પ્રેસ્ટન મંદિરના આંગણે હરખભેર ઉજવાયો તુલસીવિવાહનો મંગલપ્રસંગ

ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન મદિરમાં તુલસીવિવાહનો માંગલિક પ્રસંગ ધામધૂમથી ઊજવાયો હતો. શુક્રવાર - કાર્તકી પૂર્ણિમાના રોજ યોજાયેલા આ પ્રસંગે ભગવાન શાલિગ્રામ (વિષ્ણુ) પક્ષે યજમાન નેહાબહેન શાહ અને આશિષભાઈ ગોર હતા. જ્યારે માતાજી તુલસીવૃંદા પક્ષે...

નૂતન વર્ષને વધાવવા મિલન સમારંભ

એબીપીએલ પરિવારે વિક્રમ સંવત 2081ના આગમનને વધાવવા હેરો ઓફિસે મિત્રો-સ્વજનોનો નાનકડો મિલન સમારંભ યોજ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ તાજેતરમાં પ્રકાશિત દિવાળી વિશેષાંક સહિતના વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

લંડન: ગાંધીજી સાઉથ આફ્રિકાથી ભારત પરત આવ્યાની ઘટનાનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે ત્યારે બ્રિટનના પાર્લામેન્ટ સ્કવેર ખાતે મહાત્મા ગાંધીની કાંસ્યપ્રતિમાનું...

લંડનઃ સરકાર દ્વારા ભારે ખર્ચ કરાતો હોવાં છતાં નર્સરીઓ દ્વારા ચાઈલ્ડકેરની કિંમતો ત્રીજા ભાગના વધારા સાથે વાર્ષિક £૧૧,૦૦૦ને પણ આંબી ગઈ છે.

લિવરપૂલઃ શહેરની એક પ્રોપર્ટીમાં જીવલેણ રાસાયણિક શસ્ત્રનો કબજો મેળવવાના પ્રયાસના ગુનાસર પોલીસે ૩૧ વર્ષીય મોહમ્મદ આમેર અલીની ધરપકડ કરી હતી. પ્રાથમિક સુનાવણી પછી અલીને કસ્ટડી રિમાન્ડ અપાયા હતા અને તેને ૧૩ માર્ચે ઓલ્ડ બેઈલી કોર્ટ સમક્ષ હાજર કરાશે.

લંડનઃ લેબર પાર્ટીની શેડો કેબિનેટના એડ બોલ્સ અને વર્નોન કોકર સહિતના ડઝન સાંસદોએ બે દાયકા સુધી એક પણ પહોંચ રજૂ કર્યા વિના કુલ ૩૭,૮૮૧ પાઉન્ડની રકમો ખર્ચ તરીકે...

લંડનઃ ઠગ મહિલા નીલમ દેસાઈનો પર્દાફાશ કરવાની અપીલમાં નિષ્ફળ અખબારી રિપોર્ટર દ્વારા કનડગત કરાતી હોવાની ફરિયાદ પોલીસે માન્ય રાખી છે. નીલમ દેસાઈ હાલ ૩૦ મહિનાની...

લંડનઃ સંખ્યાબંધ લોકોને નાણાકીય રીતે બેહાલ કરી તેમની પાસેથી £૬૫૦,૦૦૦ની છેતરપીંડી આચનારા બનાવટી ફેઈથ હીલર મોહમ્મદ અશરફીને ચાર સપ્તાહની ટ્રાયલના અંતે જ્યુરીએ...

લંડનઃ કન્ઝર્વેટિવ પાર્ટી વંશીય લઘુમતી મતદારોને આકર્ષવામાં હજુ નિષ્ફળ જ રહી છે.તાજા સર્વે અનુસાર બહુસાંસ્કૃતિક બ્રિટનના મોટા ભાગના વિસ્તારોમાં ટોરીઝ હજુ લેબર પાર્ટીથી ઘણાં પાછળ જ છે. ગત ચૂંટણી પછી પણ આ મુદ્દે તેમણે કોઈ પ્રગતિ સાધી નથી.

લંડનઃ હેમેલ હેમ્પસ્ટેડ લિબરલ ડેમોક્રેટ્સ દ્વારા આગામી સામાન્ય ચૂંટણીમાં ઉમેદવાર તરીકે બિઝનેસ કન્સલ્ટન્ટ અને માનવ અધિકાર કેમ્પેનર રબિ માર્ટિન્સની પસંદગી...

લંડનઃ સતીશ લુહાર ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસ (FCO)માં યુકે-ભારત દ્વિપક્ષી અને સમૃદ્ધ સંબંધો વિભાગના વડાની ફરજ એક કરતા વધુ વર્ષથી સંભાળી રહ્યા છે. અગાઉ, તેઓ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટમાં કાર્યરત હતા. તેમણે નોટિંગહામ બિઝનેસ સ્કૂલ અને નોટિંગહામ...

લંડનઃ ભારતીય હાઈ કમિશન, લંડન દ્વારા વિઝા, OCI, પાસપોર્ટ તથા અન્ય ચોક્કસ સેવાના અરજદારોના લાભાર્થે VFS આઉટસોર્સિંગ કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેનો આરંભ પહેલી માર્ચથી કરવામાં આવશે. આ માટે સમગ્ર યુકેમાં ૧૪ અરજીકેન્દ્રો ખોલાશે, જેમાંથી...



to the free, weekly Gujarat Samachar email newsletter