અમેરિકન પ્રમુખ ટ્રમ્પે સંસદમાં પ્રતિનિધિ સભાના અધ્યક્ષ નેન્સી પેલોસીને ૧૮મીએ પત્ર લખીને જણાવ્યું કે, ત્રણ દેશોનો પ્રવાસ સ્થગિત કરો. ટ્રમ્પે પેલોસીને લખ્યું, તમને જાણ કરતા ખેદ થાય છે કે સરકારનું કામકાજ બંધ હોવાથી જરૂરી વાટાઘાટો માટે તમારી દેશમાં...
ક્રિસમસને ભલે હજુ દોઢેક મહિના કરતાં વધુ સમય બાકી હોય, પરંતુ બ્રાઝિલમાં તેની તૈયારી અત્યારથી શરૂ થઈ ગઈ છે. રિયો ડી જાનેરોના જાણીતા આર્ટ સેન્ટર ખાતે સાન્તા ક્લોઝની ગ્રેજ્યુએશન સેરેમની યોજાઇ હતી.
ઈન્ડોનેશિયાના મધ્ય જાવામાં યોગકાર્તા શહેરની નજીક ભવ્યાતિભવ્ય હિંદુ મંદિર આવેલું છે. નવમી સદીના આ મંદિરને પ્રમ્બાનન મંદિર અથવા કેન્ડી પ્રમ્બાનન તરીકે પણ ઓળખવામાં આવે છે.
અમેરિકન પ્રમુખ ટ્રમ્પે સંસદમાં પ્રતિનિધિ સભાના અધ્યક્ષ નેન્સી પેલોસીને ૧૮મીએ પત્ર લખીને જણાવ્યું કે, ત્રણ દેશોનો પ્રવાસ સ્થગિત કરો. ટ્રમ્પે પેલોસીને લખ્યું, તમને જાણ કરતા ખેદ થાય છે કે સરકારનું કામકાજ બંધ હોવાથી જરૂરી વાટાઘાટો માટે તમારી દેશમાં...
જાપાનમાં વિશ્વના સૌથી વૃદ્ધ માણસ માસાઝો નોનાકાનું ૨૦મીએ ૧૧૩ વર્ષની વયે અવસાન થયું હતું. તેમનો જન્મ ૧૯૦૫માં થયો હતો. જે ગિનિઝ બુક ઓફ રેકોર્ડમાં નોંધવામાં...
અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકીઓએ ૨૧મીએ કરેલા આતંકી હુમલામાં ૧૦૦ લોકોનાં મોત થયા છે. આતંકીઓએ મિલિટરીનું હમવી વાહન ઝૂંટવી લીધું હતું, જેમાં વિસ્ફોટકો ભરીને...
ત્રિદિવસીય ભારતીય પ્રવાસી સંમેલનનો સોમવારે આરંભ થયો હતો. વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે વારાણસીના ટ્રેડ ફેસિલિટી...
સિંગાપોરમાં રહેતા ભારતીય મૂળના વિદ્યાર્થી ધ્રુવ પ્રભાકરે તાજેતરમાં હોંગ કોંગમાં યોજાયેલી વર્લ્ડ મેમરી ચેમ્પિયનશીપમાં બે ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો...
પાકિસ્તાનની સરકારી વિમાની સેવા પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (પીઆઇએ)માં હવે વીઆઇપી કલ્ચર પર પ્રતિબંધ મુકાયો છે. એરલાઇન્સે સરકારી અને બિનસરકારી અધિકારીઓ માટે બધા જ પ્રોટોકોલ અને અસાધારણ સુવિધાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. પીઆઇએના અધ્યક્ષ એર માર્શલ...
વિશ્વના સૌથી ધનિક અને અમેઝોનના સીઇઓ જેફ બેઝોસ (૫૫)એ પત્ની મેકેન્ઝી (૪૮)ને છૂટાછેડા આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. વોશિંગ્ટનના કાયદા મુજબ સંપત્તિની સરખી...
સિંગાપોરમાં છેડતીનો ભોગ બનેલી એક મહિલાના નિવેદન સાથે ચેડા કરી ખોટું નિવેદન લખનારી એક ભારતીય મહિલા પોલીસ ૩૮ વર્ષની સ્ટાફ સાર્જન્ટ કલાઇવાણી કાલીમુથ્થુને પાંચ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. ખોટું નિવેદન કરવાના કારણે પીડિતા સામે પણ ખોટી માહિતી...
પાકિસ્તાનનાં પૂર્વવિદેશ પ્રધાન હિના રબ્બાની ખારે કહ્યું છે કે પાકિસ્તાને આર્થિક, રાજનૈતિક કે સૈન્યની દૃષ્ટિએ અમેરિકા પર આશ્રિત રહેવાને બદલે ભારત અને અન્ય પડોશી દેશો સાથે સંબંધ મજબૂત કરવા જોઈએ. ડોનમાં પ્રસિદ્ધ થયેલા એક ન્યૂઝ મુજબ હિનાએ કહ્યું...
પાકિસ્તાનના કરાચીમાં દાઉદ ઈબ્રાહીમના ખાસ સાગરિત ફારૂક દેવડીવાલાની હત્યા થઈ છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ફારૂક દેવડીવાલાએ તેના બોસ દાઉદ ઈબ્રાહીમને મારી નાખવાનું કાવતરું ઘડયું હતું તેવો શક પડતાં છોટા શકીલે પાણી પહેલા પાળ બાંધીને ફારૂકની હત્યા કર્યાનું...