રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નવું ટર્મિનલ તૈયારઃ વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ થશે

 ચોટીલા હાઈવે પર હિરાસર ગામ પાસે બનેલા રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં નવું ટર્મિનલ બિલ્ડિંગ તૈયાર થઈ જતાં ઉદઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમય માગવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના સાંસદ પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ...

ભજન ભ્રમ ને ભય ભાંગે અને ભ્રાંતિમાંથી શાંતિ આપેઃ મોરારિબાપુ

મોરારિબાપુના પિતા પ્રભુદાસબાપુની 36મી પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા 17 વર્ષથી આયોજિત થતો સંતવાણી એવોર્ડ સમારંભ ચિત્રકૂટધામ તલગાજરડામાં ગયા રવિવારે યોજાયો હતો.

એક સમયે બેંકમાં ફિકસ્ડ ડિપોઝીટમાં મૂકવામાં આવતા નાણાં પાંચ વર્ષે બમણાં થતા હતા હવે વ્યાજદર ઘટતા પાંચ વર્ષે બમણાં થવા મુશ્કેલ છે, પરંતુ રાજકીય આગેવાનો પાસેનું...

શહેરની મુલાકાતે આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કાર્યકરોમાં ઉત્સાહનું સિંચન કરતા જણાવ્યું હતું કે, ૧૪૦ બેઠક આવે તો પણ એકેય ઉમેદવારે વિજય સરઘસ...

અમરેલીમાં દિલિપ સંઘાણીને ૨૯,૯૯૩ મતે હરાવનારા કોંગ્રેસના પરેશ ધાનાણી સામે ભાજપે કોંગ્રેસના બાવકુ ઉઘાડને મેદાને ઉતાર્યા છે. સુરત- સૌરાષ્ટ્ર અને સ્થાનિક સ્તરે...

રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ભાજપ તરફથી વિજય રૂપાણીએ સંતો, મહંતોના આશીર્વાદ, ઢોલ-ત્રાસાના નાદ અને ટેકેદારોના પ્રચંડ સમર્થન વચ્ચે વીસમી નવેમ્બરે બપોરે ૧૨.૩૯...

ભાવનગર પશ્ચિમની બેઠક પર આગામી વિધાનસભા ચૂંટણી જંગમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી અને કોંગ્રેસ દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ વચ્ચે ટક્કર થવાની શક્યતા...

જૂનાગઢના મંગલધામ વિસ્તારમાં રહેતા અને જય ગીરનારીના નામે જાણીતા પ્રાગજીભાઈ નારીગરા બિલખા રોડ પરના ખડિયા ગામની સીમમાં ઇંટનો ભઠ્ઠો ધરાવે છે. તેમના ત્રણ પુત્રો અશ્વિન, હર્ષદ અને ભાવેશમાંથી ૨૮ વર્ષીય પુત્ર હર્ષદનું ટ્રેન અકસ્માતમાં તાજેતરમાં મૃત્યુ...

શહેર પાલિકાએ વેસ્ટમાંથી બેસ્ટ ‘સ્કલ્પ્ચર’ પ્રોજેકટ અંતર્ગત ગાંધીજીનો વિશાળ ચરખો બનાવડાવ્યો છે જેણે બે આંતરરાષ્ટ્રીય અને બે રાષ્ટ્રીય રેકોર્ડ મેળવ્યા છે. ગુજરાત રાજ્ય લલિત કલા, શિલ્પ કલારત્ન, સુરેન્દ્રનગરનું સોનું સહિતના એવોર્ડ મેળવનાર સુરેન્દ્રનગર...

રાજક્ષાત્ર સાંસ્કૃતિક ગૌરવ સંસ્થાન – રાજકોટના ધર્મરાજસિંહ વાઘેલા તથા હર્ષભાઈ પટેલ દ્વારા ભોળાનાથ સોમનાથ મહાદેવને એક રંગબેરંગી પાઘડી ચોથી નવેમ્બરે અર્પણ...

જૈન ધર્મના અગ્રણી તીર્થ ગણાતા એવા પાલિતાણામાં ચોથી નવેમ્બરથી શૈત્રુંજય તીર્થની યાત્રાનો આરંભ થઈ ગયો હતો. યાત્રા માટે ‘જય જય આદિનાથ’ના જયઘોષ સાથે હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા. પાલિતાણા શેત્રુંજય ડુંગર પર અષાઢ સુદ પૂનમથી કારતક સુદ પૂનમ સુધી...

૩૧ ઓક્ટોબરની મધ્યરાત્રિથી ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થયો હતો. વિધિવત પ્રારંભનાં ત્રણ દિવસ પહેલા જ જોકે પરિક્રમા શરૂ થઈ ગઈ હતી. ત્રણ દિવસ વહેલી...



to the free, weekly Gujarat Samachar email newsletter