જો આબોહવાની કટોકટીથી ગરમીમાં માત્ર ૨ ડીગ્રી સેલ્સિયસનો વધારો થશે તો પણ એક બિલિયન લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી જશે તેવી ચેતવણી યુકે મેટ ઓફિસના નિષ્ણાતોએ...
ક્રિસમસને ભલે હજુ દોઢેક મહિના કરતાં વધુ સમય બાકી હોય, પરંતુ બ્રાઝિલમાં તેની તૈયારી અત્યારથી શરૂ થઈ ગઈ છે. રિયો ડી જાનેરોના જાણીતા આર્ટ સેન્ટર ખાતે સાન્તા ક્લોઝની ગ્રેજ્યુએશન સેરેમની યોજાઇ હતી.
ઈન્ડોનેશિયાના મધ્ય જાવામાં યોગકાર્તા શહેરની નજીક ભવ્યાતિભવ્ય હિંદુ મંદિર આવેલું છે. નવમી સદીના આ મંદિરને પ્રમ્બાનન મંદિર અથવા કેન્ડી પ્રમ્બાનન તરીકે પણ ઓળખવામાં આવે છે.
જો આબોહવાની કટોકટીથી ગરમીમાં માત્ર ૨ ડીગ્રી સેલ્સિયસનો વધારો થશે તો પણ એક બિલિયન લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી જશે તેવી ચેતવણી યુકે મેટ ઓફિસના નિષ્ણાતોએ...
નેટ ઝીરો કાર્બન ટ્રાન્ઝીશનથી વિશ્વની અડધોઅડધ ફોસિલ ફ્યૂલ સંપત્તિ ૨૦૩૬ સુધીમાં નકામી બની જશે અને વિશ્વમાં ૨૦૦૮ જેવી નાણાકીય કટોકટી સર્જશે તેવી ચેતવણી નવા...
અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારના વચગાળાના વિદેશમંત્રી અમીર ખાન મુત્તકીએ સ્વીકાર કર્યો છે કે તેઓ પાકિસ્તાન તથા તહેરિક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ની વચ્ચે...
પૂર્વ બ્રિટિશ સંસ્થાન બાર્બાડોસને રિપબ્લિક તરીકે જાહેર કરાયું છે અને રાષ્ટ્રના વડા તરીકે ક્વીન એલિઝાબેથ દ્વિતીયના સ્થાને વર્તમાન ૭૨ વર્ષીય ગવર્નર જનરલ...
મેન્ટલ હેલ્થને તરોતાજા રાખવાના ઇરાદે સ્પેનમાં ‘ક્રાઇંગ રૂમ’ બનાવવામાં આવ્યો, અહીં તમે ખૂલીને રોઈ શકો છો કે રાડો પણ પાડી શકો છો. સ્પેનમાં તણાવ અને ડિપ્રેશન...
બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર મુદ્દે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે યુનાઇટેડ નેશન્સને ઘેર્યું હતું અને કહ્યું હતું કે બાંગ્લાદેશમાં હિંદુઓના ખાતમા માટે જ...
ચીનના તકલામાકન રણ પ્રદેશના ગુંબજોમાંથી મળી આવેલા આશરે ચાર હજાર વર્ષ પુરાણા ૩૦૦ મમીના રહસ્ય પરથી આખરે પરદો ઉંચકાયો છે. અને આ રહસ્યનો પર્દાફાશ કર્યો છે પનીરે!...
જાપાનની રાજકુમારીએ માકોએ મધ્યમ વર્ગના યુવક સાથે લગ્ન કર્યા છે અને આ માટે તેણે રોયલ સ્ટેટસ પણ ગુમાવ્યું છે. તેના લગ્ન સામાન્ય માનવીની સાથે થયા હોવાથી તેનો...
આખા વિશ્વમાં છેલ્લા એક દાયકામાં ટીબીને કારણે થયેલા મૃત્યુમાં વધારો થયો હોવાનો ચોંકાવનારો અહેવાલ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’) દ્વારા રજૂ કરાયો છે.
મચ્છરથી મેલેરિયા જેવા રોગ ફેલાય છે ત્યારે તેને અટકાવવા માટે સ્વીડનના વૈજ્ઞાનિકોએ હવે મચ્છરોને ઝેર આપીને મારવાનો પ્રયોગ કર્યો હતો. આ માટે મચ્છરોને ઝેરી...