ઈન્ડોનેશિયામાં પ્રમ્બાનન મંદિરની 1,168મી વર્ષગાંઠની ઉજવણી

ઈન્ડોનેશિયાના મધ્ય જાવામાં યોગકાર્તા શહેરની નજીક ભવ્યાતિભવ્ય હિંદુ મંદિર આવેલું છે. નવમી સદીના આ મંદિરને પ્રમ્બાનન મંદિર અથવા કેન્ડી પ્રમ્બાનન તરીકે પણ ઓળખવામાં આવે છે.

ભારતે આર્મેનિયાને આપ્યું સુરક્ષા કવચ ‘આકાશ’

પશ્ચિમી એશિયાના મિત્ર દેશ આર્મેનિયાને ભારતે પહેલી આકાશ એર ડિફેન્સ બેટરી વેચી છે. આ સાથે જ ભારતે સંરક્ષણ નિકાસ ક્ષેત્રમાં એક મોટી ઉપલબ્ધી મેળવીને ઇતિહાસ રચ્યો છે. ‘બ્રહ્મોસ’ મિસાઈલ મિત્ર દેશોને વેચ્યા બાદ આ બીજું હવાઈ કવચ છે જેની વિદેશમાં માગ...

સોંગીનોખૈરખાનઃ મોંગોલિયામાં પદ્માસનમાં બેઠેલા એક બૌદ્ધ સાધુનું ૨૦૦ વર્ષ જૂનું મમી મળી આવ્યું છે. મોંગોલિયાના શોધકર્તાઓને આ મમી ૨૭મી જાન્યુઆરીના રોજ મોંગોલિયાના...

નવી દિલ્હીઃ દક્ષિણ એશિયાનો ઈતિહાસ હજારો વર્ષ જુનો છે. પાકિસ્તાનમાં પણ અનેક ઐતિહાસિક સ્થળો છે. કરાચીસ્થિત પત્રકાર અને લેખિકા રીમા અબ્બાસીએ પાકિસ્તાનમાં...

ભારતની બહાર અમેરિકાના લોસ એન્જલસ શહેરમાં શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું સૌથી મોટું જિનાલય આકાર પામશે. જિનાલયનું બાંધકામ શાસન સમ્રાટ આચાર્ય વિજય નેમિસૂરિશ્વરજી મ.સા.ના સમુદાયના આચાર્ય વિજયશીલચંદ્રસૂરિશ્વરજી મ.સા.ના માર્ગદર્શનથી શરૂ થઇ રહેલા જિનાલયમાં...

કંપાલાઃ ૧૯૭૨માં યુગાન્ડામાંથી ગુજરાતીઓને હાંકી કાઢનારા તત્કાલીન આપખુદ શાસક ઇદી અમીનને યુગાન્ડાના મોટરસ્પોર્ટસ સંગઠન-એફએમયુએ મૂળ ગુજરાતી રેલી ડ્રાઇવર ચંદ્રશેખર...

દેશમાં ૨૦૦૧થી ૨૦૧૧ દરમિયાન મુસલમાનોની વસતીમાં ૨૪ ટકાનો વધારો થયો છે, જ્યારે આ દરમિયાન વસતી વધારાની રાષ્ટ્રીય સરેરાશ ૧૮ ટકા રહી હતી. તેના કારણે દેશની કુલ વસતીમાં મુસલમાનોની સખ્યા ૧૩.૪ ટકાથી વધીને ૧૪.૨ ટકા થઈ છે.ધાર્મિક સમૂહોની વસતી પ્રમાણે જાહેર...

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ફરીથી કેન્દ્ર સરકાર દ્વારા કાનૂની જોગવાઈ માટે વટહુકમનો રસ્તો અપનાવવા મુદ્દે ટિપ્પણી કરી છે. તેમણે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને સંબોધનમાં કહ્યું હતું કે ચર્ચા કર્યા વિના કાયદો લાગુ કરવો જનતાના...



to the free, weekly Gujarat Samachar email newsletter