ઉત્તર કોરિયાના સંરક્ષણ પ્રધાન હ્યોન યોંગ ચોલને જાહેરમાં તોપ (એન્ટી એરક્રાફ્ટ ગન) વડે ઉડાવાયા છે. તેમનો ગુનો એટલો હતો કે તેઓ સરમુખત્યાર કિમ જોંગ ઉનની હાજરીમાં એક બેઠકમાં ઊંઘી રહ્યા હતા.
ટેનિસ બોલનો ઉપયોગ હવે માત્ર રમતગમત પૂરતો સીમિત રહ્યો નથી પરંતુ તેનો ઉપયોગ ફર્નિચરમાં પણ થઈ રહ્યો છે. બેલ્જિયમના ડિઝાઈનર મેથિલ્ડ વિટોક જૂના ટેનિસ બોલમાંથી ખુરશીઓ અને બેન્ચ બનાવવા માટે જાણીતા છે.
આતંકી તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણ બાદ અમેરિકન ન્યાય વિભાગે એક નિવેદન પ્રસિદ્ધ કર્યુ છે. આ નિવેદનમાં અમેરિકન ન્યાય વિભાગે કહ્યું હતું કે મુંબઈ આતંકવાદી હુમલાના પીડિતોને ન્યાય અપાવવાની દિશામાં આ મહત્ત્વપૂર્ણ પગલું છે. તહવ્વુર રાણાને લઈને એનઆઈએની...
ઉત્તર કોરિયાના સંરક્ષણ પ્રધાન હ્યોન યોંગ ચોલને જાહેરમાં તોપ (એન્ટી એરક્રાફ્ટ ગન) વડે ઉડાવાયા છે. તેમનો ગુનો એટલો હતો કે તેઓ સરમુખત્યાર કિમ જોંગ ઉનની હાજરીમાં એક બેઠકમાં ઊંઘી રહ્યા હતા.
મેલબોર્નઃ ભારતીય મૂળના ડેનિયમ મુખી ઓસ્ટ્રેલિયાના પ્રથમ એવા રાજકારણી બની ગયા છે, જેમણે ગીતા પર હાથ રાખીને ન્યુ સાઉથ વેલ્સ સંસદમાં સભ્ય તરીકે શપથ લીધા હોય.
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારથી ત્રણ દેશોનો પ્રવાસ શરૂ કર્યો છે. ચીન ઉપરાંત તેઓ મોંગોલિયા અને સાઉથ કોરિયાની પણ મુલાકાત લેશે. સમગ્ર દુનિયાની...
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીનના ચાર દિવસના પ્રવાસે પહોંચી ગયા છે. ૧૪થી ૧૯ મે સુધીને છ દિવસના પ્રવાસમાં તેઓ ચીન ઉપરાંત મોંગોલિયા અને સાઉથ કોરિયાની...
કાઠમાંડુઃ વિનાશક ભૂકંપે નેપાળમાં ચોમેર તબાહી વેરવાની સાથોસાથ વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ ઘટાડી નાખી છે, તો બીજી તરફ કાઠમાંડુની ઊંચાઇ...
પેરિસઃ ચીનની મલ્ટિનેશનલ ડાયરેક્ટ સેલિંગ કંપની ટીઆંશીએ ૨૦ વર્ષ પૂરા કર્યા છે તેની સફળતાની ખુશી વહેંચવા માટે ચેરમેન લી જિનયુઆને રસપ્રદ પદ્ધતિ અપનાવી છે.
ઉત્તર આફ્રિકાના આઈવરી કોસ્ટમાં ૮ વર્ષના બાળકને સૂટકેસમાં પેક કરીને સ્પેન લઈ જવાનો પ્રયાસ કરી રહેલી યુવતીની પોલીસે ધરપકડ કરી છે.
નેપાળ અને અફઘાનિસ્તાનમાં મંગળવારે આવેલા બે ભૂકંપની અસર ભારતમાં પણ થઇ હતી.
મોટાભાગના દેશોમાં રાજકીય વારસો સંતાનોને મળતો હોય છે.
ભારતમાં આતંકવાદ ફેલાવી રહેલ પાકિસ્તાને પ્રથમવાર જાહેરમાં ભારત પર આતંકવાદ ફેલાવવાનો આરોપ મુક્યો છે.