ગેંગસ્ટર રવિ પુજારી દ્વારા ‘ચેરમેન કો ફોન દે હમકો રૂ. ૨૫ કરોડ ચાહીએ’ તેવા ખંડણીના ધમકીભર્યા ફોન આણંદની GCMMF (ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન)ના મેનેજિંગ ડિરેક્ટર આર. એસ. સોઢીને મળી રહ્યા છે. ફોનનો સિલસિલો વધતાં આ મામલાની પોલીસમાં...
સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે ભગવાન સ્વામિનારાયણનાં 244મા પ્રાગટ્યોત્સવની આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની નિશ્રામાં ઉજવણી કરાઇ હતી.
મહીસાગર જિલ્લામાં આવેલી કડાણા ડેમ સાઇટ નજીક ભારતની પ્રથમ જિયોલોજિકલ અજાયબી એડી કરંટ સાઇટ મળી છે. વિશ્વભરમાં જવલ્લે જ જોવા મળતી આ એડી કરંટ સાઇટની જાળવણી માટે આગામી દિવસોમાં કડાણા પાસે સરકાર દ્વારા જિયો ટૂરિઝમ વિકસાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં...
ગેંગસ્ટર રવિ પુજારી દ્વારા ‘ચેરમેન કો ફોન દે હમકો રૂ. ૨૫ કરોડ ચાહીએ’ તેવા ખંડણીના ધમકીભર્યા ફોન આણંદની GCMMF (ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન)ના મેનેજિંગ ડિરેક્ટર આર. એસ. સોઢીને મળી રહ્યા છે. ફોનનો સિલસિલો વધતાં આ મામલાની પોલીસમાં...
ચાંગાસ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારૂસેટ)એ નેશનલ એક્રેડિટેશન એન્ડ એસેસમેન્ટ કાઉન્સિલ (નેક) દ્વારા કરાયેલા મૂલ્યાંકનમાં ૩.૧૧ સીજીપીએ...
આણંદનાં ચેતના રાણા (શાહુ)ના માઉન્ટ એવરેસ્ટ સર કરવાના બબ્બે વારના નિષ્ફળ પ્રયત્નો પછી ત્રીજા પ્રયત્નમાં ૧૯મી મેએ એવરેસ્ટ શિખર સર કર્યું હતું. ચેતનાએ પતિ...
છેલ્લા એક દાયકાથી અમેરિકન નાગરિક હેન્કસ લોરેન્સ એન્સીક ભારતમાં સ્થાયી થયો હતો. તે ૨૧મી મેએ જેટ એરવેઝની વિમાની સેવાનો લાભ લઈ વડોદરાથી મુંબઇ જતો હતો ત્યારે જેટના કાઉન્ટર પર કર્મચારીઓની સાથે તેની બોલાચાલી થઇ હતી. જેમાં આ અમેરિકને કર્મચારીઓને બેફામ...
સોજીત્રા તાલુકાના મઘરોલ ખાતે કેન્દ્રીય શિક્ષણ અને માનવ સંશાધન પ્રધાન સ્મૃતિ ઈરાની દ્વારા સાંસદનિધિ સહિત રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ અંદાજે રૂ. ૧૫ કરોડના વિકાસકાર્યોનું ૧૬મી મેએ ઉદઘાટન કરાયું હતું. આ પ્રસંગે ઇરાની સાથે રાજ્યના શ્રમ અને રોજગાર...
સૈજપુર ગામના ખેડૂત પરિવારની પુત્રી તૃપ્તિ પટેલને ગળાના ભાગે થયેલી ટીબીની ગાંઠ ફાટી જતાં મોત સામે ઝઝૂમતાં ધો. ૧૨ વિજ્ઞાનપ્રવાહની પરીક્ષા આપી હતી. બોર્ડ...
મૂળ દાવોલના અને વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા ઉદ્યોગપતિ જે. ડી. પટેલે ૧૪મી મેએ બોરસદ તાલુકાના ૬૫ ગામના જરૂરિયાતમંદ ૨૯૪ વિદ્યાર્થીને શાળાની ફીની રકમના ચેક આપ્યા બાદ બીજા દિવસે રવિવારે વાલ્મિકી સમાજની સાત દીકરીને કરિયાવર આપ્યું હતું, જેમાં દીકરીઓને...
વડોદરા શહેરની પ્રતિષ્ઠિત એમ. એસ. યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરતી ભાવિતા લાલવાણીની પસંદગી ગૂગલના એન્ડ્રોઈડ પ્લેટફોર્મ...
ફ્લોરી કલ્ચર કે પુષ્પકૃષિ શબ્દ હમણાં ઘણો પ્રચલિત બન્યો છે. સામાન્ય રીતે મધ્ય ગુજરાતમાં સૂર્યમુખી, હજારીગોટા અને ગુલાબની ખેતી તો થતી જ આવી છે. કરજણ તાલુકામાં...
ક્રિકેટ ટુર્નામેન્ટ ગુજરાતના કોઇ ગામમાં રમાતી હોય કે ‘ક્રિકેટનું મક્કા’ ગણાતા લોર્ડસ ગ્રાઉન્ડમાં રમાતી હોય મેન ઓફ સિરીઝ ખેલાડીને ટ્રોફી અને તેની સાથે રોકડ...