રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નવું ટર્મિનલ તૈયારઃ વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ થશે

 ચોટીલા હાઈવે પર હિરાસર ગામ પાસે બનેલા રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં નવું ટર્મિનલ બિલ્ડિંગ તૈયાર થઈ જતાં ઉદઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમય માગવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના સાંસદ પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ...

ભજન ભ્રમ ને ભય ભાંગે અને ભ્રાંતિમાંથી શાંતિ આપેઃ મોરારિબાપુ

મોરારિબાપુના પિતા પ્રભુદાસબાપુની 36મી પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા 17 વર્ષથી આયોજિત થતો સંતવાણી એવોર્ડ સમારંભ ચિત્રકૂટધામ તલગાજરડામાં ગયા રવિવારે યોજાયો હતો.

સંત જલારામબાપાની જન્મજયંતી હંમેશાં દાન, પુણ્ય અને ભક્તિમય વાતાવરણમાં ઊજવાય છે. સૌરાષ્ટ્રના વીરપુરમાં જલારામબાપાનું પ્રખ્યાત મંદિર આવેલું છે. જ્યાં ૨૮મી...

ભારતીય ચૂંટણી પંચના નિયમ મુજબ, દરેક નાગરિકને તેમના નિવાસસ્થાનથી બે કિ.મી.ની અંદર મતદાનમથક મળે તેવી વ્યવસ્થા ગોઠવવાનો નિયમ છે. સ્થિતિ એવી થાય છે કે, કેટલીકવાર...

મૂળ ઓસ્ટ્રેલિયા અને હાલ લંડનમાં રહેતા શિક્ષિકાની નોકરી કરતાં ખ્રિસ્તી એલિઝાબેથ ડાવકવ પુનામાં ઓશોના આશ્રમમાં સન્યાસી હતા અને તે જ સમયે અમરેલીમાં રહેતા સર્જુભાઈ...

રવિવારે સવારે ૧૧ વાગ્યે ઓખાથી બેટ જતી બોટ દરિયામાં ડૂબી હતી. સદનસીબે અન્ય બોટના સહારે ૧૨૦ જેટલા યાત્રિકોનો બચાવ થયો હતો. ઓખા મેરીટાઇમ બોર્ડ દ્વારા બોટની...

જૂનાગઢ જીલ્લામાં રામકથા સંદર્ભે રોકાણ દરમિયાન પૂ. મોરારિબાપુએ ગીર અભયારણ્યમાં ૧૫મી ઓકટોબર સુધી પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં બે દિવસ સુધી ગેરકાયદેસર રીતે...

એક તરફ દેશવિદેશમાં ભારતીય મહાપર્વ દિવાળી ઉજવાઈ રહી હતી ત્યારે જ સરહદે પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો અને બીજી બાજુ સૌરાષ્ટ્રમાં દરિયાઈ જળસીમાએથી...

નહીં કોઈ કલાકાર, નહીં કોઈ નેતા, નહીં કોઈ સેલિબ્રિટી, નહીં કોઈ સંત-મહંત. રાજકોટના અમીનમાર્ગ ઉપર આવેલા કપડાંના એક શો-રૂમનું ઉદઘાટન ઝૂંપડપટ્ટીની ૫૧ દીકરીઓના હસ્તે કરી સાથે ‘પ્રિટિઝ શો રૂમ’ અને ‘પ્રજ્ઞા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ’ના સહયોગથી...

સૌરાષ્ટ્રમાં નવસર્જન યાત્રા અંતર્ગત કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ઠેર ઠેર સભા-સંવાદ કરી કોંગ્રેસમાં નવી ઊર્જા ભરી હતી. યાત્રાના અંતિમ અને ત્રીજા દિવસે...

કોડીનાર તાલુકાના અરીઠીયા ગામની પ્રાથમિક શાળામાં નિલેશ અભેસિંહ ભાલીયા ધો.૩માં અને જયરાજ અજીતભાઈ ગોહિલ ધો. ૨માં અભ્યાસ કરે છે. ૨૩ સપ્ટેમ્બરે સાંજના ૬થી ૭ની...

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બીજી ઓક્ટોબરે રૂ. ૧૧૭૫ કરોડના ફિશરીઝ હાર્બરનો શિલાન્યાસ કર્યો હતો અને એ પછી ૪૫ ગામોને પાણી પૂરું પાડવાની મહી-નર્મદા યોજનાનું...



to the free, weekly Gujarat Samachar email newsletter