હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ગણેશોત્સવની ઉજવણી

શ્રી હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ત્રીજા વર્ષે ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 7 સપ્ટેમ્બર ગણેશચતુર્થીના રોજ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, અને 15મીએ વિધિપૂર્વક વિસર્જન કરાયું હતું. 

લેસ્ટરમાં 31 ઓક્ટોબરે દિવાળીની ઊજવણી કરાશે

ઘણા લાંબા સમયથી લેસ્ટરમાં દિવાળીની ઊજવણી ભારતની બહાર વિશ્વમાં સૌથી મોટી ઊજવણીઓમાં એક બની રહી છે. અત્યાર સુધી લેસ્ટરમાં લોકપ્રિય હિન્દુ તહેવાર બેલગ્રેવ રોડ પર બે ઈવેન્ટ્સ તરીકે- લાઈટ્સ સ્વિચ-ઓન ઈવેન્ટ અને દિવાળીના દિવસનો ઈવેન્ટ, એમ ઊજવાતો રહ્યો...

ઈંગ્લેન્ડના દંતકથારુપ ફૂટબોલર્સ માઈકલ ઓવેન અને સાની સુપ્રાના વડપણ હેઠળ લેસ્ટરમાં નવા પાયાના ફૂટબોલની પહેલ લોન્ચ કરવામાં આવનાર છે. આ પહેલ ડાઈવર્સ ફૂટબોલર્સની...

ક્ટિસ કરતા જીપી સાથે નોંધણી કરાવનારા તેમજ ટાઈપ-૨ ડાયાબિટીસથી પીડાતા લોકો અથવા જેમને ડાયાબિટીસ થવાનું જોખમ હોય તેવા લોકો હવે લેસ્ટરમાં એક જ સ્થળેથી વિવિધ...

લેસ્ટરમાં તા.૧૨ જુલાઈને શુક્રવારે ગ્લુકોમાના દર્દીઓ તેમજ ઓપ્ટોમેટ્રિસ્ટ્સ, ઓપ્થાલ્મોલોજીસ્ટ્સ અને ગ્લુકોમા કેર સાથે સંકળાયેલા તમામ લોકો માટે કોન્ફરન્સનું...

વ્હીલચેરનો ઉપયોગ કરતી વૃદ્ધા જો પડી જાય તો તેમને મદદ કરવાનો ઈનકાર કરનારા ટેક્સી ડ્રાઈવરને સસ્પેન્ડ કરી દેવાયો છે. ત્રણ વર્ષ અગાઉ જમણો પગ કાપી નખાયો છે...

પોતાના માલિકની કંપનીમાંથી ૬૬૦,૦૦૦થી વધુ પાઉન્ડની રકમની ચોરી કરી હોવાની કબૂલાત કરનારા ભારતીય મૂળના અને લેસ્ટરમાં રહેતા ભરત સૂચકને લેસ્ટર ક્રાઉન કોર્ટે ૧૩...

ભારતની કેટલીક ગરીબ કોમ્યુનિટીઓમાંથી આવેલાં બાળકોએ લેસ્ટર માર્કેટમાં ઘરવિહોણા લોકોને ભોજન આપતી ચેરિટી મિડલેન્ડ્સ લંગર સેવા સોસાયટી (MLSS)ના સ્વયંસેવકોને...

યુકેસ્થિત હાઈ કમિશન ઓફ યુગાન્ડા અને લેસ્ટર તથા મીડલેન્ડ્સના યુગાન્ડાના ઓનરરી કોન્સલ જાફર કપાસી OBEના સહયોગથી આગામી ૩૦મી મેએ લેસ્ટરમાં ‘યુગાન્ડા - યુકે બિઝનેસ ફોરમ ૨૦૧૯’નું આયોજન કરવામાં આવ્યું છે.

થોડા વર્ષો પહેલાં આતંકવાદી સંગઠન ISIS-આઇએસમાં જોડાવા માટે સિરીયા જવાનો પ્રયાસ કરનાર અને પકડાઇ ગયેલા ગુજરાતી મૂળના યુવક હંઝાલાહ પટેલ અને તેના મિત્ર સફવાન...

લેસ્ટરના ગ્રેટ ગ્લેન ક્રિમેટોરિયમના પ્રાંગણમાં ભગવાન શિવની પ્રતિમા અને પૂજા રૂમને આવકારતા હિંદુઓએ યુકેના તમામ ક્રિમેટોરિયમમાં શિવપ્રતિમા મૂકવા અને હિંદુ...

હાઇ માર્કેટમાં જ્વેલરીની દુકાનમાં ચાકુની અણીએ દુકાનમાં કામ કરનાર નોકરને ધમકી આપી લેસ્ટર શહેરમાં લૂંટ ચલાવનારા ગુજરાતી મૂળના બુરખાધારી ઇમ્તિયાઝ પટેલને લેસ્ટર...



to the free, weekly Gujarat Samachar email newsletter