હવાંગે ખુશી-સંતોષ માટે ઊંચા વેતનની નોકરી છોડી કેન્ટીનનું કામ પસંદ કર્યું

ચીનની 26 વર્ષીય યુવતીએ સમાજની અપેક્ષાઓ અને હાઇ સેલેરી વાળી કોર્પોટેટ જોબ છોડીને યુનિવર્સિટી કેન્ટીનમાં કામ કરવાનું પસંદ કર્યું છે. પત્રકારિતામાં માસ્ટર ડિગ્રી કરનારી હવાંગ કહે છે કે, એ તેની ખુશી અને માનસિક શાંતિ ઇચ્છતી હતી. આથી કેમ્પસ કેન્ટીનમાં...

ચોક્સીની ભારતવાપસી મુશ્કેલ છેઃ વ્હીસલ બ્લોઅર હરિપ્રસાદ

પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) કૌભાંડના વ્હીસલ બ્લોઅર હરિપ્રસાદના જણાવ્યા મુજબ મેહુલ ચોક્સીને પકડવામાં આવ્યા પછી પણ તેને ભારતમાં લાવવાનું કામ આસાન નથી. તેની પાસે અઢળક પૈસા છે. જેમ માલ્યા ભારતનાં પ્રત્યર્પણથી બચી રહ્યો છે તેમ ચોક્સી પણ છટકબારીઓ ગોતશે....

પોખારામાં અજાણ્યા લોકોના ટોળાએ રવિવારે ભારતીય નંબરપ્લેટ વાળી બસને સળગાવી હતી. જોકે ઘટનામાં કોઈ મુસાફરને ઈજા પહોંચી હોવાના અહેવાલ નથી. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં સીપીએન-માઓવાદીઓનો હાથ હોઈ શકે. ઉલ્લેખનીય છે કે, રવિવારે અહીં દેશવ્યાપી હડતાળ...

પેરિસમાં યોજાયેલી ક્લાઇમેટ ચેન્જ બેઠકનો મુખ્ય ઉદ્દેશ પૃથ્વી પર વધતું જતું પ્રદૂષણ ઘટાડવાનો છે. જોકે ૧૯૦થી વધુ દેશોને આવરી લેતી આ હાઈ-પ્રોફાઈલ બેઠક જ જંગી...

ફ્રાન્સની રાજધાની પેરિસમાં સોમવારે ક્લાઇમેટ કોન્ફરન્સના આરંભની સાથે સાથે ભારત-પાકિસ્તાન સંબંધોને લઇને ‘હવામાનમાં બદલાવ’ના પણ સંકેત મળ્યા છે. વડા પ્રધાન...

વૈશ્વિક પર્યાવરણમાં થઇ રહેલો બદલાવ ધનિક દેશોનું પાપ છે. આ માટે ભારત જરા પણ જવાબદાર નથી. ક્લાઇમેટ ચેન્જ સામેની લડાઇમાં પ્રભાવશાળી દેશોએ વધુ જવાબદારી નિભાવવી...

સેંકડો સશસ્ત્ર જૂથો વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષના કારણે સીરિયામાંથી મોટા પાયે લોકોની હિજરત ચાલુ છે. આ વર્ષે અત્યાર સુધીમાં ૬ લાખ કરતા પણ વધારે શરણાર્થીઓ...

કેન્દ્ર સરકારે ૨૧મી નવેમ્બરે આતંકવાદી જૂથો અંગે જાહેર કરેલા રિપોર્ટમાં કહ્યું છે કે, ભારતમાંથી અત્યાર સુધીમાં ૨૩ જેહાદી આતંકી સંગઠન આઇએસઆઈએસ માટે લડવા સિરિયા ગયા છે, પણ આ સંગઠન ભારત અને દક્ષિણ એશિયામાંથી આવેલા જેહાદીઓને ઉતરતી કક્ષાના લડાકુ માને...

આફ્રિકન દેશ માલીની રાજધાની બકોમાનની ફાઇવસ્ટાર હોટેલ પર ૨૦મી નવેમ્બરે થયેલા આતંકી હુમલામાં ભારતીય મૂળની અમેરિકન નાગરિક ૪૧ વર્ષીય અનિતા અશોક દાતારનું મોત થયું હતું.

નેપાળના વડા પ્રધાન કે. પી. ઓલીએ ૧૬મી નવેમ્બરે ભારતને જણાવ્યું હતું કે, ભારત નેપાળની આંતરિક બાબતોમાં દખલગીરી ન કરે તો બંને દેશના સંબંધો વધુ સારા રહેશે. નેપાળનું બંધારણ તૈયાર કરવું તે નેપાળનો આંતરિક પ્રશ્ન છે અને નેપાળ તેને સારી રીતે સમજે છે અને...

ગ્લેમરની રાજધાની પેરિસ ૧૪મી નવેમ્બરની સાંજે આતંકી હુમલાઓથી રક્તરંજિત બની ગઈ હતી. એકે-૪૭ અને આત્મઘાતી બેલ્ટનો સહારો લઈને આઇએસના ૮ આતંકવાદીઓએ ફ્રાંસમાં ૬...

રોમાનિયાની રાજધાની બુખારેસ્ટની કલેક્ટિવ નાઇટ ક્લબમાં ૩૦મી ઓક્ટોબરે રાત્રે ૧૧ વાગે આતશબાજીને કારણે આગ લાગતાં વિસ્ફોટ થયો હતો. તે સમયે ક્લબમાં ૪૦૦ લોકો હાજર હતા અને તેમાંથી ૨૭ લોકોનાં મૃત્યુ થયાં હતાં.



to the free, weekly Gujarat Samachar email newsletter