
આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ભારત અને પાકિસ્તાન વચ્ચે બર્મિંગહામમાં રમાયેલી સૌપ્રથમ મેચમાં વિજય માલ્યા સ્ટેડિયમમાં હાજર હોવાની તસવીરો ટ્વીટર પર વહેતી થઈ...
કોવિડ-19 ફંડિંગમાં 2.4 મિલિયન પાઉન્ડની છેતરપીંડી આચરનારી બર્મિંગહામ કોવિડ ફ્રોડ ગેંગના 9 અપરાધીને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે શુક્રવાર 6 ડિસેમ્બરે કુલ 50 વર્ષ જેટલી જેલની સજા ફરમાવી હતી.અપરાધીઓએ 2020માં કોવિડ મહામારી ફાટી નીકળ્યા પછી સરકાર દ્વારા...
સાફ્રી બોઈઝ ભાંગડા ગ્રૂપથી પ્રસિદ્ધિમાં આવેલા અને બ્રિટિશ એશિયન મ્યુઝિકના પ્રણેતા ગણાવાયેલા ભાંગડા લેજન્ડ બલવિન્દર સાફ્રીનું 63 વર્ષની વયે અવસાન થયું છે. મ્યુઝિક સ્ટાર બલવિન્દરને જુલાઈ મહિનાની શરૂઆતમાં વુલ્વરહેમ્પ્ટનની ન્યૂ ક્રોસ હોસ્પિટલમાંછી...
આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ભારત અને પાકિસ્તાન વચ્ચે બર્મિંગહામમાં રમાયેલી સૌપ્રથમ મેચમાં વિજય માલ્યા સ્ટેડિયમમાં હાજર હોવાની તસવીરો ટ્વીટર પર વહેતી થઈ...
એજબસ્ટન ગ્રાઉન્ડમાં ભારત-પાકિસ્તાન વચ્ચે વન-ડે મેચનો પ્રારંભ થયો તે પહેલાં તહરિક-એ-કાશ્મીર યુકે નામના પાકિસ્તાન પ્રેરિત જૂથ દ્વારા કાશ્મીરની આઝાદી માટે...
પિતા એક ઘટાદાર વૃક્ષ છે જેની છાયામાં માતા સહિત આખોય પરિવાર નિશ્ચિંત બની નિરાંતે રહે છે, મા ઘરનું ગૌરવ છે તો પિતા ઘરનું અસ્તિત્વ છે; માતા પાસે અશ્રુધારા...
"માતૃ વંદના" કાર્યક્રમોને લંડન સહિત વિવિધ શહેરોમાં મળેલી અનેરી સફળતા અને જનેતાને વંદન કરતી શબ્દાંજલિઅો સહિત વિવિધ માહિતી ધરાવતા "માતૃ વંદના વિશેષાંક"ની...
વેસ્ટ મીડલેન્ડ્સના નોલમાં આવેલી એવોર્ડવિજેતા ભારતીય રેસ્ટોરાં ‘ઈલોરા’ એ નેશનલ ચેરિટી મેકમિલન કેન્સર સપોર્ટને ૧૨,૬૧૦ પાઉન્ડનું દાન આપ્યું હતું. ૧૯૬૮માં...
નાણાના બદલામાં રહેવાસીઓના કચરાને એકત્ર કરતા નદીમ અલીને બર્મિંગહામ મેજિસ્ટ્રેટ્સ કોર્ટે શુક્રવાર ૩૧ માર્ચે પર્યાવરણ સંબંધિત ગુનાઓ સંદર્ભે આઠ મહિનાની જેલની સજા ફરમાવી હતી. વોરવિક રોડ, સ્પાર્કહિલના ૪૬ વર્ષીય નદીમ અલીએ નવ ગુનાની કબૂલાત કરી હતી....
વેસ્ટમિન્સ્ટર હુમલાખોર ખાલિદ મસૂદની બર્મિંગહામની પ્રવૃત્તિઓ પર ડિટેક્ટિવ્ઝ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. માહિતગાર સૂત્રોએ જણાવ્યા અનુસાર બે વર્ષથી બર્મિંગહામમાં...
એક સ્પેનીશ કહેવત છે કે માતાનો એક અંશ અસંખ્ય ધર્મગુરુઓના જેટલો જ મહત્વનો છે અને માટે જ આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે માનવતા અને સંસ્કૃતિનું મહાવિદ્યાલય અને સાચું સ્વર્ગ આપણી માતાનાં ચરણોની નીચે છે. આપણી જન્મદાત્રી માતાને ખરા દિલથી ભાવાંજલિ અર્પણ...
બાંગલાદેશી લિપ ફિલર પ્રેક્ટિશનર ગોલમ ચૌધરીના હાથે હોઠને આકર્ષક બનાવવા ગયેલી ઓછામાં ઓછી ૨૦ મહિલાએ તેઓ સોજા, ઈજા અને ઈન્ફેક્શનથી પીડાઈ રહી હોવાની ફરિયાદ કરી છે. લિપ ફિલિંગ પછી તેમનાં હોઠની હાલત ખરાબ થઈ છે.
હિજાબ પહેરીને બર્મિંગહામ સિટી સેન્ટરમાં ડાન્સ કરતી ૧૭ વર્ષીય મુસ્લીમ સગીરાનો વીડિયો ઓનલાઈન થયા પછી ઘણી વ્યક્તિઓ તરફથી તેને જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી રહી છે. તે મિત્રો સાથે શોપિંગ કરવા ગઈ હતી તે પછી તે ખૂબ ટૂંકા વીડિયોમાં તે માસ્ક પહેરેલી...