સાંતા ક્લોઝની ગ્રેજ્યુએશન સેરેમની

ક્રિસમસને ભલે હજુ દોઢેક મહિના કરતાં વધુ સમય બાકી હોય, પરંતુ બ્રાઝિલમાં તેની તૈયારી અત્યારથી શરૂ થઈ ગઈ છે. રિયો ડી જાનેરોના જાણીતા આર્ટ સેન્ટર ખાતે સાન્તા ક્લોઝની ગ્રેજ્યુએશન સેરેમની યોજાઇ હતી.

ઈન્ડોનેશિયામાં પ્રમ્બાનન મંદિરની 1,168મી વર્ષગાંઠની ઉજવણી

ઈન્ડોનેશિયાના મધ્ય જાવામાં યોગકાર્તા શહેરની નજીક ભવ્યાતિભવ્ય હિંદુ મંદિર આવેલું છે. નવમી સદીના આ મંદિરને પ્રમ્બાનન મંદિર અથવા કેન્ડી પ્રમ્બાનન તરીકે પણ ઓળખવામાં આવે છે.

ભારતને સતત દબાણ હેઠળ રાખવાની વ્યૂહરચનાના ભાગરૂપે ચીને હવે પીઓકેમાં સૈન્ય તૈનાત કર્યું છે. એટલું જ નહીં કાશ્મીરમાં ખતમ થઈ રહેલા આતંકવાદને ફરીથી બેઠો કરવા માટે તેણે પાકિસ્તાની સૈન્ય સાથે હાથ મિલાવ્યા છે. વધુમાં ચીને નજીકના સમયમાં ગલવાન ઘાટી જેવા...

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પોતાના ઓઇલ-ટુ-કેમિકલ (ઓટુસી) બિઝનેસનો ૨૦ ટકા હિસ્સો સાઉદી અરામકોને વેચવા માટેની ૧.૧૧ લાખ કરોડ રૂપિયાની પ્રસ્તાવિત ડીલનું ફરી મૂલ્યાંકન...

ભારત સરકારે અમેરિકા, બ્રિટન, યુએઇ, કતાર, ફ્રાન્સ અને જર્મની સહિતના ૯૯ જેટલા દેશોના પ્રવાસીઓને ભારતમાં પ્રવેશવાની મંજૂરી આપી દીધી છે. કોરોનાની સ્થિતિ હળવી...

 શત્રુનાં ફાઇટર વિમાન અને લાંબા અંતરની ક્રૂઝ મિસાઇલને આકાશમાં જ તોડી પાડવા સક્ષમ એસ-૪૦૦ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ રશિયાએ ભારતને સપ્લાય કરવાની શરૂઆત કરી...

લદાખ અને અરુણાચલ પ્રદેશમાં એલએસી પર સેના ખડકી રહેલા ચીને હવે હિમાચલ પ્રદેશમાં એલએસી ખાતે સેનાનો જંગી જમાવડો કરી ભારતને ઘેરવાનું શરૂ કરી દીધું છે. હિમાચલ...

આફ્રિકાની ધરતી પરથી ફરી એક વાર અનમોલ ખજાનો મળી આવ્યો છે. ઝામ્બિયામાં ખનન કંપની જેમફીલ્ડને ૭૫૨૫ કેરેટ એટલે કે ૧૫૦૫ ગ્રામનું પન્નાનું રત્ન મળી આવ્યું છે....

ટ્વિટર પર વિશ્વની સૌથી ૫૦ પ્રભાવશાળી વ્યક્તિની યાદીમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બીજા ક્રમે જોવા મળે છે. વિશ્વના કોઈ નેતા મોદી સાથે ટક્કરમાં નથી....

કોરોના મહામારીના કારણે વિશ્વના ઘણા દેશોમાં સરેરાશ આયુષ્યમાં ઘટાડો નોંધાયો છે. એક અંદાજ પ્રમાણે કોરોના મહામારીના કારણે ૩૧ દેશોમાં ૨૮ મિલિયન વર્ષ જિંદગી...

ઈલોન મસ્કની નેટવર્થમાં આ સપ્તાહે અત્યાર સુધી ૫૦ બિલિયન ડોલર એટલે કે રૂ. ૩.૭૧ લાખ કરોડનો જંગી ઘટાડો થયો છે. સતત બે દિવસ ટેસ્લા ઈન્કના શેરોમાં કડાકો બોલવાના...

 વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર અને પદ્મવિભુષણ સહિત અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત શ્રીતુલસી પીઠાધિશ્વર...



to the free, weekly Gujarat Samachar email newsletter