દુનિયાભરમાં ઓમિક્રોન વેરિયન્ટ મુદ્દે મચેલા હોબાળા વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (‘હૂ’)ના ચીફ સાયન્ટિસ્ટ ડો. સૌમ્યા સ્વામીનાથન કહે છે કે, ‘હાલ હોબાળો...
ક્રિસમસને ભલે હજુ દોઢેક મહિના કરતાં વધુ સમય બાકી હોય, પરંતુ બ્રાઝિલમાં તેની તૈયારી અત્યારથી શરૂ થઈ ગઈ છે. રિયો ડી જાનેરોના જાણીતા આર્ટ સેન્ટર ખાતે સાન્તા ક્લોઝની ગ્રેજ્યુએશન સેરેમની યોજાઇ હતી.
ઈન્ડોનેશિયાના મધ્ય જાવામાં યોગકાર્તા શહેરની નજીક ભવ્યાતિભવ્ય હિંદુ મંદિર આવેલું છે. નવમી સદીના આ મંદિરને પ્રમ્બાનન મંદિર અથવા કેન્ડી પ્રમ્બાનન તરીકે પણ ઓળખવામાં આવે છે.
દુનિયાભરમાં ઓમિક્રોન વેરિયન્ટ મુદ્દે મચેલા હોબાળા વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (‘હૂ’)ના ચીફ સાયન્ટિસ્ટ ડો. સૌમ્યા સ્વામીનાથન કહે છે કે, ‘હાલ હોબાળો...
આ તસવીર સ્પેનના એસેરેડોની છે. ૩૦ વર્ષ પહેલાં ૧૯૯૨માં અહીંનો મોટા ભાગનો વિસ્તાર વિનાશક પૂરની લપેટમાં આવ્યો હતો.
કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના વધતા કહેર વચ્ચે આરોગ્ય મંત્રાલયે વિદેશથી આવતા પ્રવાસીઓ માટે નવી ગાઈડલાઈન બહાર પાડી છે, જે પહેલી ડિસેમ્બર - બુધવારથી અમલી...
યુનાઇટેડ નેશન્સ (યુએન)ના નેજામાં કામ કરતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)એ તેના ૧૯૪ સભ્ય દેશોને વેક્સિનેશન ઝુંબેશ મોટા પાયે હાથ ધરવા અને જે જે લોકોને...
સાઉથ આફ્રિકાનાં બોત્સવાનામાંથી મળેલા કોરોના વાઈરસનાં નવા વેરિયન્ટે વિશ્વભરમાં દહેશતનો માહોલ સર્જ્યો છે. આ વાઇરસ ફેલાય તો સમગ્ર દુનિયાને બાનમાં લઈને વિનાશ...
ભારત વિરુદ્ધ ચારેબાજુથી મોરચો માંડી રહેલા ચીને વધુ એક દુસ્સાહસ કરતાં સંયુક્ત આરબ અમીરાતમાં સૈન્ય મથકનું હરકતથી અમેરિકા ચોંકી ઊઠ્યું છે અને ખાડી દેશ સાથે...
આખું વિશ્વ ભલે અમેરિકાને મહાસત્તા ગણતું હોય પણ સંપત્તિની બાબતમાં અમેરિકાને પછાડીને ચીન દુનિયાનો સૌથી વધુ અમીર દેશ બન્યો છે. વિશ્વના દેશોની આવકજાવક પર નજર...
૬૫ વર્ષનાં અત્સુકો કાસા નિવૃત્ત થયા તો તેમને ઘરમાં બેસીને પૌત્ર-પૌત્રી સાથે રમવાનું બહુ પસંદ પડ્યું નહીં. તેઓ એવી લાગણી પણ અનુભવતાં હતાં કે તેમનું સ્વાસ્થ્ય...
એન્ટાર્કટિકાના એક પેંગ્વિને ૩૦૦૦ કિલોમીટરનો લાંબો પ્રવાસ ખેડીને છેક ન્યૂઝીલેન્ડ સુધી પહોંચી આશ્વર્ય સર્જ્યું છે. એન્ટાર્કટિકાનું પેંગ્વિન છેક ન્યૂઝીલેન્ડ...
દક્ષિણ કોરિયાના સિઓલ નજીક આવેલા જોગયેશા મઠમાં નવેમ્બરમાં વાલીઓની લાંબી કતારો લાગે છે કારણ કે, તમામ લોકો પોતાના સંતાનો માટે પ્રાર્થના કરવા આવે છે. આ સમય...