ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કની મુલાકાતે વિદેશી રાજદૂતો

યુરોપિયન યુનિયન, બેલ્જિયમ, ડેનમાર્ક અને જર્મનીના રાજદૂતોએ ખાવડા અને મુન્દ્રાની મુલાકાત લીધી હતી. ખાસ કરીને અદાણી ગ્રૂપના વ્યવસાયોની આ મુલાકાત હતી. ગૌતમ અદાણીએ આ મુલાકાતને સૌભાગ્યશાળી લેખાવી હતી.

માંડવીમાં પોલીસ મથકે હુમલોઃ પીએસઆઇને છરીનો ઘા લાગ્યો

કચ્છમાં માથાભારે શખ્સોને જાણે ખાખી વર્દીનો કોઇ ડર ન રહ્યો હોય તેમ માંડવીના સ્માર્ટ પોલીસ મથકમાં જ પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવતા રાજ્યભરના પોલીસ બેડામાં ચકચાર ફેલાઈ મચી ગઇ છે. 

કચ્છ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ અર્થ એન્ડ એન્વાર્યમેન્ટલ સાયન્સના જિયોલોજીના પ્રાધ્યાપક ડો. સુભાષ ભંડારીના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છના ક્લાઈમેટ અને સમુદ્ર સપાટીના ફેરફારો અંગે પીએચ.ડી. કરી રહેલી માધવી ડાભીને ઈન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સની...

છેલ્લા બે દાયકામાં કચ્છમાં ખેતી ક્ષેત્રે ઘણાં વિકાસશીલ બદલાવ આવ્યાં છે. અહીં દાડમની ખેતી સતત વધતી જાય છે એ વચ્ચે મુંદ્રા તાલુકાના મંગરા ગામે ઓસ્ટ્રેલિયન...

ભુજ સ્થિત કચ્છી લેવા પટેલ એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટ, મેઘબાઇ પ્રેમજી જેઠા ભુડિયા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરને રૂ. પાંચ લાખ, મંગલ મંદિર માલધારી કન્યા છાત્રાલયને...

૧૨મી મેએ ક્રીક વિસ્તારમાંથી સીમાસુરક્ષા દળના જવાનોએ વધુ એક પાકિસ્તાની બોટ ઝડપી પાડી હતી. આ બોટમાં સવાર ચાર પાકિસ્તાનીઓ બોટ છોડી તેમના દેશની હદમાં ભાગી છૂટ્યા હતા. ૧૦૮ બટાલિયનના જવાનોએ આ પાકિસ્તાની બોટને ભારતીય હદમાં જોઈ હતી. જવાનોએ આ બોટને પકડવા...

કચ્છના સરક્રિક વિસ્તારમાં તૈનાત BSFની એક બટાલિયનના બે જવાને પાકિસ્તાની યુવતીની ‘હની ટ્રેપ’માં ફસાઈને ISI માટે જાસૂસી કર્યાનો ઘટસ્ફોટ થયો છે. ભારતની અનેક...

જન્મતાંની સાથે જ ઉકરડામાં ફેંકી દેવાયેલી અને જીવજંતુઓએ નાક કરડી ખાતાં બેડોળ બની ગયેલી માસૂમ બાળકી દુર્ગાની આ વાત છે. જોકે સમયસર કોઈનું દુર્ગા પર ધ્યાન...

અભિનેતા - નેતા વિનોદ ખન્નાનું ૨૭મી એપ્રિલે નિધન થયું છે. તેમનાં અવસાન બાદ બોલિવૂડની સાથે સમગ્ર દેશમાં તેમના ચાહકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી, ત્યારે કચ્છીઓએ...

૩૦મી એપ્રિલે સ્વામિનારાયણ મંદિરના અમૃત મહોત્સવની ભુજમાં પૂર્ણાહૂતિ થઈ હતી. આ મહોત્સવમાં દેશ- વિદેશથી ભક્તોએ આવીને ભાગ લીધો હતો. કચ્છમાંથી બ્રિટન જઈને વસેલા...

ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી અને રોટરી ક્લબ ઓફ ભુજ કેપિટલ દ્વારા આયોજિત ત્રિદિવસીય એજ્યુકેશન એકસ્પો-૨૦૧૭ અને પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાનો...

ધરતીકંપ વખતે કચ્છ કસ્ટમની કસ્ટડીમાંથી ૩ કિલો સોનું જામનગર કસ્ટમ કસ્ટડીમાં સાચવવા માટે આપવામાં આવ્યું હતું. આ સોનામાંથી બે કિલો સોનું ગાયબ થઈ ગયું છે. આ સોનાની અંદાજે કિંમત રૂ. ૬૦ લાખ છે. આ મામલે કસ્ટમ અધિકારીઓ મગનું નામ મરી પાડવા તૈયાર નથી....



to the free, weekly Gujarat Samachar email newsletter