કોવિડ ફ્રોડ ગેંગના 9 અપરાધીને કુલ 50 વર્ષની જેલ

કોવિડ-19 ફંડિંગમાં 2.4 મિલિયન પાઉન્ડની છેતરપીંડી આચરનારી બર્મિંગહામ કોવિડ ફ્રોડ ગેંગના 9 અપરાધીને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે શુક્રવાર 6 ડિસેમ્બરે કુલ 50 વર્ષ જેટલી જેલની સજા ફરમાવી હતી.અપરાધીઓએ 2020માં કોવિડ મહામારી ફાટી નીકળ્યા પછી સરકાર દ્વારા...

ભાંગડા લેજન્ડ બલવિન્દર સાફ્રીના મોત સામેના સંઘર્ષનો આખરે અંત

સાફ્રી બોઈઝ ભાંગડા ગ્રૂપથી પ્રસિદ્ધિમાં આવેલા અને બ્રિટિશ એશિયન મ્યુઝિકના પ્રણેતા ગણાવાયેલા ભાંગડા લેજન્ડ બલવિન્દર સાફ્રીનું 63 વર્ષની વયે અવસાન થયું છે. મ્યુઝિક સ્ટાર બલવિન્દરને જુલાઈ મહિનાની શરૂઆતમાં વુલ્વરહેમ્પ્ટનની ન્યૂ ક્રોસ હોસ્પિટલમાંછી...

બર્મિંગહામઃ એકોક્સ ગ્રીનમાં ટેરેસ સાથેના નાના મકાનને મસ્જિદ અને મુસ્લિમ સ્કૂલમાં ફેરવવાની યોજના કાઉન્સિલરોએ પૂરતી જગ્યા ન હોવાના કારણસર ફગાવી દીધી છે. બર્મિંગહામની એકોક્સ ગ્રીન સિટી કાઉન્સિલે જણાવ્યું હતું કે ૧૪૦ બંદગીકારો માટે આ જગ્યા નાની...

બર્મિંગહામઃ એક્ઝામ બોર્ડ્સ દ્વારા GCSE અને ‘A’ લેવલ્સમાં ગુજરાતી ભાષા રદ કરવાની સૂચિત યોજના પર ચર્ચા કરવા બર્મિંગહામમાં ગત ગુરુવારે શ્રી લક્ષ્મીનારાયણ ટેમ્પલ ખાતે વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કો-ઓર્ડિનેટર જયેશ ચાવડાએ આવો નિર્ણય લેનારાઓ...

બર્મિંગહામઃ સોલિહલમાં વાર્ષિક ૧૬ મિલિયન પાઉન્ડનું ટર્નઓવર ધરાવતી ગ્લોબલ રીસાઈકલિંગ ફર્મના ૩૯ વર્ષીય માલિક રોનાન ઘોષ બર્મિંગહામના ટેસ્કો સ્ટોરમાં ખરીદી...

ગ્લોસ્ટરશાયરના બર્ડલેન્ડમાં ગત સપ્ટેમ્બર માસમાં જન્મેલા અને તે સમયે માત્ર છ ઇંચની ઉંચાઇ ધરાવતા કિંગ પેંગ્વીનનું કદ માત્ર પાંચ જ માસમાં વધીને અઢી ફીટ થઇ ગયું છે. આજ રીતે જન્મ સમય તેનું વજન માત્ર ૨૩૦ ગ્રામ હતું, જે આજે સાડા નવ કિલો થઇ ગયું છે. સુંદર...

બર્મિંગહામઃ સેક્સ સીલેક્શન એબોર્શનના ખાનગી પ્રોસિક્યુશનમાં સ્થાનિક ડોક્ટર પલાનિઆપ્પન રાજમોહનને યુવતી ઐસલિંગ હ્યુબર્ટના આરોપોનો ઉત્તર વાળવા બર્મિંગહામ ક્રાઉન કોર્ટે આદેશ કર્યો છે.

બર્મિંગહામઃ પરવાનગી વિના રેન્જ રોવર કાર લઈને નીકળેલા ૧૯ વર્ષીય તરુણ ક્રિપાલસિંહ સોખીએ કરેલા અકસ્માતમાં તેના દાદાને જ કચડી નાખ્યા હતા. બર્મિંગહામ ક્રાઉન...

બર્મિંગહામઃ લર્નિંગ ડિસેબિલિટીઝ ધરાવતા ૧૬ વર્ષના વિદ્યાર્થી સાથે સેક્સ માણવાના ગુનાસર શિક્ષિકા અમરદીપ ભોપારીને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે ૧૬ જાન્યુઆરીએ બે...

બર્મિંગહામઃ વિન્સન ગ્રીન ખાતે ઓગસ્ટ ૨૦૧૧ના રમખાણોમાં જાન ગુમાવનાર હારૂન જહાનના પિતા તારિક જહાને ત્રણ મૃત્યુ અંગે જાહેર ઈન્ક્વાયરીની માગણી પોલીસ મિનિસ્ટર...

બર્મિંગહામઃ  અર્ધબધિર પેન્શનર મહિલા સતિન્દર ખોલીને મોટા અવાજે સતત ભાંગડા મ્યુઝિક વગાડી પડોશીઓને ત્રાસ પહોંચાડવા અને પર્યાવરણ સુરક્ષા કાયદાના ભંગ બદલ £૪૦૦નો દંડ અને £૧,૭૪૭ કોર્ટખર્ચ અને £૪૦ વિક્ટિમ ચાર્જ ચુકવવા આદેશ કરાયો હતો.

બર્મિંગહામઃ બેપરવા મોટરચાલક નસીબ ઈલાહીએ શેફિલ્ડ કાર અકસ્માતમાં ૧૪ વર્ષની તરુણી જસ્મીન ચાનને કચડી નાખી હતી. સ્કૂલગર્લ જસ્મીને આ અકસ્માતમાં તેની મિત્રને ધક્કો મારી બચાવી લીધી હતી, પરંતુ તે ખુદ શિકાર બની ગઈ હતી.



to the free, weekly Gujarat Samachar email newsletter