હાલમાં લાઈન ઓફ કંટ્રોલ પર પાકિસ્તાન સાથે ભારતની મિની યુદ્ધ જેવી સ્થિતિ હોવાથી કચ્છ-ગુજરાત સહિત દેશની સીમાએ સુરક્ષાવ્યવસ્થા વધારી દેવાઈ છે. ત્યારે કચ્છ-ગુજરાતના...
યુરોપિયન યુનિયન, બેલ્જિયમ, ડેનમાર્ક અને જર્મનીના રાજદૂતોએ ખાવડા અને મુન્દ્રાની મુલાકાત લીધી હતી. ખાસ કરીને અદાણી ગ્રૂપના વ્યવસાયોની આ મુલાકાત હતી. ગૌતમ અદાણીએ આ મુલાકાતને સૌભાગ્યશાળી લેખાવી હતી.
કચ્છમાં માથાભારે શખ્સોને જાણે ખાખી વર્દીનો કોઇ ડર ન રહ્યો હોય તેમ માંડવીના સ્માર્ટ પોલીસ મથકમાં જ પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવતા રાજ્યભરના પોલીસ બેડામાં ચકચાર ફેલાઈ મચી ગઇ છે.
હાલમાં લાઈન ઓફ કંટ્રોલ પર પાકિસ્તાન સાથે ભારતની મિની યુદ્ધ જેવી સ્થિતિ હોવાથી કચ્છ-ગુજરાત સહિત દેશની સીમાએ સુરક્ષાવ્યવસ્થા વધારી દેવાઈ છે. ત્યારે કચ્છ-ગુજરાતના...
રણ ઉત્સવને કારણે પ્રસિદ્ધ થઈ ગયેલા ધોરડો નજીક સિંધુ ખીણની સંસ્કૃતિને ઉજાગર કરતું વિશ્વ કક્ષાનું સંગ્રહાલય વિકસાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે હાથ મિલાવ્યા...
કચ્છ જિલ્લામાં વર્ષ-૨૦૦૧ના વિનાશક ભૂકંપમાં અવસાન પામેલી વ્યક્તિઓની યાદગીરીના ભાગરૂપે ભુજ શહેરના ભુજિયા ડુંગરની તળેટીમાં સ્મૃતિવન નિર્માણ થઈ રહ્યું છે. સ્મૃતિવનમાં બનનારા ચેકડેમોની દીવાલ ઉપર ભૂકંપમાં મૃત્યુ પામેલાઓની યાદગીરી કાયમી રહે તે માટે...
કચ્છ યુનિવર્સિટીના એમએસસી બીજા વર્ષની વિદ્યાર્થિની ઊર્મિલા વૈષ્ણવે તેને માત્ર પાંચ માર્ક આવતાં વર્ષ ૨૦૧૪માં આત્મહત્યા કરી હતી. છેલ્લી પરીક્ષામાં યુનિવર્સિટી સત્તાવાળાઓએ તેને પાંચ માર્ક મળ્યા હોવાનું જણાવ્યું હતું. ઊર્મિલાના પિતાએ ત્યારે કહ્યું...
સીમાવર્તી કચ્છમાંથી રાજ્ય ત્રાસવાદ વિરોધી દળ (એટીએસ) દ્વારા ૧૩મી ઓક્ટોબરે જાસૂસીના આરોપ તળે પકડાયેલા ખાવડા પંથકના બે શખ્સ અલાના હમીર સમા અને શકુર સુમરાને...
ઉરી હુમલાને પગલે પાકિસ્તાન સાથેની સરહદોએ તંગદિલી અને યુદ્ધની આશંકાના વાતાવરણ વચ્ચે પાંચમીએ જખૌ પાસેની આંતરરાષ્ટ્રીય જળસીમા (આઇએમબીએલ) પાસેથી પાકિસ્તાની મરિન દ્વારા ૩૫ ગુજરાતી માછીમારો સાથે ૧૦ ફિશિંગ બોટનું અપહરણ કરાયું હોવાનું સૂત્રોએ જણાવ્યું...
ભારતની સર્જિકલ સ્ટ્રાઈક પછી કચ્છની દરિયાઈ સીમામાંથી પાકિસ્તાની બોટ સાથે નવ શખસો ઝડપાયાની ઘટના બાદ પાંચમી ઓક્ટોબરે વધુ એક પાકિસ્તાની બોટ આઠ શખસ સાથે ઝડપાઈ...
ઉરી પર હુમલા અને પીઓકેમાં ભારતીય સર્જિકલ સ્ટ્રાઈક પછી ભારત અને પાકિસ્તાનના સુરક્ષા દળો સ્ટેન્ડ ટુ જેવી પોઝિશનમાં આવી ગયા છે ત્યારે કચ્છમાં આવેલા ક્રીક...
રહા મોટાના કૂવામાં નેવક મહિનાથી પડી ગયેલા બિલાડાને દરરોજ ત્રણ વખત દૂધ, બિસ્કિટ, ખીચડીનું નિયમિત ટિફિન જાય છે. રહા મોટાના પાદરે આવેલી વાડીના અંદાજે સો ફૂટ...
ગાંધીધામના આવકવેરા વિભાગ દ્વારા ભુજ ખાતે હોટેલ અને જમીન ધંધાર્થીઓની પેઢી પર દરોડા બાદ ૩૦મી સપ્ટેમ્બરે તબીબો પર કરાયેલી સર્વેની કાર્યવાહી દરમિયાન ભુજના સાત તબીબો પાસેથી રૂ. ૧.૭૦ કરોડની બિનહિસાબી મત્તા મળી આવી હતી.