પ્રેસ્ટન મંદિરના આંગણે હરખભેર ઉજવાયો તુલસીવિવાહનો મંગલપ્રસંગ

ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન મદિરમાં તુલસીવિવાહનો માંગલિક પ્રસંગ ધામધૂમથી ઊજવાયો હતો. શુક્રવાર - કાર્તકી પૂર્ણિમાના રોજ યોજાયેલા આ પ્રસંગે ભગવાન શાલિગ્રામ (વિષ્ણુ) પક્ષે યજમાન નેહાબહેન શાહ અને આશિષભાઈ ગોર હતા. જ્યારે માતાજી તુલસીવૃંદા પક્ષે...

નૂતન વર્ષને વધાવવા મિલન સમારંભ

એબીપીએલ પરિવારે વિક્રમ સંવત 2081ના આગમનને વધાવવા હેરો ઓફિસે મિત્રો-સ્વજનોનો નાનકડો મિલન સમારંભ યોજ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ તાજેતરમાં પ્રકાશિત દિવાળી વિશેષાંક સહિતના વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

લંડનઃ હાઈ સ્ટ્રીટ પરથી 99p સ્ટોર્સ હવે ભૂતકાળની બીના બની જશે કારણ કે ડિસ્કાઉન્ટના બિઝનેસ સામ્રાજ્યને પાઉન્ડલેન્ડે ૫૫ મિલિયન પાઉન્ડમાં ખરીદી લીધું છે. પાઉન્ડલેન્ડના...

લંડનઃ સપ્તાહમાં પાંચ વખત ૩૦ મિનિટની કસરત ઔષધો કરતા પણ વધુ ચમત્કારિક અને અસરકારક સાબિત થઈ શકે છે તેમ એક નવા અભ્યાસના તારણો જણાવે છે. આ રીતે નિયમિત કસરત...

લંડનઃ દંપતીઓ હવે વ્યભિચારને લગ્ન માટે મોટા જોખમ તરીકે ગણતા નથી. હવે તેમને નાણાકીય ચિંતાઓ અને તેમને લાંબો સમય અલગ રાખતાં કામના કલાકો વધુ સતાવે છે. ઓફિસ...

લંડનઃ BAPS ચેરિટીઝ દ્વારા બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન અને રોઝાના સમર્થનમાં શનિવાર, ૩૧ જાન્યુઆરીએ નીસડનના શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે વાર્ષિક ચેલેન્જને લોન્ચ કરવામાં આવી હતી. આ ચેલેન્જ એપ્રિલ મહિનામાં દરેક ભાગીદારને લંડન અને યુકેના તમામ શહેરોમાં...

લંડનઃ બ્રિટનમાં મુસ્લિમ બાળકોની સંખ્યા એક દસકામાં બમણી થઈ હોવાનું એક અભ્યાસે જણાવ્યું છે. ઈસ્લામના અનુયાયીઓમાં ૧.૧ મિલિયનની વૃદ્ધિ સાથે બ્રિટનની સમાજ વ્યવસ્થાના...

લંડનઃ મહાત્મા ગાંધીએ કહ્યું છે, ‘તમે વિશ્વમાં જેવું પરિવર્તન ઈચ્છતા હો તે જ પરિવર્તન તમારામાં લાવો.’ ઈતિહાસમાં મહાત્મા ગાંધીની પ્રતિભા વિશિષ્ટ સ્થાન ધરાવે...

યુનાઈટેડ કિંગ્ડમમાં ગત પાંચ દાયકાથી હિન્દુ સમાજે નોંધપાત્ર કાઠું કાઢ્યું છે. આ ગાળામાં હિન્દુ કોમ્યુનિટીએ બ્રિટિશ સોસાયટીમાં પ્રસ્થાપિત થવા અને તેમના બાળકોનું ભાવિ સુનિશ્ચિત કરવા ધ્યાન કેન્દ્રિત કરેલું છે. હિન્દુ સમુદાયને આજે સુગઠિત, સુશિક્ષિત,...

લંડનઃ સ્થગિત કરાયેલી પેન્શન પોલિસી વિદેશ સ્થળાંતર કરવા ઈચ્છતાં નિવૃત્ત પેન્શનરો માટે ભેદભાવયુક્ત હોવાનું જણાવતા ‘પેન્શન એડવોકસી’ અભિયાન જૂથથી સરકાર દબાણ...

લંડનઃ યુકે ૨૦૧૯ સુધીમાં ભારતને £૨૫૦ મિલિયનની સહાય આપશે. આ વર્ષના અંત સુધીમાં ભારતને દાન આપવાનું બંધ કરવાની બ્રિટને ખાતરી આપવા છતાં આ સહાય અપાશે. ટીકાકારો કહે છે કે ભારતે આટલી જ રકમ માનવીને ચંદ્ર પર મોકલવાના પ્રથમ મિશન માટે ખર્ચી હતી.

લંડનઃ ભાવિ પતિ સલીમ હુસૈનને કસ્ટમરની ખાનગી માહિતી પૂરી પાડી બેન્કખાતામાંથી £૧૨૩,૦૦૦ની ચોરીમાં મદદ કરનારી પૂર્વ બેન્ક કર્મચારી અનીશા અલીને જેલની સજા થઈ...



to the free, weekly Gujarat Samachar email newsletter