ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કની મુલાકાતે વિદેશી રાજદૂતો

યુરોપિયન યુનિયન, બેલ્જિયમ, ડેનમાર્ક અને જર્મનીના રાજદૂતોએ ખાવડા અને મુન્દ્રાની મુલાકાત લીધી હતી. ખાસ કરીને અદાણી ગ્રૂપના વ્યવસાયોની આ મુલાકાત હતી. ગૌતમ અદાણીએ આ મુલાકાતને સૌભાગ્યશાળી લેખાવી હતી.

માંડવીમાં પોલીસ મથકે હુમલોઃ પીએસઆઇને છરીનો ઘા લાગ્યો

કચ્છમાં માથાભારે શખ્સોને જાણે ખાખી વર્દીનો કોઇ ડર ન રહ્યો હોય તેમ માંડવીના સ્માર્ટ પોલીસ મથકમાં જ પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવતા રાજ્યભરના પોલીસ બેડામાં ચકચાર ફેલાઈ મચી ગઇ છે. 

ટોલગેટ નજીક એક ખેતરના માલિક મૂળજી બારા (આહિર)એ પોતાના ખેતરમાં પાકને પાણી દેવા માટે ૨૧મી મેએ કૂવો ખોદાવવાની શરૂઆત કરી હતી. ખેતરમાં જેસીબી દ્વારા ખાડો ખોદતી...

બિદડા સર્વોદય ટ્રસ્ટના અધ્યક્ષ અને કો-જૈનાના પૂર્વ પ્રમુખ વિજયભાઈ ધારશી છેડાને અમેરિકામાં અમેરિકન સોસાયટી ઓફ ક્વોલિટીના ચેરપર્સન પેટ્રીસિયા લા બોન્ડેના...

 કચ્છમાં લેવા પટેલોના ૨૪ ગામની બેકોંમાં અબજોની સંપત્તિ ડિપોઝીટ રૂપે છે. તેના પગલે માધાપરનો એશિયાના સૌથી ધનિક ગામમાં સમાવેશ થાય છે. માધાપરની ડિપોઝીટમાં...

કચ્છમાં ૧૫મી મેથી છેલ્લા ૧૪ કલાકમાં ૬ આંચકા પૂર્વ કચ્છમાં અનુભવાયા હતા. આ અંગે ગાંધીનગર ખાતે આવેલી સિસ્મોલોજી કચેરીમાંથી મળતી વિગતો પ્રમાણે ૧૫મીએ રાત્રે ૧૨ વાગ્યે ૧.૨ તીવ્રતા સાથે રાપર પાસે અને ભચાઉ પાસે સવારે ૫.૩૦ વાગ્યે ૧.૪ની તીવ્રતાનો ભૂકંપ...

વીઘાકોટ સરહદે કાંટાળી વાડ પાસે ૧૪મીએ પાકિસ્તાની યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ગરમી, ભૂખ અને તરસથી તેનું મૃત્યુ થયાની શંકા છે. મૃતકની ઓળખ થઈ નથી અને પાક. સુરક્ષા દળે યુવકનો મૃતદેહ સ્વીકારવાની ના પાડી છે તો બીજી તરફ ભારતીય સીમા સુરક્ષા દળે ૧૪મીએ...

શહેરના ઐતિહાસિક સ્વામિનારાયણ મંદિરમાં નરનારાયણદેવના ૧૯૩મા પાટોત્સવ પ્રસંગે હીરાજડિત બે સુવર્ણ મુગટ શ્રીજીને અર્પણ થયા છે. સંપ્રદાયના આચાર્ય મહારાજ કૌશલેન્દ્રપ્રસાદજીની...

નારણપરના ૪૦ વર્ષીય વનિતા લાલજી વરસાણી ઉપર તેમના નાઇરોબી ગારાના ઘરે બ્લેક હાઉસ મેડે છરીના ઘા ઝીંક્યા અને ગરમ ઈસ્ત્રીથી ડામ દીધાં હતાં જેના લીધે તમને માથાના...

ધરતીની ધ્રુજારી કચ્છનો કેડો મૂકતી નથી. કચ્છ પંથકમાં બે દિવસમાં હળવા અને મધ્યમ ૧૨ કંપન નોંધાયા હતા, તેમાંના ૧૧ તો માત્ર પૂર્વ કચ્છમાં નોંધાયા છે. આ પરિસ્થિતિને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

ભુજ નરનારાયણદેવ મંદિર કન્યા કેળવણી વિદ્યાલયમાં બેટી પઢાવોના સૂત્રને પ્રોત્સાહન આપતાં શાળા ખાતે અનેક સવલતો ઊભી કરવાની ઘોષણા થઈ હતી. આ જાહેરાતમાં માંડવી-પિયાવા ખાતે છાત્રાલય, શાળા, ભોજનાલય અને પ્રાર્થનાકક્ષ સહિતના સવા લાખ ચો. ફૂટ બાંધકામનો શિલાન્યાસ...

હારાષ્ટ્રના દુષ્કાળે સર્જેલાં દૃશ્યો કાળજું કપાવનારા છે. આવું એક ગામ પાલઘર તાલુકાનું ટીપીનપાળા છે. સોએક ઘરની માંડ વસતી. બધા આદિવાસીઓ છે. કચ્છ યુવક સંઘના કાર્યકર્તાઓ આ ગામના સરપંચને મળ્યા ત્યારે જાણવા મળ્યું કે પાણીની તકલીફ તો છે જ એ સાથે ચામડી...



to the free, weekly Gujarat Samachar email newsletter