ભગવાન સ્વામિનારાયણના 244મા પ્રાગટ્યોત્સવ પર્વે વડતાલમાં અન્નફૂટ

સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે ભગવાન સ્વામિનારાયણનાં 244મા પ્રાગટ્યોત્સવની આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની નિશ્રામાં ઉજવણી કરાઇ હતી. 

કડાણા ડેમ નજીક મળી વૈશ્વિક અજાયબીઃ એડી કરંટ સાઇટ 65 કરોડ વર્ષ પ્રાચીન હોવાનું અનુમાન

મહીસાગર જિલ્લામાં આવેલી કડાણા ડેમ સાઇટ નજીક ભારતની પ્રથમ જિયોલોજિકલ અજાયબી એડી કરંટ સાઇટ મળી છે. વિશ્વભરમાં જવલ્લે જ જોવા મળતી આ એડી કરંટ સાઇટની જાળવણી માટે આગામી દિવસોમાં કડાણા પાસે સરકાર દ્વારા જિયો ટૂરિઝમ વિકસાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં...

ઉનાળામાં ઠેર ઠેર પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે, ખાસ કરીને ગામડાંમાં બે ઘડાં પીવાના પાણી માટે મહિલાઓને બે કિલોમીટરની રઝળપાટ કરવી પડે છે. સ્થિતિ દરિયા કિનારે...

ક્રિકેટ ટૂર્નામેન્ટ ગુજરાતના કોઇ ગામમાં રમાતી હોય કે ‘ક્રિકેટનું મક્કા’ ગણાતા લોર્ડસ ગ્રાઉન્ડમાં રમાતી હોય મેન ઓફ ધ સિરીઝ ખેલાડીને ટ્રોફી અને તેની સાથે...

શહેરના હેકર મનીષ ભંગોલેએ પાકિસ્તાન ટેલિકોમ્યુનિકેશન કંપની લિમિટેડની સાઇટ હેક કરીને દાઉદના ઘરના ચાર પૈકી એક ફોન કોલ ડિટેઇલ્સ મેળવી હોવાનો દાવો કર્યો છે.

ગાયકવાડી સમયમાં ધમધમતાં ભાદરણ રેલવે સ્ટેશનની સતત અવગણના કરાતાં આ રેલવે સ્ટેશન છેલ્લાં બે દાયકાથી કાટમાળમાં ફેરવાયું હતું. આ અંગે ગ્રામજનોએ વારંવાર રજૂઆત...

કરજણના શિવવાડી આશ્રમમાં રામેશ્વરમાંથી લવાયેલો પથ્થર છેલ્લા ૨૦ વર્ષથી પાણીમાં તરે છે. આ પથ્થર સતયુગમાં રામસેતુમાં ઉપયોગમાં લેવાયો હતો એવી ભકતોની માન્યતા...

મુખ્ય પ્રધાને નડિયાદ ખાતે ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીના નેજા હેઠળ અંદાજે રૂ. ૫૦૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર ૭૫૦ પથારીની ૧૦ માળની અદ્યતન સુવિધાસભર ડો. એન. ડી. દેસાઈ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ હોસ્પિટલનું પહેલી એપ્રિલે ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્ય...

જગમાલની પોળમાં રહેતાં ૩૭ વર્ષના શકુંતલા શાહ મહાકાય શરીર, બીમારીઓ અને પીડાઓ સામે ૧૪ વર્ષ સુધી જંગ ખેલ્યા બાદ માનસિક રીતે પડી ભાંગ્યા છે અને વડા પ્રધાનને...

અજયમાંથી સેક્સચેન્જ કરાવીને આકૃતિ બનેલી યુવતીએ પોતાની બાળપણથી લઈને અત્યાર સુધીની જીવનની સફરને ‘આકૃતિ’ નામની ડોક્યુમેન્ટ્રી દ્વારા રજૂ કરવાનો પ્રયાસ કર્યો...

ચરોતર એજ્યુકેશન સોસાયટીએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં આઠ વિશ્વ વિક્રમ નોંધાવીને દેશમાં દૂધનું પાટનગર ગણાતા આણંદને ૨૬મી માર્ચે ‘સિટી ઓફ વર્લ્ડ રેકોર્ડઝ’ તરીકેની નવી ઓળખ આપી છે. અત્યંત નોંધપાત્ર બાબત એ છે કે આ તમામ વિક્રમો વિદ્યાર્થીઓએ સર્જ્યા...

હોળી નિમિત્તે પ્રસિદ્ધ તીર્થધામ ડાકોર ખાતે રણછોડરાયજીના દર્શનાર્થે ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટવાનું હોળીના તહેવારે શરૂ થઇ ગયું હતું. હોળીના...



to the free, weekly Gujarat Samachar email newsletter