વૈશ્વિક ભ્રષ્ટાચાર ઈન્ડેક્ષની ૧૭૫ દેશો યાદીમાં ભારતનો ક્રમ ૯૪થી સુધરીને ૮૫ થઈ ગયો છે. ભ્રષ્ટાચાર પર નજર રાખતા સંગઠન ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ ઈન્ડિયા (ટીઆઈઆઈ)એ જણાવ્યું હતું કે ૯૨ પોઈન્ટ સાથે ડેન્માર્ક ૨૦૧૪માં સૌથી ભ્રષ્ટ દેશોની યાદીમાં પ્રથમ...
હાલમાં ભારત અને કેનેડા વચ્ચેના રાજકીય સંબંધો વણસેલા છે તેની વચ્ચે કેનેડામાં ભણતા લાખ્ખો વિદ્યાર્થીઓના ટેન્શનમાં વધારો થયો છે. ત્યાં વિવિધ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી રહેલાં ભારતીય વિદ્યાથીઓ અનુસાર તેમને એવા ઇ-મેલ મળ્યા છે કે જેમાં તેમની પાસેથી...
ઈરાનની કટ્ટરવાદી ઈસ્લામિક સરકાર વિરુદ્ધ દેશભરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તે છે. તેમાં કલાકારો અને લેખકો, લેખિકાઓ તો વિરોધ કરવા ખુલ્લેઆમ આગળ આવી રહી છે. પરસ્તુ નામની આવી જ એક વિખ્યાત સિંગરે વીડિયો સંદેશામાં, ઈસ્લામિક-કટ્ટરવાદી સરકારને...
વૈશ્વિક ભ્રષ્ટાચાર ઈન્ડેક્ષની ૧૭૫ દેશો યાદીમાં ભારતનો ક્રમ ૯૪થી સુધરીને ૮૫ થઈ ગયો છે. ભ્રષ્ટાચાર પર નજર રાખતા સંગઠન ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ ઈન્ડિયા (ટીઆઈઆઈ)એ જણાવ્યું હતું કે ૯૨ પોઈન્ટ સાથે ડેન્માર્ક ૨૦૧૪માં સૌથી ભ્રષ્ટ દેશોની યાદીમાં પ્રથમ...
મોસ્કોઃ ભારત કાળાં નાણાંનાં મુદ્દે સંસદમાં વિપક્ષ કાગારોળ મચાવે છે, પરંતુ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુટિને તેના માટે પગલાં લીધાં છે. તેમણે જાહેરાત કરી છે કે વિદેશથી કાળું નાણું પરત લાવનારને માફી મળશે. આવા લોકોએ ટેક્સ પણ નહીં ચૂકવવો પડે કે દંડ...
વોશિંગ્ટનઃ અમેરિકામાં રંગભંદનો જુવાળ ફરી જગાવનાર વ્હાઇટ પોલીસ અધિકારીએ અંતે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે.
‘સાર્ક’ સમિટ ફરી એક વખત કોઇ નક્કર નિર્ણય વગર સમેટાઇ ગઇ, પણ સભ્ય દેશોએ વિકાસપંથે પ્રયાણ કરવું હશે તો સહકાર સાધ્યા વગર છૂટકો નથી
કાઠમંડુઃ ‘સાર્ક’ શિખર સંમેલનના પ્રથમ દિવસે જેમણે એકબીજા સામે જોયું પણ નહોતું તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પાકિસ્તાની સમોવડિયા નવાઝ શરીફે બીજા દિવસે સમાપન સમારોહમાં એકબીજા સાથે હસીને હાથ મિલાવવા સાથે થોડો સમય ચર્ચા કરીને એકબીજા સામે...
કાબુલઃ અફઘાનિસ્તાનના પાટનગર કાબૂલના પૂર્વ વિસ્તારમાં એક આત્મઘાતી હુમલાખોરે, બ્રિટિશ દૂતાવાસના એક વાહનને લક્ષ્ય બનાવતા તેમાં પાંચ વ્યક્તિનાં મૃત્યુ થયા છે જ્યારે ૩૦થી વધુ લોકો ઘાયલ થયા છે.
દક્ષિણ એશિયન દેશોના નેતાઓનું ૧૮મુ ‘સાર્ક’ શિખર સંમેલન ૨૬-૨૭ નવેમ્બરે નેપાળની રાજધાની કાઠમંડુમાં મળ્યું હતું. બે દિવસના આ શિખર સંમેલનના છેલ્લા દિવસે છ દેશોના...
જેદ્દાહઃ સાઉદી અરેબિયાના જેદ્દાહ નજીક એક લેબર કેમ્પમાં ૪૫ ભારતીય કામદારો મહિનાથી પગાર વિના ગોંધાઈ રહ્યા છે. સ્થાનિક ભારતીય હાઇ કમિશને આ મુદ્દાના ઉકેલ માટે સત્તાધીશો સમક્ષ રજૂઆત કરી છે.