સાંતા ક્લોઝની ગ્રેજ્યુએશન સેરેમની

ક્રિસમસને ભલે હજુ દોઢેક મહિના કરતાં વધુ સમય બાકી હોય, પરંતુ બ્રાઝિલમાં તેની તૈયારી અત્યારથી શરૂ થઈ ગઈ છે. રિયો ડી જાનેરોના જાણીતા આર્ટ સેન્ટર ખાતે સાન્તા ક્લોઝની ગ્રેજ્યુએશન સેરેમની યોજાઇ હતી.

ઈન્ડોનેશિયામાં પ્રમ્બાનન મંદિરની 1,168મી વર્ષગાંઠની ઉજવણી

ઈન્ડોનેશિયાના મધ્ય જાવામાં યોગકાર્તા શહેરની નજીક ભવ્યાતિભવ્ય હિંદુ મંદિર આવેલું છે. નવમી સદીના આ મંદિરને પ્રમ્બાનન મંદિર અથવા કેન્ડી પ્રમ્બાનન તરીકે પણ ઓળખવામાં આવે છે.

• અમદાવાદમાં જન્મેલાં ઉશીર પંડિત અમેરિકામાં સુપ્રીમનાં જજ• ભારતીય અમેરિકન રાજ શાહનું ટ્રમ્પની ઓફિસમાંથી રાજીનામું• કાંગોમાં શીસેકેદી રાષ્ટ્રપતિ• ઇન્દ્રા નૂયી વર્લ્ડ બેન્કનાં ૧૩મા પ્રમુખ બની શકે! • અમેરિકી સાંસદ તુલસી ગેબાર્ડ પ્રમુખની ચૂંટણીમાં...

ચાઇનીઝ હેકર્સની એક ટોળકીએ ઇટાલિયન કંપની ટેક્નિમોન્ટ સ્પાના ભારતીય એકમ સાથે ૧૮ કરોડ ડોલર (આશરે રૂ. ૧૩૦ કરોડ)ની છેતરપિંડી કરી છે. હેકર્સ ગેન્ગે એક કંપનીના...

આરબ દેશોમાં વીતેલાં પાંચ વર્ષ દરમિયાન ૨૮,૫૨૩ ભારતીયોના મોત થયાં છે. રોજગાર અને સારી આવક કમાવવાની આશા લઇને ઘણી મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો અરબ દેશોમાં જાય છે, પરંતુ તેમની સલામતી અર્થે જે આંકડાઓ આવ્યા છે તે ચોંકાવનારા છે. ભારતીય વિદેશ મંત્રાલય...

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ કોંગ્રેસની મંજૂરી વિના મેક્સિકો સરહદે દીવાલ બનાવવા રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી શકે છે. તેઓ અમેરિકી સરકારનું...

કેનેડાના વડા પ્રધાન જસ્ટિસ ટ્રુડોએ ફેબ્રુઆરી, ૨૦૧૮માં કરેલો ભારત પ્રવાસ હજુ સુધી તેમનો પીછો છોડતો નથી. સરકારી ફિન્ડિંગથી ચાલી રહેલા પબ્લિક બ્રોડકાસ્ટ રેડિયો...

મલેશિયાના નવા સુલતાનને પસંદ કરવાની પ્રક્રિયા ચાલે છે. નવા સુલતાનના નામની જાહેરાત માટેની તારીખ સોમવારે જાહેર કરાશે. અત્યાર સુધી અહીં મોહમ્મદ પંચમ સત્તાના ઉચ્ચ પદે હતા. પરંતુ રશિયન સુંદરી સાથે વિવાહ બાદ તેઓએ સિંહાસન છોડી દીધું. સુલતાનનો કાર્યકાળ...

તાઇપેઈ સામે સખત વલણ અપનાવતા ચીનના પ્રમુખ જીનપિંગે તાઇવાનને સ્વતંત્રતાનો રાગ નહીં આલાપવા અને શાંતિપૂર્ણ રીતે ચીન સાથે એક દેશ બે સિસ્ટમના આધારે ભળી જવા કહ્યું...

નરેન્દ્ર મોદી સરકાર માટે હતાશા જન્માવી શકે તેવા એક અહેવાલમાં છેલ્લાં પાંચ વર્ષમાં ૨૭ જેટલા નાદાર વેપારીઓ અને આર્થિક ગુનેગારો દેશ છોડીને ભાગી ગયા છે તેવી માહિતી સંસદમાં આપવામાં આવી હતી. ૨૭માંથી ૨૦ આરોપીઓને રેડ કોર્નર નોટિસ જારી કરવા માટે ઇન્ટરપોલનો...

પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. ૧૩,૬૦૦ કરોડથી વધુની છેતરપિંડી કરી વિદેશ ફરાર થઈ ગયેલા ડાયમંડ અને જ્વેલરીના વેપારી નીરવ મોદીએ ભારત પરત આવવાનો ઇનકાર કરી દીધો...

ગુજરાત સરકારે બિનનિવાસી ગુજરાતી (એનઆરજી)ને ગુજરાત કાર્ડ આપવાની યોજના અમલી બનાવી છે પરંતુ હવે, વધુને વધુ એનઆરજી આ યોજનાનો લાભ લેવા પ્રેરાય તથા તેને વધુ...



to the free, weekly Gujarat Samachar email newsletter