ડેલાવર-અમેરિકા ખાતે નવોદિત વાર્તાકાર અને નવલકથાકાર ભાદરણ-વાલવોડના રેખા વિનોદ પટેલના ‘લીટલ ડ્રીમ્સ’ અને ‘લાગણીઓના ચક્રવાત’ નામના બે પુસ્તકોનો વિમોચન સમારોહ...
આણંદ ટાઉનના વોર્ડ નંબર 6ના ભાજપના કાઉન્સિલરે એક પરિણીત મહિલા સાથે દુષ્કર્મ કરતાં આણંદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. કાઉન્સિલરને રહીશોએ મેથીપાક પણ ચખાડયો હોવાનું કહેવાય છે.
શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સંસ્કૃતિમાં સંતો મહંતોની આગવી ભૂમિકા બિરદાવતાં જણાવ્યું કે, સંતોએ સતત સેવાકાર્યો દ્વારા સમાજને સાચી દિશામાં આગળ ધપાવવાનો પ્રયાસ કર્યો છે. વડતાલના આ દ્વિ-શતાબ્દી...
ડેલાવર-અમેરિકા ખાતે નવોદિત વાર્તાકાર અને નવલકથાકાર ભાદરણ-વાલવોડના રેખા વિનોદ પટેલના ‘લીટલ ડ્રીમ્સ’ અને ‘લાગણીઓના ચક્રવાત’ નામના બે પુસ્તકોનો વિમોચન સમારોહ...
ઉમરેઠના કાકાની પોળમાં રહેતા રાજેશભાઈ શાહ બે વર્ષ પહેલાં સમાજ કલ્યાણ વિભાગમાંથી નિવૃત્ત થયા છે. તેમના પત્ની જ્યોતિકાબહેન તાલુકાની સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. જ્યારે તેમનો પુત્ર અમદાવાદમાં નોકરી કરે છે. ૧૦મીએ રાત્રે અઢી કલાકે ઉમરેઠના...
કાળા નાણા પર સર્જિકલ સ્ટ્રાઈક દરમિયાન રૂ. ૧૬૦૦ કરોડના બેન્ક ડિફોલ્ટર કેમરોક ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન કલ્પેશ પટેલ ગુજરાત હાઈ કોર્ટના ઓર્ડર સાથે ૧૧મી નવેમ્બરેની રાત્રે લંડનથી અચાનક જ વડોદરા આવી પહોંચ્યા હતા. જોકે, કેમરોક તરફથી સત્તાવાર નિવેદનમાં એવી...
માંજલપુરમાં આવેલા સનસિટી પેરેડાઇઝ ડુપ્લેક્ષમાં ચોથીએ વહેલી સવારે અમેરિકન સિટીઝન જ્યોર્જ એલેકઝાન્ડર ચોસ્કી (ઉ.વ.૪૭)નું અગાસી પરથી નીચે પટકાતાં મોત નીપજ્યું હતું. માંજલપુર પોલીસે હાલમાં કેસને અકસ્માતે મોત ગણાવીને વધુ તપાસ હાથ ધરી છે. જ્યોર્જ પોતાની...
સિદ્ધહસ્ત લેખિકા અને સ્ત્રી સશક્તિકરણના કાર્યકર મીરાંબહેન ભટ્ટનું ૮૪ વર્ષની વયે વડોદરામાં ચોથી નવેમ્બરે નિધન થયું હતું. કેન્સરની બીમારીનો ભોગ બનેલા લેખિકાએ જીવનની છેલ્લી ઘડી સુધી હાથમાંથી કલમ છોડી ન હતી. વડોદરાની રાજસ્તંભ સોસાયટીમાં રહેતાં મીરાંબહેનને...
કરજણ પાસેના હાઈવે પર છઠ્ઠી નવેમ્બરે રાતે પૂરપાટ દોડતી રાજસ્થાન પાસિંગની એક લકઝરી બસના ચાલકે ભરુચથી વડોદરા તરફ જતી એક પછી એક એમ ત્રણ કારને અડફેટે લેતાં સર્જાયેલા અકસ્માતમાં બે કાર ચગદાઈ ગઈ હતી. એક કાર પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણ પુરુષો,...
આણંદના બેડવામાં ૨૨ વર્ષીય પુત્ર યશ કિરીટ પટેલે મિત્રની મદદથી સાતમી નવેમ્બરે માતા નિશાબહેનની હત્યા કરી હોવાની ઘટના બહાર આવી છે. નવાઈની વાત એ છે કે માતાની...
વાઘોડિયા તાલુકામાં આવેલા રૂસ્તમપુરા ગામમાં ઈદ્રીશ ખત્રીની અનાજ કરિયાણાની દુકાન છે. દિવાળીને લીધે દીવડા અને ફટાકડાનો જથ્થો પણ વેચવા માટે તેમણે દુકાનમાં મૂક્યો હતો. ૨૮મી ઓક્ટોબરે સાંજે તે દુકાનમાં કોઈક કારણથી ફટાકડા સળગીને આડેધડ ફૂટ્યા હતા. ફટાકડાના...
એમ. એસ. યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સેલર લોર્ડ ભીખુ પારેખે પોતાની પર્સનલ લાઈબ્રેરી યુનિવર્સિટીને ડોનેટ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં તેમણે વસાવેલા ૬૦૦૦...
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સાયન્સના પ્રાધ્યાપિકા અને સંશોધક વિદ્યાર્થિની ડો. સોનલ ઠાકોરે રબરને મજબૂત કરવા વપરાતા હાનિકારક કેમિકલની જગ્યાએ પર્યાવરણને નુકસાન ન કરે તેવા બાયોડિગ્રેડેબલ તત્ત્વોને વિકસાવ્યા છે. આ પોલિમર્સથી રંગીન અને...