આપણા સમાજમાં ‘કેન્સર એટલે કેન્સલ’ જેવો ભય છવાયેલો છે ત્યારે લેસ્ટરશાયરના કોલવિલેના ઈન્દરજિત બજાજે એશિયન કોમ્યુનિટીમાં સમજ ફેલાય અને આ ભયનો સામનો કરી શકાય...
શ્રી હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ત્રીજા વર્ષે ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 7 સપ્ટેમ્બર ગણેશચતુર્થીના રોજ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, અને 15મીએ વિધિપૂર્વક વિસર્જન કરાયું હતું.
ઘણા લાંબા સમયથી લેસ્ટરમાં દિવાળીની ઊજવણી ભારતની બહાર વિશ્વમાં સૌથી મોટી ઊજવણીઓમાં એક બની રહી છે. અત્યાર સુધી લેસ્ટરમાં લોકપ્રિય હિન્દુ તહેવાર બેલગ્રેવ રોડ પર બે ઈવેન્ટ્સ તરીકે- લાઈટ્સ સ્વિચ-ઓન ઈવેન્ટ અને દિવાળીના દિવસનો ઈવેન્ટ, એમ ઊજવાતો રહ્યો...
આપણા સમાજમાં ‘કેન્સર એટલે કેન્સલ’ જેવો ભય છવાયેલો છે ત્યારે લેસ્ટરશાયરના કોલવિલેના ઈન્દરજિત બજાજે એશિયન કોમ્યુનિટીમાં સમજ ફેલાય અને આ ભયનો સામનો કરી શકાય...
મંગેતર ભાવિની પ્રવીણની ચાકુના ઘા મારી કરપીણ હત્યા કરવાના ગુનામાં લેસ્ટર ક્રાઉન કોર્ટે ૧૬ સપ્ટેમ્બર બુધવારે ૨૪ વર્ષના જિગુકુમાર સોરઠીને આજીવન કેદની સજા...
સરકારે મંગળવાર ૮ સપ્ટેમ્બરથી અમલમાં આવે તે રીતે સ્થાનિક લોકડાઉન નિયંત્રણો હળવાં કરવાની જાહેરાત કરી છે. ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોશિયલ કેરની જાહેરાત મુજબ માર્ચ પછી પહેલી વખત ઈનડોર સ્વિમિંગ પૂલ્સ, જીમ્સ, ફિટનેસ સ્ટૂડિયોઝ અને સ્પોર્ટ્સ કોર્ટ્સ...
ઘણા લોકોને વયના સીમાડા નડતા નથી કારણ કે તેમના માટે વય એક આંકડો માત્ર હોય છે. લેસ્ટરના ૯૦ વર્ષીય નારણદાસ આડતિયાને આ એકદમ લાગુ પડે છે. ગુજરાતી કોમ્યુનિટીમાં...
લેસ્ટરમાં શ્રૃતિ આર્ટ્સ મ્યુઝીકલ ગૃપની સ્થાપના કરી સ્થાનિક સમાજમાં ભારતીય સંગીતને વહેતું કરવામાં અને સંગીત પ્રતિ રૂચી- રસ જગાવવામાં અમૂલ્ય પ્રદાન આપનાર...
ઘણા લોકોને વયના સીમાડા નડતા નથી કારણકે તેમના માટે વય એક સંખ્યા માત્ર હોય છે. લેસ્ટરના ૯૦ વર્ષીય નારણદાસ આડતીઆ માટે પણ આ સાચું છે. ગુજરાતી કોમ્યુનિટીમાં...
ભાવિની પ્રવીણની હત્યાના ૨૪ વર્ષીય આરોપી જિગુકુમાર શંકરભાઈ સોરઠીએ લેસ્ટરના બેલગ્રેવના મૂર્સ રોડ પરના એક મકાનમાં સોમવાર બીજી માર્ચે હત્યા કર્યાનો ઈનકાર કર્યો...
પીપુલ સેન્ટરના વોલન્ટિયર્સ ફ્રી મીલ સર્વિસ ચાલુ રાખવામાં મદદરૂપ બની રહ્યા છે. કોવિડ-૧૯ને લીધે સેન્ટરને તેની ઘણી સુવિધાઓ બંધ કરવાની ફરજ પડી હતી. સંસ્થાની...
આંકડાકીય ડેટા મુજબ લેસ્ટરની આસપાસના વિસ્તારોમાં અડધાથી વધુ બાળકો ગરીબીમાં જીવતા હોવાનું જણાયું હતું. વર્ષોની નબળી આર્થિક પરિસ્થિતિ અને બિનસલામત રોજગારીને લીધે લેસ્ટરશાયરમાં અંદાજે ૪૩,૬૭૭ બાળકો ગરીબીરેખા નીચે જીવે છે. તેમાંના મોટાભાગના એટલે...
ગુજરાતના પ્રખ્યાત કવિ સ્વ. સુરેશ દલાલનું એટલું જ પ્રખ્યાત કાવ્ય ‘કમાલ કરે છે, એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે..!’ લેસ્ટરના ૯૧ વર્ષીય માઈકલ ઈંગ્લેન્ડ અને...