હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ગણેશોત્સવની ઉજવણી

શ્રી હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ત્રીજા વર્ષે ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 7 સપ્ટેમ્બર ગણેશચતુર્થીના રોજ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, અને 15મીએ વિધિપૂર્વક વિસર્જન કરાયું હતું. 

લેસ્ટરમાં 31 ઓક્ટોબરે દિવાળીની ઊજવણી કરાશે

ઘણા લાંબા સમયથી લેસ્ટરમાં દિવાળીની ઊજવણી ભારતની બહાર વિશ્વમાં સૌથી મોટી ઊજવણીઓમાં એક બની રહી છે. અત્યાર સુધી લેસ્ટરમાં લોકપ્રિય હિન્દુ તહેવાર બેલગ્રેવ રોડ પર બે ઈવેન્ટ્સ તરીકે- લાઈટ્સ સ્વિચ-ઓન ઈવેન્ટ અને દિવાળીના દિવસનો ઈવેન્ટ, એમ ઊજવાતો રહ્યો...

તારીખ ૨૬મી જાન્યુઆરી - ગણતંત્ર દિવસનું આ રાષ્ટ્રીય પર્વ દુનિયાભરમાં ભારતીયો જ્યાં જ્યાં વસે છે ત્યાં ત્યાં ઉજવાય છે. લેસ્ટર ખાતે પણ ગોલ્ડન માઈલ નામે જાણીતા એવા બેલગ્રેવ રોડ ઉપર બેલગ્રેવ નેબરહૂડ સેન્ટરમાં ગુજરાત હિન્દુ એસોસિએશન દ્વારા મુખ્ય મહેમાન, કોન્સ્લેટ...

ભારતનાકેન્દ્રશાસિત પ્રદેશ દમણના વહીવટીતંત્રે લેસ્ટરમાં રહેતા દમણ સમાજના લોકોના દમણસ્થિત મકાનો તોડી પાડતા દમણવાસીઓમાં ચિંતાની લાગણી ફેલાઈ ગઈ હતી. તેમની...

શહેરના ગોલ્ડન માઈલ તરીકે જાણીતા શોપિંગ સેન્ટરમાં લાગેલી આગ ઈરાદાપૂર્વક લગાડવામાં આવી હોવાનું લેસ્ટરશાયર પોલીસ માની રહી છે. બેલ્ગ્રેવ રોડ પર આવેલા બેલ્ગ્રેવ...

ઇંગ્લેન્ડના ઉત્તર પશ્ચિમમાં પ્રખ્યાત ચેસ્ટર ઝૂનાં મોન્સૂન ફોરેસ્ટ સેક્શનમાં ૧૫ ડિસેમ્બરે આગ ફાટી નીકળતાં હજારો પર્યટકો અને પ્રાણીઓનું સુરક્ષિત સ્થળાંતર...

લગભગ એક મહિનાથી લાપતા બનેલા ગુજરાતી મૂળના ૪૮ વર્ષીય પરેશ પટેલનો મૃતદેહ લેસ્ટર સિટીની કેનાલ પાસે મળી આવતા ભારે ચકચાર જામી હતી. તેઓ શનિવાર, દસમી નવેમ્બરે...

શનિવાર, ૧૦ નવેમ્બરથી રેન્ડેલ રોડ પરના પોતાના નિવાસેથી રાત્રિના નવ વાગ્યા પછી લાપતા થયેલા પરેશ પટેલના પરિવારની યાતના તરફ ધ્યાન ખેંચવા લેસ્ટરના બેલગ્રેવ...

ઇંગ્લિશ પ્રીમિયર લીગની કલબ લેસ્ટર સિટી ફૂટબોલ ક્લબના ૬૦ વર્ષીય બિલિયોનેર માલિક અને થાઈલેન્ડના બિઝનેસ ટાઈકુન વિચાઈ શ્રીવદ્ધનાપ્રભાનું હેલિકોપ્ટર લેસ્ટર...

હિંકલે રોડ પર ત્રણ માળના બિલ્ડીંગમાં ૨૫ ફેબ્રુઆરીએ સાંજે વિસ્ફોટ અને ત્યારબાદ ભીષણ આગની ઘટના બની હતી. આ ઘટનાના ત્રણ આરોપીઓએ વિસ્ફોટ દ્વારા પાંચ લોકોની...

ગુજરાત સમાચાર – એશિયન વોઇસ અને માકૃપા ગુજરાતી શાળાના સહયોગથી બ્રિટનભરની વિવિધ ગુજરાતી શાળાઅોમાં અભ્યાસ કરતા અને ૨૦૧૮માં GCSEની ગુજરાતી વિષયની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઅો માટે ગુજરાતીમાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન આગામી તા. ૧ જુલાઇ ૨૦૧૮ રવિવારના...

લંડનઃ યુકેના વડાપ્રધાન થેરેસા મેએ શરૂ કરેલી આંતરરાષ્ટ્રીય પહેલ ‘કોમનવેલ્થ બીગ લંચીસ’ના ભાગરૂપે એજ્યુકેશનલ ચેરિટી એડન પ્રોજેક્ટ દ્વારા સહ ભોજનના માધ્યમથી...



to the free, weekly Gujarat Samachar email newsletter