પ્રેસ્ટન મંદિરના આંગણે હરખભેર ઉજવાયો તુલસીવિવાહનો મંગલપ્રસંગ

ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન મદિરમાં તુલસીવિવાહનો માંગલિક પ્રસંગ ધામધૂમથી ઊજવાયો હતો. શુક્રવાર - કાર્તકી પૂર્ણિમાના રોજ યોજાયેલા આ પ્રસંગે ભગવાન શાલિગ્રામ (વિષ્ણુ) પક્ષે યજમાન નેહાબહેન શાહ અને આશિષભાઈ ગોર હતા. જ્યારે માતાજી તુલસીવૃંદા પક્ષે...

નૂતન વર્ષને વધાવવા મિલન સમારંભ

એબીપીએલ પરિવારે વિક્રમ સંવત 2081ના આગમનને વધાવવા હેરો ઓફિસે મિત્રો-સ્વજનોનો નાનકડો મિલન સમારંભ યોજ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ તાજેતરમાં પ્રકાશિત દિવાળી વિશેષાંક સહિતના વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

લંડનઃ મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટનના રિપોર્ટમાં મસ્જિદોએ બ્રિટનની ઈસ્લામિક કોમ્યુનિટી સમક્ષના હોમોસેક્સ્યુઆલિટી, ડાઈવોર્સ, ઘરવિહોણાની સ્થિતિ તથા મુસ્લિમોમાં અપરાધના મુદ્દાઓ સહિતના પ્રશ્નો હલ કરવા કામગીરી હાથ ધરવા જણાવાયું છે.

લંડનઃ પાર્લામેન્ટથી થોડાં જ અંતરે આવેલા પ્રસિદ્ધ ભારતીય રેસ્ટોરાં સિનામોન ક્લબે તેના ગ્રાહકોને મસાલેદાર અને સ્વાદિષ્ટ વાનગી ‘ખિસકોલી કરી’ પીરસવાનું શરૂ કર્યું છે. રેસ્ટોરાંના મુખ્ય શેફ રાકેશ નાયરના ગ્રે સ્ક્વીરલને રાંધવાના પ્રયોગને સફળતા મળી...

લંડનઃ લોર્ડ ગ્રીન ઓફ હર્સ્ટપિઅરપોઈન્ટની ૨૦૧૧માં ટ્રેડ મિનિસ્ટર તરીકેની નિયુક્તિ મામલે વડા પ્રધાન ડેવિડ કેમરન બચાવની સ્થિતિમાં મૂકાઈ ગયા છે. HSBCના પૂર્વ...

લંડનઃ આગામી ચૂંટણી પહેલા સરકારનું કામકાજ ઠપ થઈ જવાના ભય વચ્ચે વડા પ્રધાન ડેવિડ કેમરને તેમની કેબિનેટના મિનિસ્ટર્સને પૂરજોશમાં કામે લાગી વધતાં બેકલોગને ક્લીઅર કરવા આદેશ કર્યો છે.

લંડનઃ બ્રિટનમાં ૭૮૦ બ્રાન્ચ સાથેની ૧૯૪૫માં સ્થાપિત કો-ઓપરેટિવ ફાર્મસી બ્રાન્ડ ૭૦થી વધુ વર્ષની કામગીરી પછી અદૃશ્ય થઈ જશે. ગયા વર્ષે બેસ્ટવે ગ્રૂપ દ્વારા...

લંડનઃ પૈસો પૈસાને ખેંચી લાવે એ ન્યાયે મલ્ટિ-મિલિયોનેર ભાઈ-બહેન અમિત પટેલ અને મીતા પટેલે તેમની ડ્રગ સપ્લાયર કંપની ઓડેન મેકેન્ઝી આઈરિશ ડ્રગ્સ ગ્રૂપ એક્ટાવિસને...

લંડનઃ પૈસો પૈસાને ખેંચી લાવે એ ન્યાયે મલ્ટિમિલિયોનેર ભાઈ-બહેન અમિત પટેલ અને મીતા પટેલે તેમની ડ્રગ સપ્લાયર કંપની ઓડેન મેકેન્ઝીનું વેચાણ આઈરિશ ડ્રગ્સ ગ્રૂપ...

લંડનઃ કેપ ટાઉનમાં હનીમૂન માટે ગયેલી પરંતુ મોતને ભેટેલી અની દેવાણીના પિતા વિનોદ હિન્ડોચાએ ‘અનીઃ એ ફાધર્સ સ્ટોરી’ પુસ્તકમાં હૃદયદ્રાવક કથા આલેખી છે. પોતાના...

લંડનઃ સરકાર હેલ્થ ટુરિઝમને નિયંત્રિત કરવા માગે છે ત્યારે બ્રિટિશરો પાસે તેઓ દેશના રહેવાસી છે અને મફત હેલ્થકેરના હકદાર છે તેવું પુરવાર કરતા સત્તાવાર કાર્ડ દર્શાવવા જણાવાશે.

લંડનઃ રાજદ્વારીઓ મોટા ભાગે બોલવા-ચાલવામાં સાવધ હોય છે અને પોતાની સરકારોની સેવામાં જ ધ્યાન આપે છે. આથી લોકોને તેમની કારકીર્દિના ઈતિહાસની જાણકારી હોતી નથી....



to the free, weekly Gujarat Samachar email newsletter