ભગવાન સ્વામિનારાયણના 244મા પ્રાગટ્યોત્સવ પર્વે વડતાલમાં અન્નફૂટ

સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે ભગવાન સ્વામિનારાયણનાં 244મા પ્રાગટ્યોત્સવની આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની નિશ્રામાં ઉજવણી કરાઇ હતી. 

કડાણા ડેમ નજીક મળી વૈશ્વિક અજાયબીઃ એડી કરંટ સાઇટ 65 કરોડ વર્ષ પ્રાચીન હોવાનું અનુમાન

મહીસાગર જિલ્લામાં આવેલી કડાણા ડેમ સાઇટ નજીક ભારતની પ્રથમ જિયોલોજિકલ અજાયબી એડી કરંટ સાઇટ મળી છે. વિશ્વભરમાં જવલ્લે જ જોવા મળતી આ એડી કરંટ સાઇટની જાળવણી માટે આગામી દિવસોમાં કડાણા પાસે સરકાર દ્વારા જિયો ટૂરિઝમ વિકસાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં...

નર્સિંગની વિદ્યાર્થિની પર દુષ્કર્મનાં કેસમાં પારૂલ યુનિ.ના પૂર્વ પ્રમુખ ડો. જયેશ પટેલ વિરુદ્ધ પોલીસે કોર્ટમાં ૫,૫૬૮ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. પોલીસે રજૂ કરેલી ચાર્જશીટમાં ૧૮મી જૂનનાં રોજ વિદ્યાર્થિની પર ડો. જયેશે બળાત્કાર ગુજાર્યો હોવા અંગેની...

મહિસાગર જિલ્લાના બાલાસિનોર શહેરનો ૨૮ વર્ષનો મહર્ષિ દવે ત્રણ વર્ષથી આફ્રિકામાં કાર સપ્લાયનો સ્વતંત્ર વ્યવસાય કરતો હતો. તાજેતરમાં તે ત્રણ મિત્રોને કારમાં...

બીજી મે, ૨૦૦૯ના રોજ આણંદના નગર સેવક અલ્પેશભાઈ નવીનચંદ્ર પટેલ સરદાર ગંજ ફાયરબ્રિગેડ પાસે મિત્રો સાથે બેઠા હતા ત્યારે અજાણ્યા માણસોએ અલ્પેશભાઈ પર આડેધડ ફાયરિંગ કરતાં તેમને માથામાં તેમજ શરીરે ગોળી વાગતાં અલ્પેશભાઈનું મોત નીપજ્યું હતું. 

ચરોતરના નરસંડા ગામની અને ચારુસેટની ફાર્મસી વિદ્યાશાખાની ભૂતપૂર્વ વિદ્યાર્થિની અર્પિતા પટેલે તાજેતરમાં અમૂલ્ય દવાનું સંશોધન કરી અનોખી સિદ્ધિ મેળવી છે. તેણે...

જાણીતા ઈતિહાસકાર, સિક્કા શાસ્ત્રી અને વિદ્વાન શિક્ષણશાસ્ત્રી  ડો. મુગટલાલ બાવીસીનું તાજેતરમાં ૮૩ વર્ષની ઉંમરે અમદાવાદમાં નિધન થયું હતું. એમટીબી આર્ટ્સ કોલેજના ઈતિહાસના પ્રાધ્યાપક ડો. મુગટલાલ બાવીસીએ લીમડીના ઈતિહાસ અને સુરતના ઈતિહાસ વિશે બહોળું...

રાજ્યમાં વડોદરા જિલ્લો ફૂલ ઉત્પાદનમાં પહેલું સ્થાન ધરાવે છે જ્યારે ફળોના પાકના ઉત્પાદનમાં પણ વડોદરા રાજ્યમાં અત્યારે બીજો ક્રમ ધરાવે છે. આણંદ કૃષિ વિદ્યાલયના સંશોધન નિયામક ડો કે બી કથીરિયાએ જણાવ્યું હતું કે, વિશ્વમાં કેળાના કુલ ઉત્પાદનનું ૩૦...

સ્વામીબાપા અક્ષર નિવાસી થયા બાદ તેમના સ્થાને અનુગામી મહંત સ્વામી મહારાજે સંચાલન સંભાળ્યું છે ત્યારે જન્માષ્ટમીની ઉજવણી પહેલાં મહંતજી ચાણસદની મુલાકાત લઈ...

ખેડા જિલ્લામાં ઢૂંડી ગામના ખેડૂતોએ ગ્રીડ વિદ્યુતને અલવિદા કહીને સૌરઊર્જાના સહારે ખેતી શરૂ કરી છે. ખોબા જેવડા ઢૂંડીના ખેડૂતોએ ૫૦૯૭ યુનિટ મ. ગુજરાત વીજકંપનીને વેચી છે જે પેટે કંપની યુનિટ દીઠ રૂ. ૪.૬૩ ચૂકવશે. ઢૂંડીમાં વિશ્વની પ્રથમ સૌરઊર્જા ઉત્પાદક...

આણંદનો યુવક પ્રતીક પટેલ એન્જિનિયરિંગમાં વધુ અભ્યાસ માટે એક વર્ષ પહેલાં કેનેડા ગયો હતો. રક્ષાબંધન કરવા માટે પ્રતીક ઘરે આવવાનો હોવાથી તેણે માતા-પિતા સાથે અગાઉ વાત કરી હતી. પરંતુ ૧૮મીએ ઘરે આવ્યો ન હતો. પ્રતીકના માતા-પિતા તો એવું સમજ્યા કે તે કેનેડાથી...

વિશ્વવંદનીય અક્ષરનિવાસી પ્રમુખસ્વામી બાપાના જન્મસ્થળ એવા વડોદરા નજીક પાદરા તાલુકાના ચાણસદ ગામના એક પરિવાર દ્વારા બાપાને અનોખી શ્રદ્ધાંજલિ રૂપે એક જ પરિવારના...



to the free, weekly Gujarat Samachar email newsletter