આણંદમાં ભાજપ કાઉન્સિલરે મહિલા પર દુષ્કર્મ આચર્યું

આણંદ ટાઉનના વોર્ડ નંબર 6ના ભાજપના કાઉન્સિલરે એક પરિણીત મહિલા સાથે દુષ્કર્મ કરતાં આણંદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. કાઉન્સિલરને રહીશોએ મેથીપાક પણ ચખાડયો હોવાનું કહેવાય છે.

ભારતીય સંસ્કૃતિના વિકાસમાં સંતો-મહંતોની આગવું પ્રદાનઃ વડાપ્રધાન

શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સંસ્કૃતિમાં સંતો મહંતોની આગવી ભૂમિકા બિરદાવતાં જણાવ્યું કે, સંતોએ સતત સેવાકાર્યો દ્વારા સમાજને સાચી દિશામાં આગળ ધપાવવાનો પ્રયાસ કર્યો છે. વડતાલના આ દ્વિ-શતાબ્દી...

હાલોલના જનરલ મોટર્સ કંપનીના કાર પ્લાન્ટને અખાત્રીજના દિવસે એટલે કે ૨૮મી એપ્રિલના રોજ આખરે તાળાં વાગી ગયા હતાં અને પ્લાન્ટ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી આ પ્લાન્ટમાં ૧૦ લાખ કાર બની છે. અંતિમ દિવસે કર્મચારીઓએ ૬૨ કાર બનાવી હતી....

આાગામી વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ પૂરાં જુસ્સાથી લડીને નરેન્દ્ર મોદી અને ભાજપને હરાવશે, તેમ ગુજરાત દિને, સોમવારે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ...

ભારત વિકાસ પરિષદ દ્વારા ૨૩મી એપ્રિલે આયોજિત વ્યાખ્યાનમાં સુબ્રમણ્યમ સ્વામીએ યુપીએ સરકાર સામે નિશાન સાધતાં કહ્યું હતું કે, સમજૌતા એક્સપ્રેસ, માલેગાંવ જેવા...

રાજ્યમાં પ્રથમવાર વડોદરાના માંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્સમાં સોમવારે સવારે ગુજરાત અને છત્તીસગઢની ટીમ વચ્ચે ભારતની જૂની રમત ગિલ્લી-દંડાની મેચ હતી. રાજ્યના...

પોર ગામના નવીનગરીમાં ૧૩મી એપ્રિલના રોજ રાત્રે પાણીની ટાંકી પાસેના પાણી શુદ્ધિકરણ માટે મૂકેલા સિલિન્ડરમાંથી ક્લોરિન ગેસ લિકેજ થતાં સમગ્ર નવીનગરીમાં દુર્ગંધ...

વડોદરાના મકરપુરા રોડ ઉપર આકાશ કોમ્પલેક્સમાં રહેતા નારણભાઈ જશુભાઈ પટેલની ભાણી કૃતિ કેનેડા સિટીઝન હતી અને લગ્ન માટે ભારત આવી હતી. આણંદનાં નીલકંઠ સોસાયટીમાં...

દેવગઢ બારિયા નજીકના ગામ ભૂતપગલામાંથી ૧૬મીએ સ્થાનિક બુટલેગરે તેનું નામ પોલીસમાં આપનાર યુવકની બે બહેનો અને તેના પિતાનું ગાડીમાં અપહરણ કર્યું હતું અને બુટલેગર સહિત ૧૩ જણાએ ૧૫ અને ૧૩ વર્ષની બન્ને બહેનો પર તેમના પિતાની નજર સામે દુષ્કર્મ આચરીને ચાલુ...

સુમનદીપ વિદ્યાપીઠના કૌભાંડી સંચાલક મનસુખ શાહના પોલીસ રિમાન્ડ બાદ મેડિકલ ટેસ્ટ માટે સયાજી હોસ્પિટલમાં લવાયા હતા. ત્યાં એક મહિલા તબીબે તેને જોઈને કહ્યું...

‘સદગુણીનું સન્માન કરવું એ ભક્તિ છે. વ્યક્તિ નહીં પણ સદગુણોની પૂજા થાય છે.’ એમ જશભાઈ સાહેબે મોગરી સ્થિત અનુપમ મિશનમાં યોજાયેલા શાલિન માનવરત્ન એવોર્ડ વિતરણ...

સયાજીરાવ જન્મજયંતી નિમિત્તે વડોદરાના કાર્યક્રમમાં આવેલા સરોદ વાદક પદ્મવિભૂષણ ઉસ્તાદ અમજદઅલી ખાને ૧૧મીએ વડોદરાના રાજ ગાયક ઉસ્તાદ ફૈયાઝ ખાનની મજારની મુલાકાત...



to the free, weekly Gujarat Samachar email newsletter