષોથી કચ્છમાં ટિશ્યુ કલ્ચર દ્વારા ઇઝરાયલની ખારેકનું મોટાપાયે ઉત્પાદન થઈ રહ્યું છે, જેમાં ખેડૂતોઠએ સીધી જ ઇઝરાયલી ટેક્નોલોજી અપનાવીને...

કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રના પ્રમુખ કમળાબહેન વ્યાસ અને સંચાલિકા ઇલાબહેન અંજારિયાએ જણાવ્યા મુજબ સાત વર્ષની વૈદેહી હાઇપર થાઇરોડથી પીડાય છે. વૈદેહીની માતા...

દશકા અગાઉ ખારો પાટ ગણાતી કચ્છની જમીન પર હવે દાડમ, ખારેક, ડ્રેગન ફ્રૂટ સહિતની ખેતીના અવનવા પ્રયોગો થઈ રહ્યાં છે. કેસર કેરી હોય કે પામારો ઝા (સુગંધિત ઘાસ)...

છારીઢંઢ પાસેના કીરો ડુંગરની તળેટીમાં ફોસિલ્સનું વૈવિધ્ય દેખાય છે. સ્વર્ણિમ પથ્થર સહિતના જીવાશ્મિઓના ધાતુ પરિક્ષણ સહિતના અભ્યાસ સંશોધકો દ્વારા થાય તો વધુને...

કચ્છના માધાપરના અને હાલમાં કેન્યા એરવેઝમાં પાયલટ તરીકે ફરજ બજાવતા ભરત લાલજી ગોવિંદ ભંડેરીએ પોતાની પૈતૃક મૂડીમાંથી ૧૧.૪૦ લાખ રૂપિયા માતૃસંસ્થા ભુજ સમાજને...

સ્વામીનારાયણ દ્વિશતાબ્દી મેડિકલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્વામીનારાયણ કન્યા વિદ્યામંદિરનું લોકાર્પણ સોમવારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરાયું...

ભૂજની કવિતા સલાટ બીએડના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહી છે. વિધાનસભાની ચૂંટણીના કારણે બીએડના પ્રથમ વર્ષની પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા પાછી ઠેલવામાં આવી હતી. કમ્પ્યુટર વિષયનું તેનું છેલ્લું પેપર તેના લગ્નના દિવસે જ હતું. પહેલાં આ પેપર આપવું કે નહીં...

નવચેતન અંધજન મંડળ - માધાપરને વિકલાંગોના કલ્યાણ માટેની શ્રેષ્ઠ કામગીરી બદલ રાષ્ટ્રીય પારિતોષિક એનએબી સરોજીની ત્રિલોકનાથ નેશનલ એવોર્ડ- ૨૦૧૭ એનાયત થયો હતો....



to the free, weekly Gujarat Samachar email newsletter