- 22 Nov 2017
સ્વામીનારાયણ સિદ્ધાંતસુધા નામે વાદગ્રંથની રચના કરનાર બીએપીએસ સંસ્થાના મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજીનું વડોદરાની મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી ખાતે દેશભરની...
આણંદ ટાઉનના વોર્ડ નંબર 6ના ભાજપના કાઉન્સિલરે એક પરિણીત મહિલા સાથે દુષ્કર્મ કરતાં આણંદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. કાઉન્સિલરને રહીશોએ મેથીપાક પણ ચખાડયો હોવાનું કહેવાય છે.
શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સંસ્કૃતિમાં સંતો મહંતોની આગવી ભૂમિકા બિરદાવતાં જણાવ્યું કે, સંતોએ સતત સેવાકાર્યો દ્વારા સમાજને સાચી દિશામાં આગળ ધપાવવાનો પ્રયાસ કર્યો છે. વડતાલના આ દ્વિ-શતાબ્દી...
સ્વામીનારાયણ સિદ્ધાંતસુધા નામે વાદગ્રંથની રચના કરનાર બીએપીએસ સંસ્થાના મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજીનું વડોદરાની મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી ખાતે દેશભરની...
વિઠ્ઠલ ઉદ્યોનગરમાં રહેતા સિદ્ધાર્થ કિરીટભાઈ પટેલે વિદ્યાનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે કે તેઓ વર્ષ ૧૯૯૪થી પરિવાર સાથે લંડન સેટ થયા છે. તેઓ ૨૦૧૦માં ભારત આવ્યા ત્યારે વિદેશમાં જે કમાણીમાંથી જે બચત કરી તે રકમ સગા મામા રાજેન્દ્ર વિઠ્ઠલ પટેલ...
વતન નરસંડાથી નડિયાદમાં વસેલા પાટીદાર પરિવારના કેન્યામાં એલ્ડોરેટમાં ત્રણ વર્ષ પહેલાં પરિવાર સાથે સ્થાયી થયેલા દીકરા અલ્પેશ પટેલની લૂંટના ઈરાદે કેન્યામાં...
વડતાલમાં ૨૯મી ઓક્ટોબરથી કાર્તિકી સમૈયાનો પ્રારંભ થયો છે. ભગવાન સ્વામીનારાયણે પોતાના આશ્રિતોને આ સમૈયામાં આમંત્રણ વિના આવવાનું જાહેર કર્યું હતું એવું કહેવાય...
આણંદથી વડોદરા સ્થાયી થયા બાદ બ્રિજેશ પ્રજાપતિ તથા વાપીના હિતેશ શ્રીમાળી એપ્રિલ, ૨૦૧૭માં ઉજ્જવળ ભાવિ નિર્માણ કરવા પરિવાર સાથે આફ્રિકાના માડાગાસ્કરના ફોર્ટુફુહેન કે જે તોલંગારો નામથી પણ ઓળખાય છે તે ગામમાં ગયા હતા. ત્યાં ખાનગી કંપનીમાં નોકરી મેળવી...
દીપોત્સવ નિમિત્તે વડોદરા પધારેલા આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા અને આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, નોર્થ કોરિયા અને...
વડોદરાના નવલખી મેદાનમાં નગર પાલિકાના રૂ. ૧૧૪૦ કરોડના વિકાસના કામો સહિત કુલ રૂ. ૩૬૦૦ કરોડના વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ...
ગુજરાતના વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપે કરમસદમાં આવેલા સરદાર વલ્લભભાઈ પટેલના નિવાસસ્થાનેથી ‘ગુજરાત ગૌરવ યાત્રા’ને પ્રસ્થાન કરાવ્યું છે....
તારાપુર ગામમાં સમાજના કુરિવાજ દૂર કરવા માટે છેલ્લા ૩૦૦ વર્ષથી એક પરિવાર પેઢી દર પેઢી નવરાત્રીએ ભવાઈના કાર્યક્રમ કરે છે. જેમાં ઘરના સભ્યો જ રાવણ, અંબા અને...
સાત વર્ષની તાન્યા પટેલ નડિયાદના લક્ષ ડુપ્લેક્ષમાં તેના દાદીમા સાથે રહેતી હતી. તેના માતા - પિતા લંડનમાં રહે છે. ૧૮મીની રાત્રે પોણા આઠ વાગ્યાના સુમારે તાન્યા...