વડોદરાની નિશા 6 દેશનો પ્રવાસ પૂર્ણ કરી સાઇકલ પર રશિયા પહોંચી

સાઇકલ લઈને વડોદરાથી લંડન પહોંચવાના પડકારજનક લક્ષ્ય સાથે પ્રવાસે નીકળેલી નિશા કુમારીએ છ દેશોની યાત્રા પૂર્ણ કરીને સાતમા દેશ રશિયામાં પ્રવેશ મેળવ્યો છે. હજારો કિલોમીટર લાંબા, દુષ્કર અને સાહસિક સાયકલ પ્રવાસના 153 દિવસ પૂરા થયા છે અને તેણે અત્યાર...

ગૌતમ અદાણી સામે અમેરિકામાં છેતરપિંડીનો કેસઃ તેમની સામે કેવા અને કેટલા મોટા પડકારો છે?

ભારતના સૌથી અમીર અને શક્તિશાળી ઉદ્યોગપતિઓમાં 62 વર્ષના ગૌતમ અદાણીનું નામ આવે છે. અમેરિકામાં તેમના પર અને તેમના થોડા સાથીદારો પર રૂ. 2100 કરોડની લાંચ આપવાનો અને છેતરપિંડી કરવાના આરોપો લાગ્યા છે. અત્યાર સુધીમાં તેમના પર લાગેલા આરોપોમાં આ સૌથી...

કાબુલઃ અફઘાનિસ્તાનના પાટનગર કાબૂલના પૂર્વ વિસ્તારમાં એક આત્મઘાતી હુમલાખોરે, બ્રિટિશ દૂતાવાસના એક વાહનને લક્ષ્ય બનાવતા તેમાં પાંચ વ્યક્તિનાં મૃત્યુ થયા છે જ્યારે ૩૦થી વધુ લોકો ઘાયલ થયા છે.

દક્ષિણ એશિયન દેશોના નેતાઓનું ૧૮મુ ‘સાર્ક’ શિખર સંમેલન ૨૬-૨૭ નવેમ્બરે નેપાળની રાજધાની કાઠમંડુમાં મળ્યું હતું. બે દિવસના આ શિખર સંમેલનના છેલ્લા દિવસે છ દેશોના...

જેદ્દાહઃ સાઉદી અરેબિયાના જેદ્દાહ નજીક એક લેબર કેમ્પમાં ૪૫ ભારતીય કામદારો મહિનાથી પગાર વિના ગોંધાઈ રહ્યા છે. સ્થાનિક ભારતીય હાઇ કમિશને આ મુદ્દાના ઉકેલ માટે સત્તાધીશો સમક્ષ રજૂઆત કરી છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter