કોવિડ ફ્રોડ ગેંગના 9 અપરાધીને કુલ 50 વર્ષની જેલ

કોવિડ-19 ફંડિંગમાં 2.4 મિલિયન પાઉન્ડની છેતરપીંડી આચરનારી બર્મિંગહામ કોવિડ ફ્રોડ ગેંગના 9 અપરાધીને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે શુક્રવાર 6 ડિસેમ્બરે કુલ 50 વર્ષ જેટલી જેલની સજા ફરમાવી હતી.અપરાધીઓએ 2020માં કોવિડ મહામારી ફાટી નીકળ્યા પછી સરકાર દ્વારા...

ભાંગડા લેજન્ડ બલવિન્દર સાફ્રીના મોત સામેના સંઘર્ષનો આખરે અંત

સાફ્રી બોઈઝ ભાંગડા ગ્રૂપથી પ્રસિદ્ધિમાં આવેલા અને બ્રિટિશ એશિયન મ્યુઝિકના પ્રણેતા ગણાવાયેલા ભાંગડા લેજન્ડ બલવિન્દર સાફ્રીનું 63 વર્ષની વયે અવસાન થયું છે. મ્યુઝિક સ્ટાર બલવિન્દરને જુલાઈ મહિનાની શરૂઆતમાં વુલ્વરહેમ્પ્ટનની ન્યૂ ક્રોસ હોસ્પિટલમાંછી...

૧૩ વર્ષની બાળા પર બળાત્કાર કરી તેને સગર્ભા બનાવનારા ૭૪ વર્ષીય પેન્શનર કાર્વેલ બેનેટને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે ત્રીજી ઓગસ્ટ મંગળવારે ૧૧ વર્ષની જેલની સજા...

ત્રણ વર્ષની બાળા કાયલી-જાયડે પ્રિસ્ટની હત્યાના અપરાધમાં બર્મિંગહામ ક્રાઉન કોર્ટે તેની પાર્ટીલવિંગ માતા નિકોલા પ્રિસ્ટ અને તેના પૂર્વ પ્રેમી કેલુમ રેડફર્નને...

વ્યૂ (Vue) સિનેમા ચેઈનની સ્ટાર સિટી બ્રાન્ચમાં માર્ચ ૨૦૧૮માં સીટ તૂટી પડવાની ઘટનામાં ૨૪ વર્ષીય કસ્ટમર અતીક રફિકના મોતના પગલે સિનેમાએ પરિવાર અને મિત્રોની...

૨૦૧૭ના નવેમ્બરમાં બર્મિંગહામના રૂકરી રોડ પર રસ્તો ઓળંગી રહેલી મહિલા કૃષ્ણાદેવી દ્રોયને ટ્ક્કર લગાવીને તેમનું મૃત્યુ નીપજાવવાની ઘટનામાં બર્મિંગહામ કોર્ટે...

બર્મિંગહામની ચાર વર્ષની બ્રિટિશ શીખ બાળા દયાલ કૌરે ૧૪૫નો આઈક્યુ (IQ – ઈન્ટેલિજન્સ ક્વોશન્ટ) હાંસલ કરીને ઈતિહાસ રચ્યો છે. ઉત્કૃષ્ટ બુદ્ધિમત્તાવાળા બાળકોની...

લોકડાઉનના કારણે વેલેન્ટાઈનના દિવસે ટેબલ્સ ખાલી રહેવાની સમસ્યાને ઉકેલવા બર્મિંગહામની બ્રોડ સ્ટ્રીટ પરના ભારતીય રેસ્ટોરાં ‘વારાણસી’ દ્વારા એરોપ્લેનના બિઝનેસ...

વેસ્ટ મીડલેન્ડ્સ પોલીસના ના ૪૩ વર્ષીય PCSO એન્ડી પોપે જણાવ્યું હતું કે એક વખત જોયેલો ચહેરો તેમને વર્ષો સુધી યાદ રહે છે અને ફેસ કવરિંગ પહેરેલા લોકોમાંથી...

યુરોપની સૌથી મોટી લોકલ ઓથોરિટી- બર્મિંગહામ સિટી કાઉન્સિલ દ્વારા કરાયેલા સર્વેના આંચકાજનક તારણો અનુસાર કાઉન્સિલમાં ભરતીમાં શ્વેત અરજદારોની તુલનાએ અશ્વેત,...

૧૯૭૪ના બર્મિંગહામ પબ બોમ્બિંગ્સમાં હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ પબ્લિક ઈન્ક્વાયરી વિશે વિચારી રહ્યા હોવાનું ૧૯ ઓક્ટોબરે જાણવા મળ્યું હતું. બર્મિંગહામ મેલ...

લેસ્ટર-બર્ટન રેલવે લાઈનને એમેઝોનનો ટેકોઃ કોલવિલે એને એશબી થઈને લેસ્ટરથી બર્ટનની ૩૧ માઈલ લાંબી રેલવે લાઈન પેસેન્જર રુટ તરીકે ફરી શરુ કરવાના કેમ્પેઈનને એમેઝોનનો ટેકો સાંપડ્યો છે. ઈસ્ટ મિડલેન્ડ્સ ચેમ્બરના સભ્યોએ પણ પ્રોજેક્ટને ટેકો જાહેર કર્યો...



to the free, weekly Gujarat Samachar email newsletter