બર્મિંગહામઃ વેશ્યાગૃહ ચલાવવા અને ડ્રગ્સ રેક્ટ માટે જેલની સજા કરાયેલા વેસ્ટ મિડલેન્ડ્સના પૂર્વ પોલીસ ઉસ્માન ઈકબાલ જાહેર હોદ્દા પર ગેરવર્તનના ત્રણ આરોપ મુદ્દે નવી સજાનો સામનો કરી રહ્યા છે.
સાફ્રી બોઈઝ ભાંગડા ગ્રૂપથી પ્રસિદ્ધિમાં આવેલા અને બ્રિટિશ એશિયન મ્યુઝિકના પ્રણેતા ગણાવાયેલા ભાંગડા લેજન્ડ બલવિન્દર સાફ્રીનું 63 વર્ષની વયે અવસાન થયું છે. મ્યુઝિક સ્ટાર બલવિન્દરને જુલાઈ મહિનાની શરૂઆતમાં વુલ્વરહેમ્પ્ટનની ન્યૂ ક્રોસ હોસ્પિટલમાંછી...
82 વર્ષની જૈફ વયે બર્મિંગહામના દાદીમા જિના હેરિસે બ્રિટિશ ટાપુના બે છેડાં લેન્ડ્ઝ એન્ડથી જ્હોન ઓ’ગ્રોટ્સ સુધી સાઈકલ ચલાવનાર સૌથી મોટી વયની મહિલા તરીકેનું બિરુદ પ્રાપ્ત કર્યું છે. તેમણે આ સાઈકલયાત્રા 28 દિવસમાં પૂર્ણ કરવા સાથે ડોમેસ્ટિક એબ્યુઝ...
બર્મિંગહામઃ વેશ્યાગૃહ ચલાવવા અને ડ્રગ્સ રેક્ટ માટે જેલની સજા કરાયેલા વેસ્ટ મિડલેન્ડ્સના પૂર્વ પોલીસ ઉસ્માન ઈકબાલ જાહેર હોદ્દા પર ગેરવર્તનના ત્રણ આરોપ મુદ્દે નવી સજાનો સામનો કરી રહ્યા છે.
નોર્થ યોકર્શાયરના સ્કીપ્ટન નજીક આવેલા ક્રેકો ખાતે રહેતા અૌડ્રે હેમન્ડ નામના ૯૨ વર્ષના વૃધ્ધ વિધવાના ઘરમાં કેરર તરીકે ઘુસી ગયેલ મહિલા અને તેની અન્ય સાગરીતોએ આશરે ૫ લાખ પાઉન્ડની ચોરી કરી હોવાની સુનાવણી કોર્ટમાં ચાલી રહી છે.
લફબરોઃ અપરાધ સામે લડતી ચેરિટી સંસ્થા ક્રાઈમસ્ટોપર્સ દ્વારા તહેવારોની મોસમમાં લોકોને વધુપડતા શરાબપાનના જોખમથી સાવધાન કરાઈ રહ્યા છે. સંસ્થાના ઈસ્ટ મિડલેન્ડ્સ...
ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ તરફથી અહમદ ગુલના નવલિકા સંગ્રહ ‘અજાણ્યાં’ને ૨૦૧૨ના શ્રેષ્ઠ નવલિકા સંગ્રહ ‘ગુજરાત દર્પણ’ પારિતોષિક પ્રાપ્ત થયું છે.
બર્મિંગહામઃ સોલિહલ વિમેન્સ ઈન્સ્ટિટ્યુટ, બર્મિંગહામ ખાતે સાઉથ એશિયન કળા જૂથ શ્રુથિ યુકે દ્વારા વાર્ષિક ભોજન સમારંભ યોજાયો હતો. આ સમારંભમાં ચારથી ૧૪ વર્ષ...
બર્મિંગહામઃ વેસ્ટ મિડલેન્ડ્સમાં પોતાની કિશોર વયની પૂર્વ ગર્લફ્રેન્ડ વિક્કી હોર્સમાને સંબંધ તોડી નાખતાં ઈર્ષાસભર ૮૦ વર્ષીય પેન્શનર પ્રેમી મોહમ્મદ રફીકે...