ભાંગડા લેજન્ડ બલવિન્દર સાફ્રીના મોત સામેના સંઘર્ષનો આખરે અંત

સાફ્રી બોઈઝ ભાંગડા ગ્રૂપથી પ્રસિદ્ધિમાં આવેલા અને બ્રિટિશ એશિયન મ્યુઝિકના પ્રણેતા ગણાવાયેલા ભાંગડા લેજન્ડ બલવિન્દર સાફ્રીનું 63 વર્ષની વયે અવસાન થયું છે. મ્યુઝિક સ્ટાર બલવિન્દરને જુલાઈ મહિનાની શરૂઆતમાં વુલ્વરહેમ્પ્ટનની ન્યૂ ક્રોસ હોસ્પિટલમાંછી...

દાદીમા જિના હેરિસનો બ્રિટન ટાપુના બે છેડાનું અંતર કાપવાનો વિક્રમ

82 વર્ષની જૈફ વયે બર્મિંગહામના દાદીમા જિના હેરિસે બ્રિટિશ ટાપુના બે છેડાં લેન્ડ્ઝ એન્ડથી જ્હોન ઓ’ગ્રોટ્સ સુધી સાઈકલ ચલાવનાર સૌથી મોટી વયની મહિલા તરીકેનું બિરુદ પ્રાપ્ત કર્યું છે. તેમણે આ સાઈકલયાત્રા 28 દિવસમાં પૂર્ણ કરવા સાથે ડોમેસ્ટિક એબ્યુઝ...

બર્મિંગહામઃ કન્વીનિઅન્સ સ્ટોર્સના ૪૭ વર્ષીય માલિક એક્લામુર રહેમાનને બર્મિંગહામ મેજિસ્ટ્રેટ્સ કોર્ટ દ્વારા £૪૦૬૨નો દંડ અને કોર્ટખર્ચ ચુકવવા આદેશ કરાયો છે. રહેમાને ખાદ્યસુરક્ષા અને સ્વચ્છતા નિયમોનો ભંગ કર્યો હતો. રહેમાન બર્મિંગહામમાં બાંગલા ફૂડ...

બર્મિંગહામઃ અત્યાધુનિક નવી લાઈબ્રેરીના નિર્માણ પાછળ £૧૮૮ મિલિયનનો ખર્ચ કર્યા પછી બર્મિંગહામ સિટી કાઉન્સિલ પાસે પુસ્તકો ખરીદવાના નાણા ખૂટી પડતા તે હાસ્યાસ્પદ...

બર્મિંગહામઃ અગ્રણી હેલ્થકેર સંસ્થાઓ અને ચેરિટીઝ સાથે મળીને BAPS ચેરિટીઝ દ્વારા બર્મિંગહામના BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે ૨૬ જુલાઈએ કોમ્યુનિટી હેલ્થ...

બર્મિંગહામઃ ભારતના પૂર્વ કેબિનેટ સેક્રેટરી અજીતકુમાર સેઠને યુનિવર્સિટી ઓફ બર્મિંગહામ દ્વારા ‘ડોક્ટર ઓફ ધ યુનિવર્સિટી’ની માનદ્ ડોક્ટરેટ પદવીથી વિભૂષિત કરાયા...

બર્મિંગહામઃ BAPSચેરિટીઝ દ્વારા બર્મિંગહામના હોલ ગ્રીન શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે રવિવાર, ૨૬ જુલાઈએ ઈન્ટરએક્ટિવ કોમ્યુનિટી હેલ્થ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય મેળામાં બ્લડ પ્રેશર, કોલેસ્ટરોલ, ડાયાબીટીસ, હૃદયરોગ, કેન્સર, વૃદ્ધાવસ્થામાં...

લંડન, બર્મિંગહામઃ રોધરહામ બાળ યૌનશોષણની નવી તપાસમાં નેશનલ ક્રાઈમ એજન્સીને વધુ ૩૦૦ શકમંદની ભાળ મળી છે. એજન્સીએ જણાવ્યું છે કે નવા શકમંદોમાં એશિયન પુરુષોની,...

બર્મિંગહામ, જલંધરઃ ભારતની બિઝનેસ મુલાકાતે ગયેલા બ્રિટિશ ભારતીય બિઝનેસમેન અને રામાદા પાર્ક હોલ હોટેલના માલિક રણજિતસિંહ પોવારની હત્યા સંબંધે ટેક્સી ડ્રાઈવર...

બર્મિંગહામઃ ભારતની બિઝનેસ મુલાકાત દરમિયાન લાપતા ૫૪ વર્ષીય પિતા રણજિતસિંહ પોવારના વુલ્વરહેમ્પ્ટનમાં રહેતા પરિવારે તેમને શોધવા અને યુકેમાં સલામત લાવવા માટે...

બર્મિંગહામઃ ગત મહિને લેસ્ટરશાયરના લ્યુટરવર્થ નજીક A5 રોડ પર પોલીસ કાર સાથે અથડામણમાં મૃત્યુને ભેટેલા હેન્ડ્સવર્થ વૂડના યુવાન પિતા જીતેન્દ્ર દદ્રાલને લોકોએ...

બર્મિંગહામઃ એકોક્સ ગ્રીનમાં ટેરેસ સાથેના નાના મકાનને મસ્જિદ અને મુસ્લિમ સ્કૂલમાં ફેરવવાની યોજના કાઉન્સિલરોએ પૂરતી જગ્યા ન હોવાના કારણસર ફગાવી દીધી છે. બર્મિંગહામની એકોક્સ ગ્રીન સિટી કાઉન્સિલે જણાવ્યું હતું કે ૧૪૦ બંદગીકારો માટે આ જગ્યા નાની...



to the free, weekly Gujarat Samachar email newsletter