ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કની મુલાકાતે વિદેશી રાજદૂતો

યુરોપિયન યુનિયન, બેલ્જિયમ, ડેનમાર્ક અને જર્મનીના રાજદૂતોએ ખાવડા અને મુન્દ્રાની મુલાકાત લીધી હતી. ખાસ કરીને અદાણી ગ્રૂપના વ્યવસાયોની આ મુલાકાત હતી. ગૌતમ અદાણીએ આ મુલાકાતને સૌભાગ્યશાળી લેખાવી હતી.

માંડવીમાં પોલીસ મથકે હુમલોઃ પીએસઆઇને છરીનો ઘા લાગ્યો

કચ્છમાં માથાભારે શખ્સોને જાણે ખાખી વર્દીનો કોઇ ડર ન રહ્યો હોય તેમ માંડવીના સ્માર્ટ પોલીસ મથકમાં જ પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવતા રાજ્યભરના પોલીસ બેડામાં ચકચાર ફેલાઈ મચી ગઇ છે. 

છેલ્લા ૧ર વર્ષથી ચિત્ર કલાકારીગરી સાથે સંકળાયેલા ભુજના યુવાને ૧૦ ફૂટ લંબાઈ અને ૮ ફૂટ ઊંચાઈનો ૮૦ સ્ક્વેર ફૂટનો વડા પ્રધાન મોદીનો સ્કેચ તૈયાર કરવાની પાંચ...

શહેરમાં સ્વામીનારાયણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તથા શ્રીમદ્ ભાગવત પારાયણ જ્ઞાનયજ્ઞ પ્રસંગે વિશાળ શોભાયાત્રા પાંચમી ડિસેમ્બરે બારોઈ રોડ પર કાઢવામાં આવી હતી. બેન્ડ બાજા સાથે નીકળેલી આ શોભાયાત્રામાં સુશોભિત રથમાં ભગવાન સ્વામીનારાયણની મૂર્તિ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બીજી નવેમ્બરે વીડિયો કોલના માધ્યમથી ‘નરેન્દ્ર મોદી એપ’ દ્વારા મહિલા કાર્યકરોએ પૂછેલા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. કચ્છનાં દયાપરનાં...

ખોજા શિયા ઇશ્ના અશરી જમાતના પ્રમુખ રજબલી ગુલામ હુસેનની એક યાદી મુજબ ગુલામઅલી શાહપીરની દરગાહના મેદાનમાં અઝાદરાને હઝરતે ઇમામે હુસેન આગ પર ચાલીને પરીક્ષાઓ...

સુંદરપુરી વિસ્તારમાં ૨૪મી નવેમ્બરે કાર પાર્કિંગ જેવી સામાન્ય બાબતમાં બે જૂથ આમને સામને આવી જતાં બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો અને વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો. મામલો એ હદે તોફાનમાં ફેરવાયો હતો કે ટોળાએ કોંગ્રેસ પ્રદેશ મંત્રીની કાર ઉથલાવી...

મહેસાણામાં રવિવારે ‘મનકી બાત’ કાર્યક્રમ પછી નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું કે કોંગ્રેસના જીવાભાઈ પટેલે ભાજપમાં જોડાવાની ઇચ્છ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, ૬ મહિના પહેલાં જીવાભાઈએ કડીમાં મારી ઓફિસે કહ્યું હતું કે ભાજપમાં જોડાવું છે,...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત સંદર્ભે પ્રદેશથી ખાસ આવેલા અગ્રણીઓ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી રામલાલજી, પ્રદેશ સંગઠન મહામંત્રી કે. સી. પટેલ અને પ્રદેશ મહામંત્રી ભીખુભાઈ દલસાણિયાની ઉપસ્થિતિમાં કચ્છનાં સુખપરના પાટીદાર સમાજના અગ્રણીઓ ભાજપમાં...

ઐતિહાસિક ભૂજ શહેરનો ૪૭૦મો સ્થાપનાદિન અનેકવિધ કાર્યક્રમો સાથે શનિવારે ઉજવાયો હતો. એક તરફ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે ત્યારે ભૂજ નગરપાલિકા...

કચ્છના લખપત પાસે આવેલા હરામીનાળા વિસ્તારમાંથી બોર્ડર સિક્યુરિટી ફોર્સે સર્ચ ઓપરેશન દરમિયાન ૨૪ કલાકમાં નવ પાકિસ્તાની બોટ અને આઠ નાગરિકોને ઝડપી પડ્યા છે. ૧૦મી નવેમ્બરે દિવસના ભાગમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સના પેટ્રોલિંગ દરમિયાન છ બોટ સાથે પાંચ...

૩૦મી ઓક્ટોબરથી ચોથી નવેમ્બર સુધી ચાલેલા ઘનશ્યામ જન્મસ્થાન ઉદ્ઘાટન મહોત્સવની સમાપ્તિ દિને ધર્મકુળ પરિવાર દ્વારા અમદાવાદમાં હોસ્પિટલ શરૂ કરવા સંકલ્પ લેવાયો...



to the free, weekly Gujarat Samachar email newsletter