ભાંગડા લેજન્ડ બલવિન્દર સાફ્રીના મોત સામેના સંઘર્ષનો આખરે અંત

સાફ્રી બોઈઝ ભાંગડા ગ્રૂપથી પ્રસિદ્ધિમાં આવેલા અને બ્રિટિશ એશિયન મ્યુઝિકના પ્રણેતા ગણાવાયેલા ભાંગડા લેજન્ડ બલવિન્દર સાફ્રીનું 63 વર્ષની વયે અવસાન થયું છે. મ્યુઝિક સ્ટાર બલવિન્દરને જુલાઈ મહિનાની શરૂઆતમાં વુલ્વરહેમ્પ્ટનની ન્યૂ ક્રોસ હોસ્પિટલમાંછી...

દાદીમા જિના હેરિસનો બ્રિટન ટાપુના બે છેડાનું અંતર કાપવાનો વિક્રમ

82 વર્ષની જૈફ વયે બર્મિંગહામના દાદીમા જિના હેરિસે બ્રિટિશ ટાપુના બે છેડાં લેન્ડ્ઝ એન્ડથી જ્હોન ઓ’ગ્રોટ્સ સુધી સાઈકલ ચલાવનાર સૌથી મોટી વયની મહિલા તરીકેનું બિરુદ પ્રાપ્ત કર્યું છે. તેમણે આ સાઈકલયાત્રા 28 દિવસમાં પૂર્ણ કરવા સાથે ડોમેસ્ટિક એબ્યુઝ...

યુકેના નેશનલ લોટરીના ઇતિહાસમાં સૌથી મોટા ઇનામ £૬૬ મિલિયનની લોટરીમાં સહ વિજેતા થનાર વુસ્ટરની ૪૮ વર્ષની સુસાન હિંટે પોતાની લોટરીની ટિકીટ જીન્સ સાથે ધોઇ નાંખી...

બર્મિંગહામઃ મિડલેન્ડ્સના સૌથી મોટા અને લોકપ્રિય મંદિરોમાં સ્થાન ધરાવતા એક મંદિરના ભક્તો એમ માને છે કે થોડા ધનવાન લોકો શ્રી વેંકટેશ્વરા બાલાજી ટેમ્પલ (SVBT)નું એકહથ્થુ સંચાલન ખાનગી કંપનીની માફક કરવા માગે છે, જેથી તેઓ કોઈને જવાબદાર રહે નહિ. સભ્યોનું...

બર્મિંગહામઃ અફવાઓ બિનતંદુરસ્ત છે, અમારી સાથે વાત કરો કે અમને લખો અને અમે તમને ઉત્તર આપવાની ખાતરી આપીએ છીએ તેવો સ્પષ્ટ સંદેશો ગુજરાતી હિન્દુ એસોસિયેશન બર્મિંગહામ...

બર્મિંગહામઃ બુધવાર ૧૧ નવેમ્બર અને ગુરુવાર ૧૨ નવેમ્બરે હિન્દુ પંચાંગના સૌથી મહત્ત્વપૂર્ણ તહેવારો દિવાળી અને હિન્દુ નૂતન વર્ષની ઉજવણી કરવા સેંકડો લોકો બર્મિંગહામના...

બર્મિંગહામઃ ગયા વર્ષે ક્રિસમસની પૂર્વસંધ્યાએ કોસ્ટકોની ૩૪ વર્ષીય માર્કેટિંગ મેનેજર સમીના ઈમામની ક્લોરોફોર્મના ભારે ડોઝથી ગુંગળાવી હત્યા કરનારા કેશ એન્ડ...

બર્મિંગહામ,લંડનઃ £૧૩૦ મિલિયનના ફૂડ ઉત્પાદક સામ્રાજ્યના વારસદાર એન્ટોનિયો બોપારાન સામે જોખમી ડ્રાઈવિંગથી મોત નીપજાવવાના નવા આરોપો લાગી શકે છે. બોપારાને...

લંડન,બર્મિંગહામઃ  યુનિવર્સિટી ઓફ વોરવિકના લેક્ચરર લૈલા રશીદ દ્વારા અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી બાળકો માટેની લેખનકળાનો વિકાસ થાય તે હેતુથી નવી મેગાફોન...

બર્મિંગહામઃ સમગ્ર વિશ્વને હચમચાવી દેનારી અને ૧૮ વર્ષથી વધુ વયના લોકો માટે યોગ્ય ગણાયેલી ૯/૧૧ના ત્રાસવાદી હુમલાની ડરામણી વિડીઓ ૧૧ વર્ષના વિદ્યાર્થીઓને બતાવવા...

બર્મિંગહામઃ ભારતના ગુજરાતમાં દારુબંધી છે તેના કારણે લોકો વિકાસના ફળ અનુભવી રહ્યા છે. આ જ રીતે બર્મિંગહામમાં ૧૨૦ વર્ષ અગાઉ ઐતિહાસિક બોર્નવિલે ગામની સ્થાપના કરાઈ ત્યારથી ત્યાં દારુબંધી ચાલતી આવી છે. જોકે, ગામને અડીને આવેલા મેરી વેલ ન્યુઝના સંચાલક...

બર્મિંગહામ ખાતે રહેતા શ્રી મોહનભાઇ ભીમજીભાઇ લાડવાનું ગત તા. ૬ સપ્ટેમ્બર ૨૦૧૫ના રોજ બર્મિંગહામ ખાતે લાંબા સમયની બીમારી બાદ નિધન થયું હતું. સદ્ગત મોહનભાઇનો...



to the free, weekly Gujarat Samachar email newsletter