સાંતા ક્લોઝની ગ્રેજ્યુએશન સેરેમની

ક્રિસમસને ભલે હજુ દોઢેક મહિના કરતાં વધુ સમય બાકી હોય, પરંતુ બ્રાઝિલમાં તેની તૈયારી અત્યારથી શરૂ થઈ ગઈ છે. રિયો ડી જાનેરોના જાણીતા આર્ટ સેન્ટર ખાતે સાન્તા ક્લોઝની ગ્રેજ્યુએશન સેરેમની યોજાઇ હતી.

ઈન્ડોનેશિયામાં પ્રમ્બાનન મંદિરની 1,168મી વર્ષગાંઠની ઉજવણી

ઈન્ડોનેશિયાના મધ્ય જાવામાં યોગકાર્તા શહેરની નજીક ભવ્યાતિભવ્ય હિંદુ મંદિર આવેલું છે. નવમી સદીના આ મંદિરને પ્રમ્બાનન મંદિર અથવા કેન્ડી પ્રમ્બાનન તરીકે પણ ઓળખવામાં આવે છે.

દેવદયા ટ્રસ્ટ સંચાલિત એન.આર.દોશી હોસ્પિટલ, વાંકાનેરમાં આંખનો મેગા કેમ્પ ૨૬ જાન્યુઆરીથી ૩ ફેબ્રુઆરી ૨૦૧૯ સુધી યોજાઇ ગયો જેને ખૂબ જ સરસ સફળતા સાંપડી. આઠ...

સાઈબર ક્રાઈમની ટીમે ભારત અને ખાસ કરીને અમેરિકન નાગરિકોને ઇન્ટરનલ રેવન્યુ સર્વિસિસના નામે બીક બતાવી છેતરપિંડી કરતા આશ્રમ રોડ અને બાપુનગરમાં ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો તેના ૨૪ કલાકમાં જ ૭મીએ મકરબાના ગોયલ પલેડિયમ અને એ પછી સિંધુભવન નજીક...

૧૯ વર્ષ પહેલા બ્રાઝિલના સાઓ પાઉલોમાં જન્મેલો ગેબ અત્યંત રેર કહેવાય એવો હેન્હર્ટ સિન્ડ્રોમ ધરાવતો હતો. એને કારણે ગર્ભમાં તેના બન્ને હાથ કે પગ વિકસ્યા જ...

કચ્છી લેવા પટેલ સમાજ ભુજ દ્વારા આકાર પામતી કે. કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે વધુ રૂ. ૫૧ લાખનું દાન જાહેર થયું છે. નારાણપરના લંડન સ્થિત દાતા...

ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થા સમયાંતરે ચીનની અર્થવ્યવસ્થાને પાછળ પાડી દેશે. અને અર્થવ્યવસ્થાના કદના હિસાબે...

બ્રિટિશ નાગરિકો બ્રેક્ઝિટ પછી પણ વિઝામુક્ત પ્રવાસ કરી શકશે. આ માટેની દરખાસ્તને ઈયુ નેતાઓએ બહાલી આપી છે. યુકે અને ઈયુ વચ્ચે માર્ચ ૨૯ સુધીમાં કોઈ સમજૂતી...

બ્રાઝિલના બ્રુમાડિન્હો શહેર નજીક ફૈજો કાચા લોખંડની ખાણ નજીક આવેલો બંધ ૨૫મી જાન્યુઆરીએ બપોરે સ્થાનિક સમય પ્રમાણે ૧ કલાકે ધરાશાયી થતાં પાણી અને કાદવના પૂરમાં...

ફેસબુકના માલિક માર્ક ઝકરબર્ગે તેની માલિકીના ત્રણેય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ, ફેસબુક મેસેન્જર (ફેસબુક નહીં, ફેસબુક મેસેન્જર) અને ઈન્સ્ટાગ્રામનું...

યુએસ-બાંગ્લા એરલાઈન્સનું વિમાન માર્ચ-૨૦૧૮માં નેપાળના એર પોર્ટ પર તૂટી પડ્યું હતું. આ અકસ્માતમાં પાયલટ સહિત કુલ ૫૧ લોકોનાં મોત થયા હતા એ અકસ્માતની તપાસના અહેવાલમાં એવો ધડાકો થયો કે પાયલટ સિગારેટ ફૂંકવામાં વ્યસ્ત હતો એટલે અકસ્માત થયો હતો. નેપાળ...

લઘુમતી હિન્દુ સમુદાયના સુમનકુમારી બોડાન પાકિસ્તાનમાં પોતાના સમુદાયના પ્રથમ મહિલા જજ બન્યાં છે. તેઓ સિંધ પ્રાંતના શાહદાદકોટના રહેવાસી ડોક્ટર પવનકુમાર બોડાનના...



to the free, weekly Gujarat Samachar email newsletter