ઈરાક અને સીરિયામાં આતંકી સંગઠન આઈએસએ મોસુલ શહેર પાસે ૩૦૦ જેટલા યહૂદી કેદીઓની સામૂહિક હત્યા કરી હતી.
ટેનિસ બોલનો ઉપયોગ હવે માત્ર રમતગમત પૂરતો સીમિત રહ્યો નથી પરંતુ તેનો ઉપયોગ ફર્નિચરમાં પણ થઈ રહ્યો છે. બેલ્જિયમના ડિઝાઈનર મેથિલ્ડ વિટોક જૂના ટેનિસ બોલમાંથી ખુરશીઓ અને બેન્ચ બનાવવા માટે જાણીતા છે.
આતંકી તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણ બાદ અમેરિકન ન્યાય વિભાગે એક નિવેદન પ્રસિદ્ધ કર્યુ છે. આ નિવેદનમાં અમેરિકન ન્યાય વિભાગે કહ્યું હતું કે મુંબઈ આતંકવાદી હુમલાના પીડિતોને ન્યાય અપાવવાની દિશામાં આ મહત્ત્વપૂર્ણ પગલું છે. તહવ્વુર રાણાને લઈને એનઆઈએની...
ઈરાક અને સીરિયામાં આતંકી સંગઠન આઈએસએ મોસુલ શહેર પાસે ૩૦૦ જેટલા યહૂદી કેદીઓની સામૂહિક હત્યા કરી હતી.
પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના પ્રમુખ એક એવાં અભિયાનનું નેતૃત્ત્વ કરી રહ્યા છે, જે પાકિસ્તાનમાં ફરીથી રાજકીય તખ્તો પલટી શકે છે.
આધુનિક સમયમાં ટેક્નોલોજીએ પણ કમાલ કરી છે.
આણંદ, ટેક્સાસઃ આણંદ જિલ્લાના ધર્મજના વતની અને છેલ્લા કેટલાક વર્ષોથી યુએસના સાઉથ કેરોલીનામાં સ્થાયી થયેલા મૃદુલાબહેન પટેલની અજાણ્યા હુમલાખોરે ગોળી મારીને...
કાઠમાંડુ, નવી દિલ્હીઃ ભયાનક ભૂકંપે હચમચાવ્યાના આઠ દિવસ બાદ સોમવારે નેપાળ સરકારે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન બંધ કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ, બચાવકાર્યમાં...
બૈજિંગઃ ચીનના લારુન્ગ ગાર વેલી ટાઉનમાં બૌદ્ધ ધર્મની સૌથી મોટી વિદ્યાપીઠ આવેલી છે, જ્યાં લગભગ ૪૦ હજાર બૌદ્ધ સાધુ અને સાધ્વીઓ રહે છે. અન્ય શહેરો અને ગામોથી...
ચીન અને તાઈવાનના રાજનેતાઓ વચ્ચે સોમવારે ૬૫ વર્ષમાં પ્રથમવાર સીધી ચર્ચા થઇ હતી.
કેમ્બ્રીજમાં સેલ્સ મેનેજર તરીકે ફરજ અદા કરનાર દિપીકા ટેલર અને એની સખી રોશનીએ કાઠમંડુમાં ૭.૮ની તીવ્રતાના ભયાનક ભૂકંપનો કેવો અનુભવ કર્યો એની અાખી ઘટના અમે મંગળવારે દિપીકાના મોંઢે સાંભળી એની કેટલીક વિગતો એના જ શબ્દોમાં અત્રે રજુ કરીએ છીએ.
કાઠમાંડુઃ ભૂકંપગ્રસ્ત નેપાળમાં ફસાયેલા પોતાના દેશના નાગરિકોને ઉગારવાની બાબતમાં ભારતીય સૈન્યની ઝડપી કામગીરી સામે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીનો દેખાવ કંગાળ રહ્યો છે. આથી નેપાળમાં એવા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે કે પોતાના જ દેશના નાગિરિકોને ઉગારવામાં...
કાઠમાંડુઃ નેપાળમાં ગયા સપ્તાહે આવેલા ભૂકંપમાં આશરે અઢી લાખ મકાનો કાં તો સંપૂર્ણ ધરાશયી થઇ ગયા છે અથવા તો તેમાં વસવાટ ન કરી શકાય એટલી હદે જોખમી બની ગયા છે. આ ભૂકંપથી મકાનો ઉપરાંત વીજળીના થાંભલા, વૃક્ષોનો પણ સોથ વળી ગયો છે. નેપાળમાં શનિવારે આવેલો...