‘ગંગાજલ’, ‘દામૂલ’, ‘સત્યાગ્રહ’ અને ‘રાજનીતિ’ જેવી સામાજિક સમસ્યાને ઉજાગર કરતી કેટલીય સફળ ફિલ્મો આપનારા જાણીતા દિગ્દર્શક, સ્ક્રીનપ્લે રાઈટર અને અભિનેતા...
યુરોપિયન યુનિયન, બેલ્જિયમ, ડેનમાર્ક અને જર્મનીના રાજદૂતોએ ખાવડા અને મુન્દ્રાની મુલાકાત લીધી હતી. ખાસ કરીને અદાણી ગ્રૂપના વ્યવસાયોની આ મુલાકાત હતી. ગૌતમ અદાણીએ આ મુલાકાતને સૌભાગ્યશાળી લેખાવી હતી.
કચ્છમાં માથાભારે શખ્સોને જાણે ખાખી વર્દીનો કોઇ ડર ન રહ્યો હોય તેમ માંડવીના સ્માર્ટ પોલીસ મથકમાં જ પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવતા રાજ્યભરના પોલીસ બેડામાં ચકચાર ફેલાઈ મચી ગઇ છે.
‘ગંગાજલ’, ‘દામૂલ’, ‘સત્યાગ્રહ’ અને ‘રાજનીતિ’ જેવી સામાજિક સમસ્યાને ઉજાગર કરતી કેટલીય સફળ ફિલ્મો આપનારા જાણીતા દિગ્દર્શક, સ્ક્રીનપ્લે રાઈટર અને અભિનેતા...
કચ્છની પરંપરાગત હસ્તકળાના વિખ્યાત કારીગર, શ્ર્રુજનના સ્થાપક અને આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધ રોલેક્સ એવોર્ડ હાંસલ કરીને એ પુરસ્કારની રકમ પણ કચ્છની હસ્તકલા-કારીગરી...
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)ના મહત્ત્વાકાંક્ષી ચંદ્રયાન મિશન માટેના મહત્ત્વપૂર્ણ પાર્ટસ કચ્છમાં તૈયાર કરીને કન્યાકુમારી ખાતે આવેલા ઈસરોના મહાદેવગિરિ પ્રોજેકટ સ્થળ મોકલવામાં આવ્યા હતા. અત્યાર સુધી આ પાર્ટસ યુકે અને જર્મનીમાં બનતા...
દેશના પશ્ચિમ છેડે પાકિસ્તાન સરહદને અડીને આવેલા કચ્છનું ભુજોડી એક એવું ગામ છે, જ્યાં ૨૫૦ કુટુંબમાંથી ૧૫૦ કારીગર અને તેમાંથી ૨૮ તો દેશના પ્રતિષ્ઠિત શિલ્પગુરુ...
કેન્યાના પાટનગર નાઈરોબી ખાતે કચ્છીઓએ સર્જેલા લંગાટા કચ્છ પ્રાંતમાં કચ્છી લેવા પટેલ સમાજ નાઈરોબીએ ૨.૫ એકર ભૂમિમાં હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ આપતા સંકુલનું...
શહેરના યુવાન વેપારી સચિન ઉપર ત્રીજી ઓગસ્ટે ફાયરિંગ થયું હતું જેમાં તેનું મૃત્યુ થયું હતું. આ અગાઉ તેમની પાસેથી પાણીપતના માણસોએ રૂ. ૧ કરોડની ખંડણી માગી હતી અને તેને વારંવાર મારી નાખવાની ધમકી પણ મળતી હતી.
નૈરોબીમાં આવેલા લંગાટામાં ઉજવાઈ રહેલા કચ્છ સત્સંગ સ્વામિનારાયણ નૂતન મંદિર મહોત્સવ વિશ્વમાં ગાજી રહ્યો છે. વેદની ઋચાઓ અને સત્સંગ સંલગ્ન ભક્તિની હેલી અહીં...
કચ્છની દાબેલી - ડબલ રોટી ગુજરાતી-કચ્છી વસ્તીવાળા પ્રદેશોમાં આમ તો પ્રખ્યાત છે. ભારતમાં ગલી ગલીએ રેકડી પર દાબેલી વેચાતી હોય એ દૃશ્ય સામાન્ય છે, પણ વિદેશમાં...
આંતરરાષ્ટ્રીય સંસ્થા રાઉન્ડ ટેબલની કચ્છની શાખા દ્વારા ગરીબ બાળકોના શિક્ષણ માટેના શુભ હેતુથી ૨૪મી જુલાઈએ કચ્છમાં સૌપ્રથમ વખત બ્લાઇન્ડ મેન કાર રેલીનું આયોજન કરાયું હતું. આ કાર રેલીના આયોજન થકી ૯૦ જેટલા પ્રજ્ઞાચક્ષુઓ કારચાલકને રેલીના રૂટ તરફ દોરી...
ભૂકંપમાં બંધડી ગામ આખું કાટમાળમાં ફેરવાયું અને સરકારે આપેલી મદદના પગલે વલ્લભાચાર્યજી વિશ્વકલ્યાણ ટ્રસ્ટ દ્વારા સરકાર સાથે એમ.ઓ.યુ. કરીને કુલ રૂ. ૨૭૭.૭૯ લાખનો પ્રોજેક્ટ રિપોર્ટ ટ્રસ્ટી મુકેશભાઇ ઠક્કરે ટ્રસ્ટ વતી કર્યો હતો. સંસ્થાએ મકાનો તથા માળખાગત...