
મિડલેન્ડ્સમાં સર્વોચ્ચ રેન્કના ભારતીય રાજદ્વારી ડો. અમન પૂરી યુકેમાં તેમના સમકક્ષોમાં સૌથી યુવાન છે. તેમની વર્તમાન ભૂમિકા બર્મિંગહામસ્થિત ભારતીય કોન્સલ...
કોવિડ-19 ફંડિંગમાં 2.4 મિલિયન પાઉન્ડની છેતરપીંડી આચરનારી બર્મિંગહામ કોવિડ ફ્રોડ ગેંગના 9 અપરાધીને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે શુક્રવાર 6 ડિસેમ્બરે કુલ 50 વર્ષ જેટલી જેલની સજા ફરમાવી હતી.અપરાધીઓએ 2020માં કોવિડ મહામારી ફાટી નીકળ્યા પછી સરકાર દ્વારા...
સાફ્રી બોઈઝ ભાંગડા ગ્રૂપથી પ્રસિદ્ધિમાં આવેલા અને બ્રિટિશ એશિયન મ્યુઝિકના પ્રણેતા ગણાવાયેલા ભાંગડા લેજન્ડ બલવિન્દર સાફ્રીનું 63 વર્ષની વયે અવસાન થયું છે. મ્યુઝિક સ્ટાર બલવિન્દરને જુલાઈ મહિનાની શરૂઆતમાં વુલ્વરહેમ્પ્ટનની ન્યૂ ક્રોસ હોસ્પિટલમાંછી...
મિડલેન્ડ્સમાં સર્વોચ્ચ રેન્કના ભારતીય રાજદ્વારી ડો. અમન પૂરી યુકેમાં તેમના સમકક્ષોમાં સૌથી યુવાન છે. તેમની વર્તમાન ભૂમિકા બર્મિંગહામસ્થિત ભારતીય કોન્સલ...
અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં સ્વામીનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજ સાથે અમેરિકાના પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ બરાક ઓબામાની ઐતિહાસિક મુલાકાત...
સાધુ થવું સહેલું છે, પરંતુ સાધુતાને સિદ્ધ કરવી કપરી છે. આજકાલ સાચી સાધુતાનો પર્યાય શોધવાની એક વિમાસણ પેદા થઈ છે ત્યારે સાચી સેવા દ્વારા સાધુતાને સોનેરી...
બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના આધ્યાત્મિક ગુરુ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ આગામી તા. ૨૨ સપ્ટેમ્બરથી ૨૧ ઓક્ટોબર સુધી યુકે...
યુકેમાં ભારતીય મૂળના પંજાબી ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને ત્યાં જન્મેલા બાળકનો કેસ જીતીને તેને બ્રિટિશ નાગરિકત્વ અપાવનાર ચાર્લ્સ સાયમન્સ સોલીસીટર્સના ગુરપાલ સિંઘ...
પ્રિય વાચક મિત્રો અને જાહેરખબરદાતાઅો,યા દેવી સર્વભૂતેષુ, શક્તિરૂપેણ સંસ્થિતા ।નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમઃ ।।નવરાત્રિ એટલે માતાજીની આરાધનાનું...
પહેલી સપ્ટેમ્બરે સાંજના પાંચ વાગ્યાના સુમારે બર્મિંગહામના હેન્ડ્સવર્થમાં સોહો રોડ પરની પાહલ્‘સ જ્વેલરી શોપ પર બુકાનીબંધ લૂંટારું ત્રાટક્યા હતા. સીસીટીવી ફૂટેજ અનુસાર આ લૂંટારું સ્લેજહેમર અને ચાકુથી સજ્જ હતા. ઘટનાને નજરે નિહાળનારા સાક્ષીઓ અને...
ક્વીન દ્વારા MBEનું સન્માન મેળવનારા સ્થાનિક બિઝનેસમેન આફતાબ ચુઘતાઈના બેબીવેર સ્ટોરે તેમના એક વર્કરને ૧૪,૧૪૨ પાઉન્ડ ચૂકવ્યા ન હોવાથી ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ, એનર્જી...
અમુક પ્રકારની ફીશની એલર્જી ધરાવતા અલ હીજરાહ સ્કૂલના નવ વર્ષના બાળક મોહમ્મ્દ ઈસ્માઈલ અશરફનું સ્કૂલના ડિનરમાં ફીશ ફિંગર ખાધા પછી મૃત્યુ થયું હતું. મોહમ્મદ અગાઉ પણ નિયમિત ફીશ અને ચીપ્સ ખાતો હતો અને તેને ક્યારેય રિએક્શન આવ્યું ન હતું.
આગના સંજોગોમાં સુરક્ષાની અપૂરતી વ્યવસ્થા બદલ ટીવર્ટન રોડ પર સેલી ઓકમાં આવેલા એક મકાનના ૩૪ વર્ષીય માલિક અમિત શર્માને બર્મિંગહામ મેજિસ્ટ્રેટ કોર્ટે ૧,૨૫૦ પાઉન્ડ કોસ્ટ તેમજ ૨,૭૯૫ પાઉન્ડનો દંડ ફટકાર્યો હતો.